Free ગુજરાતી સુવિચાર text 2023 | Gujarati suvichar text 2023 | Gujarati suvichar text new | Nana suvichar gujarati ma. આજે અમે અહીં તામરા માટે ગુજરાતી સુવિચાર text 2023 લઈને આવ્યા છીએ. આ સુવિચારો તમે તમારા મિત્રો, પરિવારના સભ્યો ને વહેલી સવારે whatsapp અથવા અન્ય social platform માં મોકલી શકો છો. જેથી કરીને જેટલો આ સરસ ગુજરાતી સુવિચાર હશે તેટલો જ સરસ તેમનો દિવસ ખુબ સારો જશે. તો ચાલો કેટલાક ખુબ સુંદર સુવિચાર ને તમારી સામે રજુ કરીયે છીએ અમને આશા છે કે તમે છેલ્લે સુધી વાંચશો.

Suvichar Gujarati ma | ગુજરાતી સુવિચાર text 2023
જીવનમાં જ્યારે તમારી પાસે કંઇ બચ્યું જ ના હોય
ત્યારે તમારું ભવિષ્ય તો બાકી જ હોય.🙏
જ્યારે જ્યારે હું ચુપ રહ્યો છું ત્યારે ત્યારે હું લોકોને સારો લાગ્યો છું ,
જ્યારે જ્યારે હું સત્ય કહ્યું છે ત્યારે પારકા તો દુર પણ પોતાનાઓને પણ હું કડવો ઝેર લાગ્યો છું.
ઇશ્વર માનવી ને લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો, અને એ જ ઈશ્વર સહનશક્તિ કરતાં વધારે દુઃખ પણ આપણ ને આપતો નથી.
આપણાં સંબંધમાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે ત્યાં ત્યાં સંબંધ હારે છે,
અને જ્યાં હૃદયનું શાસન ચાલે છે
ત્યાં ત્યાં સંબંધ જીતે છે.
બીજાની ભૂલ કાઢવા માટે ભેજું 🧠જોઈએ છે અને પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું ❤️જોઈએ છે.
સુખી થવા માટે ત્રણ વસ્તુ હમેશાં યાદ રાખવી
રડવું નહી, જરૂર વગર લડવું નહી અને કોઈને નડવું નહી.🙏
બિના કિતાબો 📚 કે જો પઢાઇ શીખી જાતી હૈ , ઉસે જિંદગી કહતે.🙏
માણસ તો એકદમ સિમ્પલ છે, ખાલી માણસાઈ જ કોમ્પ્લિકેટેડ છે.
જીવનમાં ક્યારેક તોફાન આવે તે પણ ખૂબ જરૂરી છે, કારણકે આપણને ખબર તો પડે કોણ હાથ છોડાવીને ભાગે છે, ને કોણ હાથ પકડીને સાથે ચાલે છે.🙏
જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા જ કરવી નહિ અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા ક્યારેય કરવી નહિ.
❤️ આપણા હૃદય માં જો પ્રભુનું આસન હોય અને આપણા મન માં પ્રભુનું શાસન હોય તેનું જીવન હંમેશા વૃંદાવન જ હોય. 🙏
આપણ ને જિંદગી મળવી એ તો નસીબની વાત છે, મૃત્યુ મળવું એ સમય સમય ની વાત છે, પણ મૃત્યુ પછી પણ કોઈના હૃદયમાં હમેશાં જીવતાં રહેવું એ જિંદગીમાં કરેલા આપણા કરેલા કર્મની વાત છે.
Gujarati suvichar text 2023
ગુજરાતી સુવિચાર ફોટો short | gujarati suvichar ફોટો short line
આપણને ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિક છે,
પારકાનું પડાવીને ખાવું એ તો વિકૃતિ છે,
અને ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે તો આપણી સંસ્કૃતિ છે.
