ગમ શાયરી ગુજરાતી 2023 | sad shayari gujarati

Free ગમ શાયરી ગુજરાતી: આજે અહીં અમે તમને ગમ શાયરી ગુજરાતી or Sad status in gujarati અને તેની સાથે સાથે ગમ શાયરી ગુજરાતી 2 lines વિશે શાયરી પ્રસ્તુત કરીએ છીએ. અમે આશા કરીએ છીએ કે તમને આ Sad status in gujarati અને ગમ શાયરી ગુજરાતી (gam ni shayari gujarati ma) પર આ પ્રયાસ તમને ખૂબ જ ગમશે.

ગમ શાયરી ગુજરાતી or Sad status in Gujarati
sad shayari gujarati

Sad status in Gujarati | gam ni Shayari Gujarati ma

મૂકી દઉં બાજી પર જીવ મારો, જો ઈનામ તું હોય,
ખર્ચી નાખું આ જિંદગી આખી, જો પરિણામ માં માત્ર તું હોય. 💕

ગમ શાયરી ગુજરાતી

🌈 નવા નવા રંગ દેખાડ્યા છે આ જીવનમાં,
બોલ ક્યાં રંગ થી હું તારો ચિત્ર બનાવું,
તું હસવા માંગે છે ને તો લેં બરબાદ થઈ જાવ છું હું.😭

જીવન જીવવા માટે એક જ કારણ બોવ છે સાહેબ,
કોઈ ની સાથે પ્રેમ થઈ જાય ને બસ એ જ સજા બોવ છે.💕

પ્રેમ પણ એ ચા જેવું જ થઈ ગયું છે,☕
ત્યાં સુધી જ સારું લાગ્યું જ્યાં સુધી એ ગરમ હોય.

💕 એ પ્રેમનો પત્ર મારો ક્યારે હતો જ નહી,
એ તો એક મુસાફિર જેવો હતો,
જે પોતાનો રસ્તો ભૂલીને
જે મારા ઘરે આવી ગયો હતો.😢

હવે તો તારા પડછાયા થી પણ ખૂબ તકલીફ થાય છે,
લહેર જો આવે પાછી ક્યારેય આ પ્રેમની,💕
તો આંખોમાંથી ચોમાસા વગર પણ વરસાદ આવી જાય છે.😭

🖊️ કલમ હવે ઉપડતી નથી,
શબ્દો હવે લખાતાં નથી,
લાગણીઓ પણ સંતાકૂકડી રમે છે મારી સાથે,
મૌન ને સમજી લેનાર પણ હવે,
અવાજના પડઘા પણ સંભળાતા નથી.

શબ્દે શબ્દે શોધું છું હું તને અને
પ્રાસે પ્રાસે મળી આવે છે તું મને,
શમણું નથી છે આ હકીકત,
હું શોધું છું બહાર તને ને,
ખુદ માં મળી આવે તું મને!

કોઇ અંતરની વાત હવે બહુ તક્લીફ આપે છે,
સારી ગયેલી એ સાંજ હવે બહુ તક્લીફ આપે છે, રહી તો
શકાય છે કોઈ વગર હમેંશા માટે,
પણ રહી ગયેલી કોઇની એ યાદ હવે બહુ તક્લીફ આપે છે. 😢

પલમાં વહી જશે આ જિંદગી,
બસ શબ્દો જ મારી યાદ અપાવશે,
ભલે રહીશું એકબીજાંના હૈયાંમાં પણ,
તારા વગર કેમ મારાથી જીવાશે. 😭

Gujarati sad shayari | Sad status in Gujarati

હું રોજ પોહચું છું સમયસર ઊંઘની પાસે,
પણ ના નડે વચ્ચે જો તારી યાદનો ઢગલો.

કલ્પના માં ક્યારેય વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી એ પળો ને યાદ કરી ને રડવું શું કામ,
ગમે તેવું અમૂલ્ય હોય પણ,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી.😢

દુખ ના થયા એવા અનુભવ કે,
જે મળે તેને હાલ પુછુ છું,
આંસુ જો ટપકે કોઈ ની આંખ માંથી,
તો હું મારી આંખો ને ભ્રમ માં લુંછું છુ.😭

Sad status in gujarati | sad shayari gujarati text

ભૂલ કદાચ મેં બહુ મોટી કરી લીધી,
દિલ એ એક બેવફા થી ખૂબ મહોબ્બત કરી લીધી,
એતો મહોબ્બત💕 ને રમત કહે છે,
અને મેં એના માટે બરબાદ પોતાની જિંદગી કરી દીધી.😢

❤️ એ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને,
જે નથી બન્યા મારા માટે તે એનો જ બનાવ્યો છે મને. 💕

gam shayari gujarati

રહી રહી ને મારા દિલ ને દર્દ સતાવે તો શું કરૂ?
હરદમ જો તેની યાદ મને રડાવે તો શું કરૂ?
ખબર મળ્યા હતા કે, થશે અમારી મુલાકાત સપનાં માં
પણ રાતભર જો ઊંઘ ના આવે તો શું કરૂ. 💕

