મ પરથી નામ 2023 બાબો & બેબી | મ પરથી નામ છોકરા ના નામ | મ પરથી નામ છોકરી ના નામ | મ પરથી નામ 2023 બોય | M par thi name gujarati boys and girls | મ ટ સિંહ રાશિ નામ, મ અને ટ પરથી નામ છોકરી 2023 | leo Horoscope Boys And Girls Names in Gujarati | સિંહ (મ,ટ) રાશિ પરથી છોકરી/છોકરાઓના નામ.
મ પરથી નામ 2023 બોય | મ પરથી નામ 2023 બાબો list
- સિંહ રાશિ (Leo Zodiac) વિશે થોડી જાણકારી:
- સંસ્કૃત નામ: સિંહ (Leo)
- નામનો અર્થ: સિંહ (Leo)
- પ્રકાર: અગ્નિ-સ્થિર-સકારાત્મક
- સ્વામી ગ્રહ: સૂર્ય (Sun)
- ભાગ્યશાળી રંગ: સોનેરી,નારંગી, સફેદ અને લાલ.
- ભાગ્યશાળી દિવસ/વાર: રવિવાર.
- નામાક્ષર: મ,ટ.

મ પરથી છોકરાઓ માટેના નામ | M Letter Boys Names in Gujarati
- મકરંદ = Makarand
- મનુજ = Manuj
- માધવેશ = Madhvesh
- મનન = Manan
- મયુર = Mayur
- મનજિત = Manjit
- મયંક = Mayank
- માનસ = Manas
- મન્મથ = Manmth
- મામૅિક = Marmik
- મનુજ = Manuj
- મનેશ = Manesh
- મનોમય = Manomay
- મૈત્રેય = Maitrey
- મંદાર = Mandar
- મલય = Malay
- મલ્હાર = Malhar
- મૌલિક = Maulik
- મહષૅિ = Maharshi
- મોહિત = Mohit
- માનવ = Manav
- મનોજ્ઞ = Manognah
- મંથ = Manth
- મેઘલ = Meghal
- મંજુલ = Manjul
- મૃદંગ = Mrudang
- મૃત્યુંજ = Mrutyunj
- માકૅંડ = Marked
- માધવ = Madhav
- મોહન = Mohan
- મૈનાક = Mainak
- મિતુલ = Mitul
- મિતીશ = Mitish
- મિત્રક = Mitrak
- મિહિત = Mihit
- મંત્ર = Mantra
- મૈકલ = Maikal
- મિલિંદ = Milind
- મિલિન = Milin
- મિહિર = Mihir
- મિનાંગ = Minang
- મુકુર = Mukur
- મિનેષ = Minesh
- મિલાપ = Milap
- મુંજાલ = Munal
- મુકતક = Muktak
- મુનિર = Munir
- મૃગાંક = Mrugank
- મુનિ = Muni
- મુનિશ્રી = Munishree
- મૃગેશ = Mrugesh
- મુનિશ = Munish
- મૌલેશ = Maulesh
- મૃણાલ = Mrunal
- મેઘાવિન = Meghavin
- મોહક = Mohak
- મૃદુલ = Mrudul
- મંત્ર = Mantra
sinh rashi name boy gujarati 2023 | મ ટ સિંહ રાશિ નામ 2023 બાબો | મ પરથી નામ 2023 બોય
નામ | અર્થ | જાતિ |
---|---|---|
માદેશ | ભગવાન શિવ | બોય |
માધવ | ભગવાન શ્રીકૃષ્ણનું બીજું નામ or મધ જેવી મધુર | બોય |
માહિર | નિષ્ણાત or વીર | બોય |
માક્ષાર્થ | તેનો અર્થ છે, માતાના હૃદયનો કિંમતી ભાગ | બોય |
માલવ | એક સંગીતનો રાગ; દેવી લક્ષ્મીનો અંશ; અશ્વ રાખનાર | બોય |
માલીન | એક જે માળા બનાવે છે; માળા પહેરીને; તાજ; માળી | બોય |
