1000+ વિરુદ્ધાર્થી શબ્દો ગુજરાતી | virudharthi shabd in gujarati

વિરુદ્ધાર્થી શબ્દો ગુજરાતી | virudharthi shabd in gujarati | વિરુદ્ધાર્થી શબ્દો ધોરણ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. નમસ્તે મિત્રો તમારા બધા નું અમારા બ્લોગ ViralGujarati.com માં ખુબ સ્વાગત છે.

આજે આપણે “1000+ virudharthi shabd in gujarati (વિરુદ્ધાર્થી શબ્દો or વિરોધી શબ્દો)” આર્ટિકલ માં ખુબ જ ઉપીયોગી થાય એવું ગુજરાતી વ્યાકરણ ની માહિતી મેળવવા જઈ રહ્યા છીએ, મને આશા છે કે તમને આ લેખ ખુબ જ ગમશે.

1000+ વિરુદ્ધાર્થી શબ્દો or virudharthi shabd in Gujarati
1000+ વિરુદ્ધાર્થી શબ્દો

1000+ વિરુદ્ધાર્થી શબ્દો | વિરોધી શબ્દો

વિરુદ્ધાર્થી શબ્દોની યાદી (Gujarati virudharthi shabd List ).

  • અખંડ નો વિરુદ્ધાર્થી શબ્દ ખંડિત
  • અગમબુુદ્ઘિ નો વિરુદ્ધાર્થી શબ્દ ૫ચ્છમબુદ્ઘિ
  • અગવડ નો વિરુદ્ધાર્થી શબ્દ સગવડ
  • અગોચર નો વિરુદ્ધાર્થી શબ્દ  ગોચર
  • અન્યાય નો વિરુદ્ધાર્થી શબ્દ  ન્યાય
  • અનુગામી નો વિરુદ્ધાર્થી શબ્દ પુરોગામી
  • અનુચિત નો વિરુદ્ધાર્થી શબ્દ ઉચિત
  • અ૫રાઘી નો વિરુદ્ધાર્થી શબ્દ નિર૫રાઘી
  • અગ્રજ નો વિરુદ્ધાર્થી શબ્દ અનુંજ
  • અફળ નો વિરુદ્ધાર્થી શબ્દ સફળ
  • અજ્ઞાત નો વિરુદ્ધાર્થી શબ્દ જ્ઞાત
  • હચલ નો વિરુદ્ધાર્થી શબ્દ ચલ
  • અતડુ નો વિરુદ્ધાર્થી શબ્દ મેળાવડું (મિલનસાર)
  • અતિવૃષ્ટિ નો વિરુદ્ધાર્થી શબ્દ અનાવૃષ્ટિ
  • અદબ નો વિરુદ્ધાર્થી શબ્દ બેઅદબ
  • અદ્યતન નો વિરુદ્ધાર્થી શબ્દ પુરાતન
  • અદ્યમ નો વિરુદ્ધાર્થી શબ્દ ઉત્તમ
  • અભદ્ર નો વિરુદ્ધાર્થી શબ્દ ભદ્ર
  • અમાન્ય નો વિરુદ્ધાર્થી શબ્દ માન્ય
  • અમીર નો વિરુદ્ધાર્થી શબ્દ ગીરબ (મુફલિસ)
  • અમૂર્ત નો વિરુદ્ધાર્થી શબ્દ મૂર્ત
  • અરુચિકર નો વિરુદ્ધાર્થી શબ્દ રુચિકર
  • અલ્પોકિત નો વિરુદ્ધાર્થી શબ્દ અત્યુકિત
  • અવેતન નો વિરુદ્ધાર્થી શબ્દ સવેતન
  • અઘિક નો વિરુદ્ધાર્થી શબ્દ ન્યૂન
  • અસલ નો વિરુદ્ધાર્થી શબ્દ નકલ
  • અધોગતિ નો વિરુદ્ધાર્થી શબ્દ ઊઘ્વગતિ
  • અધોબિંદુ નો વિરુદ્ધાર્થી શબ્દ શિરોબિંદુ
  • અધ્યયન નો વિરુદ્ધાર્થી શબ્દ અનધ્યયન
  • અનાથ નો વિરુદ્ધાર્થી શબ્દ સનાથ
  • અનુકૂળ નો વિરુદ્ધાર્થી શબ્દ પ્રતિકુળ
  • અનાવશ્યક નો વિરુદ્ધાર્થી શબ્દ આવશ્યક
  • અસ્ત નો વિરુદ્ધાર્થી શબ્દ ઉદય
  • અહંકારી નો વિરુદ્ધાર્થી શબ્દ નિરહંકારી
  • અંત નો વિરુદ્ધાર્થી શબ્દ આરંભ (આદિ)
  • અંતરંગ નો વિરુદ્ધાર્થી શબ્દ બહિરંગ
  • અંતર્ગોળ નો વિરુદ્ધાર્થી શબ્દ બહિર્ગોળ
  • અંશ નો વિરુદ્ધાર્થી શબ્દ છેદ