સપના પાછલી રાત ના, ક્યારેય સાચા પડતા નથી,
જેને ચાહિયે છીએ જીવનમાં, તેજ કડી આપણને મળતા નથી.😢

ગમ શાયરી ગુજરાતી | gujarati sad shayari 2 line

મારી આ મુલાકાત ને ચાહે તો મુસીબત કહજે,
તારી આ દ્રષ્ટિ ને મારા પ્રત્યેની નફરત કહજે,
પરંતુ એકાંતમાં આ અશ્રુભરી મારી વિદાય,
જો યાદ આવીને રડાવે તો તેને મહોબ્બત કહજે.💕

વીતી ગયેલા એ સમય નો જયારે પણ મને વિચાર આવે છે,
તારી એ નિર્દોષ ચાહત નો ત્યારે મને ખ્યાલ આવે છે,
કેટલો સોહામણો હતો એ સમયજ તુજ સંગ ગાળેલ,
કેટલી રંગીન હતી એ પળો, એહસાસ માં તારા જ અમે માનેલ.

તમે કોઈ ને સમજાવતા પેહલા કોઈ ને સમજી તો જુઓ,
ભૂલવા નું કેહતા પેહલા કોઈ ને ભૂલી તો જુઓ,
સલાહ તો કોઈ પણ આપી શકે છે,
સલાહ આપતા પેહલા કોઈ ની મજબૂરી એકવાર અનુભવી તો જુઓ.

રાત એ સવાર ની રાહ નથી જોતી.
ખુશ્બુ એ ઋતુ ની રાહ નથી જોતી .
જે પણ ખુશીથી મળે આ દુનિયા માં.
એને શાન થી સ્વીકાર જો.
કેમ કે ઝીંદગી એ સમય ની રાહ નથી જોતી.

ગુજરાતી શાયરી દર્દભરી | sad suvichar gujarati

આ જિંદગી ની હર એક પલ ક્યારેય સરખી નથી હોતી ,
સમુદ્રમાં રોજ ભરતી નથી હોતી,
મિલન અને જુદાય એ તો બે પ્રસંગ છે આ જિંદગી ના,
જેમાં આંસુ ની કીમત ક્યારેય સરખી નથી હોતી.

જે નયન માં માત્ર નફરત વસે છે,
એ નયન આંસુ બની જશે,
ભૂલવાની કોશિશ પણ ના કરશો,
કોશિશ એ યાદ બની જશે,
પ્રેમ તો સાગર ની જેમ વહે છે,
જો ઠુકરાવશો તો સુનામી બની જશે.

ગમ શાયરી ગુજરાતી ટેટસ | ગમ શાયરી ગુજરાતી text

સંઘરેલી આ યાદો આજે રેતી બની વેરાય જાય છે,
જેટલી શોધું એટલી જ તે ખોવાય જાય છે,
મનને બહુ સમજાવ્યું કે ના જવાય એ દિશા તરફ,
જ્યાં સપના કોડી ની કીમતે વેચાય જાય છે.

તારા નામ સાથે મેં ખૂબ પ્રેમ કર્યો છે,
તારા એ એહસાસ સાથે મેં પ્રેમ કર્યો છે,
તું આજે સાથે નથી મારી
એટલે જ આજે, મે તારી યાદો સાથે પણ પ્રેમ કર્યો છે.

ઘણાં લોકો કહે છે કે તમે શુ ધંધો કરો છો,
મેં પણ હસતા હસતા કહ્યું,
કે નફરત ની આ બજાર માં મારી મહોબ્બત ની દુકાન છે.

કાશ કિસ્મતની રેખા મારા હાથમાં હોત,
તો આજે મારાં હાથમાં તારો જ હાથ હોત.

મારા નશીબમાં તો ખબર નઈ કોણ હશે,
પણ દિલમાં તો સદાય તું જ રહેવાની છે.

જો પ્રેમ કરતી હોય તો દિલથી કર,
ઉપકાર કરતી હોય એમ ના કર.

દરેક પ્રેમની વાર્તા ના અંત જુદા જુદા હોય છે,
કોઈક ના નશીબ માં આંસુઓના મોજાં પણ હોય છે,
તો કોઈકના નશીબ માં કંકુ ચોખા હોય છે.

Sad Love Quotes In Gujarati | broken heart sad Shayari Gujarati

મળીને તમને હું તો ખુદ ને ગુમાવી ચુક્યો છું,
તમે તો કંઈ ગુમાવ્યું નથી,
મળ્યું શુ હશે એ હવે હું વિચારું છું.

દિલ લગાવવામાં એક જ હતો ખતરો,
એ મારા માટે જિંદગી હતી અને હું કરતો હતો અખતરો.

ચા સાથે બિસ્કિટે પણ એક શીખ આપી છે મને,
કોઈની વાતોમાં જો ઊંડા ઉતરશો તો તૂટી જશો તમે.

તમે અમારા દુઃખ નો અંદાજો કયારેય નઇ લગાવી શકો,
કેમ કે તમે તો અમને રાતે ક્યારેય જોયા જ નથી.