માલ્યા | માળા પહેરવા યોગ્ય છે; સંપત્તિ; ફૂલોનો સમુહ | બોય-ગર્લ |
માન | વ્યાખ્યાતા; માન આપવું; અલૌકિક શક્તિ; મનનો ભગવાન; અભિપ્રાય; ભક્તિભાવ; નિવાસ; ગૌરવ | બોય |
માનસ | મન; આંતરિક મન; તેજસ્વી; આધ્યાત્મિક વિચાર; હૃદયની બુદ્ધિ; ઇચ્છા; માનવી; લેટિન માનુસનું ભાષાંતર હાથ તરીકે થાય છે; આંતરદૃષ્ટિ; ખુશખુશાલ | બોય |
માનવ | માણસ; યુવાની; મનુ સાથે જોડાયેલા; માનવજાત; મનુષ્ય; મોતી; ખજાનો | બોય |
મ પરથી નામ છોકરી 2023 | M Letter Girls Names in Gujarati | મ પરથી નામ છોકરી
- માનસી = Mansi
- મંજુલા = Manjula
- માતંગી = Matangi
- મોહીની = Mohini
- માધુરી = Madhuri
- મનશા = Manasha
- મનસ્વી = Manasvi
- મનીષી = Manishi
- માયા = Maya
- મહેક = Mahek
- મૃણાલી = Mrunali
- મનાલી = Manali
- મનજ્ઞા = Managnah
- મેનકા = Menka
- મયુષી = Mayushi
- મયુના = Mayuna
- મલ્લિકા = Mallika
- મહિમા = Mahima
- મંજરી = Manjari
- મંજુષા = Manjusha
- માલા = Mala
- માનિની = Manini
- માલીની = Malini
- મંદા = Manda
- મૃદંગી = Mrudangi
- મૃગાક્ષી = Mrugakhi
- મીતાલી = Mitali
- માલવી = Malavi
- માલા = Mala
- મૃગા = Mruga
- માનુની = Manuni
- માગીૅ = Margi
- મૌલા = Maula
- મૌલિ = Mauli
- મુકતા = Mukta
- મિત્રા = Mitra
- મીતાક્ષી = Mitakshi
- મીતા = Mita
- મીનાક્ષી = Minakshi
- મૃદુલા = Mrudula
- મુકિત = Mukti
- મુગ્ધા = Mugdha
- મુદિતા = Mudita
- મોરલી = Moreli
- મીરા = Mira
- માધવી = Madhvi
- મેહા = Meha
- મૈત્રી = Maitri
- માદ્રિ = Madri
- મેઘાવી = Meghavi
- મોહના = Mohana
- મૌસમી = Mausami
- મૌલિકા = Maulika.
આ પણ વાંચો: હ પરથી નામ 2023 બાબો & બેબી
મ પરથી નામ 2021 બેબી girl | મ પરથી નામ 2023 બેબી |
Madhavi | માધવી | A creeper with beautiful flowers or springtime |
Madhavilata | માધવિલતા | A flowering creeper |
Madhu | મધુ | Honey. |
Madhubala | મધુબાલા | Sweet girl. |
Madhuchanda | મધુચંદા | Metrical composition |
Madhuchhanda | મધુછંદા | Pleasing metrical composition |
Madhujaa | મધુજા | Made of honey |
Madhuksara | મધુક્સરા | One who showers honey |
Madhul | મધુલ | Sweet |
Madhulaa | મધુલા | Sweet |
Madhulata | મધુલતા | Sweet creeper |
Madhulekha | મધુલેખા | Beautiful |
Madhulika | મધુલિકા | Honey |
Madhumalati | મધુમાલતી | A flowering creeper |
- Read also: ‘ખ’ અક્ષર થી શરૂ થતા નામ
Viral Gujarati Home | Click here |