Read Also: 1000+ સમાનાર્થી શબ્દો ગુજરાતી

વિરુદ્ધાર્થી શબ્દો (virudharthi shabd in gujarati)

  • આકર્ષક નો વિરુદ્ધાર્થી શબ્દ અનાકર્ષક
  • આકર્ષણ નો વિરુદ્ધાર્થી શબ્દ અપાકર્ષણ
  • આગેકૂચ નો વિરુદ્ધાર્થી શબ્દ પીછેહઠ
  • આકાશ નો વિરુદ્ધાર્થી શબ્દ પાતાળ
  • આઘાત નો વિરુદ્ધાર્થી શબ્દ પ્રત્યાઘાત
  • આસ્થા નો વિરુદ્ધાર્થી શબ્દ અનાસ્થા
  • આશિષ નો વિરુદ્ધાર્થી શબ્દ શાપ
  • આર્ય નો વિરુદ્ધાર્થી શબ્દ અનાર્ય
  • આબદી નો વિરુદ્ધાર્થી શબ્દ બરબાદી
  • આચાર નો વિરુદ્ધાર્થી શબ્દ અનાચાર
  • આત્મલક્ષી નો વિરુદ્ધાર્થી શબ્દ ૫રલક્ષી
  • માન્ય નો વિરુદ્ધાર્થી શબ્દ અમાન્ય
  • આદર્શ નો વિરુદ્ધાર્થી શબ્દ વ્યવહાર
  • આદાન નો વિરુદ્ધાર્થી શબ્દ  પ્રદાન
  • આઘ્યાત્મિક નો વિરુદ્ધાર્થી શબ્દ આધિભૌતિક
  • આનંદી નો વિરુદ્ધાર્થી શબ્દ ઉદાસીન
  • આ૫કર્મી  નો વિરુદ્ધાર્થી શબ્દ બા૫કર્મી
  • આયાત નો વિરુદ્ધાર્થી શબ્દ નિકાસ
  • આરોહ નો વિરુદ્ધાર્થી શબ્દ અવરોહ
  • આદ્ર નો વિરુદ્ધાર્થી શબ્દ શુષ્ક
  • આવડત નો વિરુદ્ધાર્થી શબ્દ અણઆવડત
  • આવિર્ભાવ નો વિરુદ્ધાર્થી શબ્દ નિરોભાવ
  • આસકત નો વિરુદ્ધાર્થી શબ્દ અનાસકત
  • આસુરી નો વિરુદ્ધાર્થી શબ્દ દેવી
  • ઇચ્છા નો વિરુદ્ધાર્થી શબ્દ અનિચ્છા
  • ઇનકાર નો વિરુદ્ધાર્થી શબ્દ સ્વીકાર
  • ઇલાજ નો વિરુદ્ધાર્થી શબ્દ નાઇલાજ
  • ઇષ્ટ નો વિરુદ્ધાર્થી શબ્દ અનિષ્ટ
  • ઇહલોક નો વિરુદ્ધાર્થી શબ્દ ૫રલોક
  • ઉગ્ર નો વિરુદ્ધાર્થી શબ્દ સૌમ્ય
  • ઉત્કર્ષ નો વિરુદ્ધાર્થી શબ્દ અ૫કર્ષ
  • ઉત્થાન નો વિરુદ્ધાર્થી શબ્દ ૫તન
  • ઉત્તમોત્તમ નો વિરુદ્ધાર્થી શબ્દ અઘમાઘમ
  • ઉત્તરાયણ નો વિરુદ્ધાર્થી શબ્દ દક્ષિણાયન
  • ઉત્તરાવસ્થા નો વિરુદ્ધાર્થી શબ્દ પૂર્વાવસ્થા
  • ઉધાર નો વિરુદ્ધાર્થી શબ્દ જમા
  • ઉન્નતિ નો વિરુદ્ધાર્થી શબ્દ અવનતિ
  • ઉ૫કાર નો વિરુદ્ધાર્થી શબ્દ અ૫કાર
  • ઉ૫યોગી નો વિરુદ્ધાર્થી શબ્દ નિરુ૫યોગી
  • ઉમેદ નો વિરુદ્ધાર્થી શબ્દ નાઉમેદ
  • ઉષા નો વિરુદ્ધાર્થી શબ્દ સંધ્યા
  • ઉખર નો વિરુદ્ધાર્થી શબ્દ ફળદ્રુપ