⌚લાખો રૂપિયા ની ઘડિયાળ ભલેને આપણા હાથમાં હોય પણ સમય તો પ્રભુ ના હાથમાં જ રેહવાનો છે. 🙏
કૌન કહેતા હૈ કી આદમી અપની કિસ્મત ખુદ હી લિખતા હૈ, અગર યે સચ હોતા તો કિસ્મત મેં દર્દ કૌન લિખતા. 🙏
સફળતા એ તમારો પરિચય આ દુનિયા સાથે કરાવે છે, અને નિષ્ફળતા એ તમને દુનિયાનો પરિચય કરાવે છે.🙏
દરેક વ્યક્તિ ને સમજવા માટે દર વખતે
ભાષાની જરૂરત નથી હોતી સાહેબ, એનું વર્તન પણ ઘણું બધું કહી દે છે. 🙏
પ્રતિજ્ઞા એક જ કાફી છે આપણને મંજિલ સુધી પહોંચાડવા માટે વિકલ્પો તો ઘણાં બધાં મળશે રસ્તો ભૂલવાડવા માટે. 🛣️
જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક આપણને લાગે છે,
પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક આપણને લાગતો નથી.
Gujarati suvichar text 2023
જીવન ગુજરાતી સુવિચાર | jivan suvichar gujarati
પહેલાં બે માણસો ઝગડતા ત્યારે ત્રીજો છોડાવવા આવતો, આજકાલ તો જમાનો એવો આવ્યો કે ત્રીજો માણસ તો વિડીયો ઉતારવા માંડે છે.😅
તમારી કુશળતા પર દરેક વ્યક્તિ
ત્યાં સુધી ભરોસો નહીં કરે
જ્યાં સુધી તમે જીવન માં સફળ નહીં બનો.
કોઈ પણ સાથે સંબંધો કેટલા પણ ખરાબ થઈ જાય તેને તોડીએ નહીં તો સારું રહે,
કેમ કે, પાણી ગમે તેટલું પણ ડોળુ હોય એનાંથી કોઈ ની તરસ ન છીપાવી શકાય તો કંઈ નહીં, પણ આગ તો ઓલવી જ શકાય છે.
💵 પૈસા વગર જીંદગી માણી શકાય
પરંતુ જીદગી વગર પૈસા વાપરી શકાય નહીં. 🙏
માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે
આપણા ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે
પણ જો એ માટી માટલું બનીને આવે
તો ઘરના પણિયારે પુજાય છે,
આમ વ્યક્તિનું નહીં પણ વ્યક્તિનું
ઘડતર નું મહત્વ છે.
જીવન માં સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય તો આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય છે.🌅
Gujarati suvichar text 2023
ગુજરાતી સુવિચાર Life Suvichar Gujarati | suvichar in gujarati
માણસ ભગવાન ની પુજા નથી કરતો,
પરંતુ માણસ તેમની મુર્તિ માં છુપાયેલી પોતાની મહત્વાકાંક્ષા ની પુજા કરતો હોય છે.
જીવન માં હમેશા પરિવર્તન અનિવાર્ય છે,
જુઓને પાણીને પણ તરવું હોય તો બરફ બનવું જ પડે છે.
ક્યાંક તો આપણી જરૂર હશે આ દુનિયામાં
ઇશ્વરે એમ જ તો મહેનત નહીં કરી હોય આપણને બનાવવાની ને એટલે આ જીંદગી શીખવે તે શીખી લેવાય કયો પાઠ કયારે કામ લાગી જાય કોને ખબર છે.
ઘણાં લોકો કહે છે ખૂબ પૈસા રાખજો ખરાબ સમય માં કામ આવશે, પણ હું કહું છું કે સારા લોકો સાથે સબંધ રાખજો કારણ કે તે લોકો ખરાબ સમય જ નહીં આવવા દે.
ખોટું બોલવાથી પાપ લાગે છે,
પણ સાચું બોલવાથી ક્યારેક પથારી ફરી જાય એનું શું. 😅
પવિત્ર વિચારનું જીવન માં સદા મનન કરવું જોઈએ,
અને હલકા સંસ્કારોને દૂર કરવા હમેશા મથવું જોઈએ જ.