ગમ ભરી શાયરી | gam ni shayari gujarati ma

કદાચ લોકો નઇ પણ પણ તું તો સમજી શકેને?
કે ચૂપ રહેતા ને પણ દુઃખ તો થાય જ છે.

પ્રેમ નો શોખ ના રાખશો સાહેબ,
આમાં શ્વાસ આવતો નથી અને જીવ જતો નથી.😢.

નથી થતા નારાજ હવે કોઈના થી😡
કેમ કે હવે મનાવવા વાળા કોઈ નથી.😭

પ્રેમ કરવા માટે આખી જિંદગી ઓછી પડી જાય છે,
ખબર નહીં લોકો નફરત માટે કયાંથી આટલો સમય કાઢે છે.

જયારે તમારે સાથ છોડી ને જવું જ હતું,
તો અમે અજનબી શું ખોટા હતા.

જરૂરી નથી કે જે ખુશી આપે,
એની સાથે જ પ્રેમ થાય,
દિલ તોડવા વાળા પણ અમુક ગજબના યાદ રહે છે.

Sad status in gujarati | ગુજરાતી bewafa shayari | ગમ શાયરી ગુજરાતી

તારા આપેલા આ દુઃખ દર્દને વિસરવા
હું મારો મોહલ્લો છોડીને શહેરમાં આવી ગયો હતો,
ઘવાયેલા આ દિલના તુફાનમાં,
તારી ખૂબ યાદો લઈને હું દિલ ત્યાં જ મૂકીને આવ્યો હતો.

અભિમાન તોડવા મારું, બસ એ એક રાત જ પૂરતી હતી,
અને પ્રેમનાં આ વાદળોમાં મને ભીંજાવવા, બસ તારી એક અજાણ્યા જેવી નજર જ પૂરતી હતી.😢

તારા એ પ્રેમમાં કંઇક તો વાત હતી,
જે હવે મારા માટે એક યાદ બની ગઈ છે,
ભિંજવ્યાં હતા જેને મેં પળ પળમાં,
એ દરેક પળ હવે મારા માટે અંધારી રાત બની ગઈ છે.

Sad status Gujarati text | ગમ શાયરી ગુજરાતી 2 line text

પ્રેમ એટલી હદ સુધી થઈ ગયો છે,
કે હવે દર્દની આ વર્ષાઓમાં વાવાઝોડું આવી ગયુ છે,
સ્વપ્નાંઓ એ પણ એ હદ સુધી તૂટયાં છે હવે,
કે શાંત એવા સાગરમાં પણ સુનામી આવી ગઈ છે.😭

🌍 તને એમ લાગે છે કે આપણે બંને એકબીજા માટે નથી બન્યાં,
પરંતુ મારું માનવું છે કે આ દુનિયા આપણી માટે નથી બની.😭

Sad Shayari Gujarati SMS

આ પ્રેમની ગાથાનું સફર જાણે હવે આ આંખોના અભિમાન જેવું થયું છે,
જ્યાં આપણે સાથે રહીને પણ આખું જીવન એકબીજાને અવગણવાનું થયું છે.😢

હું તારી યાદોમાં રહું છું ને ખુબજ સૂકુન મળે છે,
પણ આ દર્દ જ છે જે મારું, મને વારંવાર યાદ અપાવે છે કે તું મારો પ્રેમ છે💕, નશીબ નહીં.😭

Gujarati sad Shayari 2 line

પ્રેમનાં આ ગુનામાં બંને સામેલ હતાં,
તો એકની સજા ખામોશી અને બીજાની દર્દભરી તન્હાઈ કેમ હતી?

મારા જ પ્રેમને મારાંથી નફરત થઈ જાય છે,
શું હોઈ શકે સજા એથી મોટી,
જેમાં જિંદગી જ જિંદગીથી ખફા થઈ જાય છે.😭

પ્રેમના આ દરવાજા ને ક્યારે પણ જબરદસ્તી થી નાં ખોલતા સાહેબ,
એક વાર જો ટુટી ગયું તો પાછું ક્યારેય જોડાશે નહિ.

તો મિત્રો અમે આશા કરીએ છીએ કે તમને અમારો આ ગમ શાયરી ગુજરાતી or sad status in gujarati પરના અમારા આ વિચારો તમને ખૂબ જ ગમ્યા હશે.અને જતા જતા એક વાત કેહવા માંગુ છુ કે પ્રેમ કરવો એ કોઇ માટે ગુનો નથી કે કોઇ પાપ પણ નથી આ તો બસ એક એવો અહેસાસ છે જે બસ ચેનથી માનવામા આવે છે. પણ અમુક લોકો આનો ફાયદો લઈને બિજા ના દિલ ને ખૂબ જ દુખ પોહચાડે છે.

  • તમને જો આ પોસ્ટ સારી લાગી હોય તો તમે તમારા દોસ્તો સાથે શેર કરો. અને અમારી ટેલીગ્રામ ચેનલ join કરો.
HomepageGujarati Shayari
ગમ શાયરી ગુજરાતી 2 line text

Leave a Comment