Gujarati Virudharthi Shabd | વિરુદ્ધાર્થી શબ્દો ધોરણ 3

  • ઐહિક નો વિરુદ્ધાર્થી શબ્દ પારલૌકિક (આમુષ્મિક)
  • કબૂલાત નો વિરુદ્ધાર્થી શબ્દ ઇનકાર
  • કંકોત્રી નો વિરુદ્ધાર્થી શબ્દ કાળોત્રી
  • કાયમી નો વિરુદ્ધાર્થી શબ્દ કામચલાઉ (હંગામી)
  • કાયર નો વિરુદ્ધાર્થી શબ્દ શૂરવીર
  • કાળજી નો વિરુદ્ધાર્થી શબ્દ બેકાળજી (નિષ્કાળજી)
  • કીર્તિ નો વિરુદ્ધાર્થી શબ્દ અ૫કીર્તિ
  • કુટીલ નો વિરુદ્ધાર્થી શબ્દ સરળ
  • કુપિત નો વિરુદ્ધાર્થી શબ્દ પ્રસન્ન
  • કુલીન નો વિરુદ્ધાર્થી શબ્દ કુલહીન (અકુલીન)
  • કુંવારી નો વિરુદ્ધાર્થી શબ્દ વિવાહીતા
  • કોમળ નો વિરુદ્ધાર્થી શબ્દ કઠોર
  • કૌતુકપ્રિય નો વિરુદ્ધાર્થી શબ્દ સૌષ્ઠવપ્રિય
  • ક્રુર નો વિરુદ્ધાર્થી શબ્દ દયાળુ (કરૂણાળું)
  • કૃૃતજ્ઞ નો વિરુદ્ધાર્થી શબ્દ કતઘ્ન
  • કૃપા નો વિરુદ્ધાર્થી શબ્દ અવકૃપા
  • ક્ષણિક નો વિરુદ્ધાર્થી શબ્દ શાશ્વત
  • ક્ષય નો વિરુદ્ધાર્થી શબ્દ વૃદ્ઘિ
  • ખંડન નો વિરુદ્ધાર્થી શબ્દ  મંડન
  • ખાનગી નો વિરુદ્ધાર્થી શબ્દ જાહેર
  • ખુશબો નો વિરુદ્ધાર્થી શબ્દ બદબો
  • ખૂબસુરત નો વિરુદ્ધાર્થી શબ્દ બદસૂરત
  • ખોફ નો વિરુદ્ધાર્થી શબ્દ મહેર
  • ગમન નો વિરુદ્ધાર્થી શબ્દ આગમન
  • ગમો નો વિરુદ્ધાર્થી શબ્દ અણગમો
  • ગર્વ નો વિરુદ્ધાર્થી શબ્દ નમ્રતા
  • ગદ્ય નો વિરુદ્ધાર્થી શબ્દ ૫દ્ય
  • ગ્રામીણ નો વિરુદ્ધાર્થી શબ્દ શહેરી
  • ગૌણ નો વિરુદ્ધાર્થી શબ્દ પ્રદ્યાન (મુખ્ય)
  • ઘટિત નો વિરુદ્ધાર્થી શબ્દ અઘટિત
  • ચડતી નો વિરુદ્ધાર્થી શબ્દ ૫ડતી
  • ચર નો વિરુદ્ધાર્થી શબ્દ અચર
  • ચંચળ નો વિરુદ્ધાર્થી શબ્દ સ્થિર
  • ચિંતાતુર નો વિરુદ્ધાર્થી શબ્દ નિશ્ચિંત
  • છત નો વિરુદ્ધાર્થી શબ્દ અછત (તંગી)
  • છીછરૂં નો વિરુદ્ધાર્થી શબ્દ ઊંડું
  • છુટક નો વિરુદ્ધાર્થી શબ્દ જથ્થાબંઘ
  • છુત નો વિરુદ્ધાર્થી શબ્દ  અછૂત
  • જડ નો વિરુદ્ધાર્થી શબ્દ ચેતન
  • જન્મ નો વિરુદ્ધાર્થી શબ્દ મરણ
  • જયંતી નો વિરુદ્ધાર્થી શબ્દ સંવત્સરી (પુણ્યતિથિ)

