રંગો ના નામ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં | colour name in gujarati

રંગો ના નામ અંગ્રેજીમાં: Colour Name in Gujarati ની આ પોસ્ટ માં અહી અમે રંગો ના નામ(Color Name in Gujarati) અંગ્રેજી અને ગુજરાતી માં આપ્યા છે.

રંગો ના નામ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં Color Name in Gujarati and English
રંગો ના નામ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં | Color Name in Gujarati and English

કલર નામ ગુજરાતી | કલર ના નામ અંગ્રેજીમાં | Colours Name in Gujarati

અહી ની આ પોસ્ટ માં અમે રંગ(કલર) વિષે ની મહત્વ ની જાણકારી આપી છે જે તમને ઉપયોગી થઇ શકે છે. જેમાં રંગો ના નામ ગુજરાતીમાં તેમજ અંગ્રેજીમાં (Colour Name in Gujarati and English) ભાષા માં આપવામાં આવ્યા છે તેથી ગુજરાતી બાળકો ને સમજવામાં સહેલાઇ પડે. રંગો ના નામ સાથે અહી તેમના પ્રકારો વિષે પણ મહત્વ ની જાણકારી આપવામાં આવી છે.

રંગો ના નામ (Colour Name)રંગો ના નામ ગુજરાતીમાં (Colour Name in Gujarati)
Blueવાદળી રંગ
Orangeનારંગી રંગ
Yellowપીળું
Redલાલ રંગ
Pink ગુલાબી
Greenલીલું
Brownબ્રાઉન રંગ
Whiteસફેદ રંગ
Grayભૂખરા
Blackકાળુ
Purpleજાંબલી રંગ
Azureતેજસ્વી વાદળી રંગ
Aquamarineપ્રકાશ વાદળી લીલો રંગ
Sky blueવાદળી રંગ
Magentaપ્રકાશ જાંબુડિયા લાલ રંગ
Beigeનિસ્તેજ રેતાળ પીળો–ભુરો રંગ
Turquoiseલીલોતરી વાદળી રંગ
Bronzeપીળો રંગ ભુરો
Cyanસ્યાન રંગ
Silverભૂખરા–સફેદ રંગનો
Goldenસોનેરી રંગ
રંગો ના નામ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં

રંગો ના પ્રકાર | Types of Colour in Gujarati

રંગ એ ચિત્ર કળા ની દુનિયા નું એક ખુબ જ મહત્વપૂર્ણ અંગ છે. બધાં જ ચિત્ર માં ભાવ અને કુદરત ના અનેકવિધ ખ્યાલો ને રજૂ કરવા માટે રંગો નો ઉપયોગ કરવો ખુબજ જરૂરી છે એમ કહીયે તો ખોટું નહિ કે રંગો વિનાની દુનિયા અધૂરી છે. રંગો ને મુખ્યત્વે 3 જેટલી શ્રેણી માં વિભાજિત કરી શકાય છે. જે નીચે મુજબ છે.

  • પ્રથમ શ્રેણી
  • દ્વિતીય શ્રેણી
  • તૃતીય શ્રેણી

પ્રથમ શ્રેણી – Primary Colour in Gujarati

લાલ(Red), પીળો(Yellow) અને વાદળી(Blue) એટલે કે RYB આ 3 કલર પ્રથમ શ્રેણી ના મૂળ રંગો કહેવાય છે. આ રંગો નું પોતાનું અલગ અલગ મૂલ્ય હોય છે. આ 3 રંગો ને બીજા કોઈ પણ રંગો ના મિશ્રણ થી બનાવી શકાતા જ નથી આથી રંગો ને શુદ્ધ અને તેજસ્વી રંગો તરીકે પણ ઓળખવામાં આવે છે.

દ્વિતીય શ્રેણી ના રંગો – Secondary Colour in Gujarati

દ્વિતીય શ્રેણી ના રંગો ને પ્રથમ શ્રેણી ના રંગો ના મિશ્રણ થી મુખત્વે આ રંગો ને બનાવવા માં આવે છે આથી તેમની શુદ્ધતા માં અને તેજસ્વિતા માં પણ થોડોક ઘટાડો આવે છે. આ રંગો ને જોવા માટે નીચે આપેલ ટેબલ ને ધ્યાન થી જુઓ.

લાલ + પીળોકેસરી રંગ
પીળો + વાદળીલીલો રંગ
વાદળી + લાલજાંબલી રંગ
દ્વિતીય શ્રેણી ના રંગો

તૃતીય શ્રેણી ના રંગો | Tertiary color in Gujarati

તૃતીય શ્રેણી ના રંગો એટલે કે બીજી શ્રેણી ના રંગો ના મિશ્રણ બાદ જ આ રંગો ને બનાવી શકાય છે. આ રંગો એ બીજી શ્રેણી કરતાં થોડાક ઝાંખા અને તેજસ્વિતા માં પણ ઘણી ઓછી થઇ જાય છે. આ શ્રેણી ના રંગો ને ભૂખરા રંગો તરીકે પણ ઓળખવામાં આવે છે.

કેસરી + જાંબલીબદામી રંગ
જાંબલી + લીલોપથ્થરિયો રંગ
લીલો + કેસરીયોમરૂન રંગ
તૃતીય શ્રેણી ના રંગો

અન્ય મેળવણી ના રંગો – Other Mixture of Colour in Gujarati

લાલ + સફેદગુલાબી રંગ
પીળો + સફેદઆછો પીળો રંગ
વાદળી + સફેદઆછો વાદળી
જાંબલી + સફેદઆછો જાંબલી રંગ
લીલો + સફેદઆછો લીલો રંગ
કાળો + સફેદરાખોડી રંગ
લાલ + કાળોકથ્થાઇ રંગ
પીળો + કાળોમહેંદી રંગ
કેસરી + કાળોઘાટો કેસરી રંગ
લીલો + કાળોઘાટો લીલો રંગ
રંગો ના મિશ્રણ

Read Also: 12 મહિના ના નામ ગુજરાતી અને ઇંગ્લીશમાં

FAQ – રંગો ના નામ અંગ્રેજીમાં | Colour in Gujarati

What is called Brown Color in Gujarati?

Brown Color ને ગુજરાતી માં ભૂરા રંગ ના નામે પણ ઓળખવામાં આવે છે.

What is Called Indigo Color in Gujarati?

Indigo Colour ને ગુજરાતી માં ગળી રંગ તરીકે પણ ઓળખવામાં આવે છે.

What is Called Blue color in Gujarati?

Blue Color ને ગુજરાતી માં વાદળી રંગ ના નામે પણ ઓળખવામાં આવે છે.

What is Called Violet Color in Gujarati?

Violet Colour ને ગુજરાતી માં Violet કે બેંગની રંગ થી પણ ઓળખવામાં આવે છે.

What is Called Purple Color in Gujarati?

Purple Colour ને ગુજરાતી ભાષામાં જાંબલી રંગ થી પણ ઓળખવામાં આવે છે.

What is Called Orange color in Gujarati?

Orange ને ગુજરાતી માં કેસરી રંગ થી પણ ઓળખવામાં આવે છે.

ViralGujarati HomeClick here

Leave a Comment