Gujarati suvichar text 2023
બેસ્ટ ગુજરાતી સુવિચાર | best Gujarati suvichar text for SMS
જ્યારે પણ હું કોઈને હસતા જોવું છું,
ત્યારે મને વિશ્વાસ આવી જાય છે,
કે જીવન માં ખુશી ખાલી પૈસાથી નથી મળતી,
જેનું મન મસ્ત છે એની પાસે જીવન માં બધું જ છે.
જીવનમાં જ્યારે તમારી પાસે કંઇ જ બચ્યું ના હોય,
ત્યારે તમારી પાસે ભવિષ્ય તો બાકી જ હોય છે.
જિંદગીમાં એ જ વ્યક્તિ ખૂબ ખુશ રહી શકે છે, જેમના પર કોઈ દુશ્મન “લીંબુ” ફેંકે તો
તે તેનું સરબત બનાવી ને પી જાય,
બાકી કેટલાય લોકો તો “વહેમ થી” જ મરી જાય છે.
ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું
વિચારેલું કે વાંચેલું નહી પરંતુ આપણું કરેલું કર્મ જ નોંધાય છે,
એમ આપણે જીવનમાં પસ્તાવો કરવાનું છોડી
કંઈક એવું કરો કે તમને છોડનારા લોકો પસ્તાય.
જો કોઈ પણ સારી વ્યક્તિથી કાંઈ ભૂલ થાય
તો સહન કરી લેજો,
કારણકે મોતી જો કચરામાં પડી જાય
તો પણ એ હેમશા કિંમતી જ રહે છે.
મહેનત એ એવી સોનેરી ચાવી છે,
જે આપણા ભાગ્ય ના દ્વાર ઉઘાડી નાખે છે.
માણસ એ પોતાનું ઘમંડ એના સારા સમયે બતાવે છે, પણ એનું પરિણામ એને
તેના સૌથી ખરાબ સમયે જ ભોગવવું પડે છે.
જીવન માં દરેક સંબંધને નામ આપવાની જરૂર જ નથી હોતી સાહેબ, પણ કેટલાક સંબંધને માત્ર દિલથી માન આપવાની જરૂર હોય છે.
Gujarati suvichar text 2023
સુવિચાર ગુજરાતી માં 2023 | sara suvichar gujarati status
- જીવન માં હમેશા સમય પર નિર્ણય લો, ભલે તે ક્યારેક ખોટો પડે,
પણ સમય વિતી ગયા પછી લીધેલા સાચા નિર્ણય ની જીવન માં કોઇ કીંમત નથી હોતી.
- 🙏 જે સાથે હોય છે એ સમજતા નથી,
અને જે સમજે છે એ સાથે હોતા નથી. 🙏
- દાન એ ધર્મ ની પૂર્ણતા છે,
દાન એ ધર્મનો શૃંગાર છે. પણ કેટલાક લોકો દાન ની સફેદ ચાદરથી અસંખ્ય પાપ છુપાવીએ છીએ.
Good Morning Gujarati Suvichar – ગુજરાતી સુવિચાર 2023 All New
અજવાળામાં એકલા ચાલવા કરતા
અંધારામાં આપડા મિત્રો સાથે સફર કરવી એ વધુ સારી છે.
🌸 શુભ સવાર 🌸
પાણી, પૈસા અને પ્રેમ વ્હાલ, વરસાદ અને વિચાર
સમયસર આવે તો જ કામના હોય છે.
🌸 શુભ સવાર 🌸
ગુજરાતી શુભ સવાર સુવિચાર | Good Morning Suvichar text SMS in Gujarati Language
સફળતા ક્યારેય કાયમી હોતી જ નથી,
નિષ્ફળતા માટે પણ આજ વાત લાગુ પડે છે.
ફકત એ જ આળસુ માણસ નથી જે કંઈ જ નથી કરતો…
આળસુ તો એ પણ છે જે વધુ સારું કામ કરી શકે છે, પણ કરતો જ નથી.
We hope you will like this article. You can send these good thoughts to your friends, and family members early in the morning on WhatsApp, telegram, or other social platforms. So that the better this Gujarati suvichar text good will be, the better their day will be.
Read Also: કડવું સત્ય સુવિચાર
Read Also: Best Good morning Gujarati Suvichar SMS
Homepage | Gujarati suvichar |