Gujarati Virudharthi Shabd Dictionary | વિરુદ્ધાર્થી શબ્દો ધોરણ 4

  • જશ નો વિરુદ્ધાર્થી શબ્દ અ૫જશ
  • જહન્નમ નો વિરુદ્ધાર્થી શબ્દ જન્નત
  • જંગમ નો વિરુદ્ધાર્થી શબ્દ સ્થાવર
  • જાહેર નો વિરુદ્ધાર્થી શબ્દ ખાનગી
  • જૂનું નો વિરુદ્ધાર્થી શબ્દ  નવું
  • જયેષ્ઠ નો વિરુદ્ધાર્થી શબ્દ કનિષ્ઠ
  • જ્ઞાન નો વિરુદ્ધાર્થી શબ્દ અજ્ઞાન
  • ટોચ નો વિરુદ્ધાર્થી શબ્દ તળેટી
  • ઠરેલ નો વિરુદ્ધાર્થી શબ્દ ઉછાંછળું
  • ઠોઠ નો વિરુદ્ધાર્થી શબ્દ હોશિયાર
  • તત્સમ નો વિરુદ્ધાર્થી શબ્દ તદ્ભવ
  • તાણો નો વિરુદ્ધાર્થી શબ્દ વાણો
  • તેજી નો વિરુદ્ધાર્થી શબ્દ મંદી
  • દરિદ્ર નો વિરુદ્ધાર્થી શબ્દ ધનવાન (શ્રીમંત)
  • દુર્જન નો વિરુદ્ધાર્થી શબ્દ સજજન
  • દુર્લભ નો વિરુદ્ધાર્થી શબ્દ સુલભ
  • દેવાદાર નો વિરુદ્ધાર્થી શબ્દ લેણદાર
  • દ્વૈત નો વિરુદ્ધાર્થી શબ્દ અદ્વૈત
  • દ્રશ્ય નો વિરુદ્ધાર્થી શબ્દ  અદ્રશ્ય
  • નમ્ર નો વિરુદ્ધાર્થી શબ્દ ઉદ્ઘઘ
  • નિમકહલાલ નો વિરુદ્ધાર્થી શબ્દ નિમકહરામ
  • નિરક્ષર નો વિરુદ્ધાર્થી શબ્દ  સાક્ષર
  • નિર્ગુણ નો વિરુદ્ધાર્થી શબ્દ સગુણ
  • નિવૃત્ત નો વિરુદ્ધાર્થી શબ્દ પ્રવૃત્ત
  • નિશાકર નો વિરુદ્ધાર્થી શબ્દ દિનકર
  • નિંદા નો વિરુદ્ધાર્થી શબ્દ સ્તુતિ (પ્રશંસા)
  • નીરસ નો વિરુદ્ધાર્થી શબ્દ રસિક
  • નીતિ નો વિરુદ્ધાર્થી શબ્દ અનીતિ
  • નેકી નો વિરુદ્ધાર્થી શબ્દ બદી
  • ૫થ્ય નો વિરુદ્ધાર્થી શબ્દ અ૫થ્ય
  • ૫રકીય નો વિરુદ્ધાર્થી શબ્દ સ્વકીય
  • ૫રતંત્ર નો વિરુદ્ધાર્થી શબ્દ સ્વતંત્ર
  • ૫રાધીન નો વિરુદ્ધાર્થી શબ્દ સ્વાધીન
  • ૫વિત્ર નો વિરુદ્ધાર્થી શબ્દ અ૫વિત્ર
  • પંડિત નો વિરુદ્ધાર્થી શબ્દ મૂર્ખ (ભોટ)
  • પાશ્ચાત્ય નો વિરુદ્ધાર્થી શબ્દ પૌરસ્ત્ય
  • પુરુષાર્થ નો વિરુદ્ધાર્થી શબ્દ પ્રારબ્ઘ
  • પૂર્ણ નો વિરુદ્ધાર્થી શબ્દ અપૂર્ણ
  • પૂર્વગ નો વિરુદ્ધાર્થી શબ્દ અનુગ
  • પૂર્વાર્ઘ નો વિરુદ્ધાર્થી શબ્દ ઉત્તરાર્ઘ
  • પ્રતિબંઘ નો વિરુદ્ધાર્થી શબ્દ છૂટ

વિરોધી શબ્દ (Gujarati Virodhi Shabd List) | વિરુદ્ધાર્થી શબ્દો ધોરણ 5

  • પ્રત્યક્ષ નો વિરુદ્ધાર્થી શબ્દ ૫રોક્ષ
  • પ્રવૃત્તિ નો વિરુદ્ધાર્થી શબ્દ નિવૃત્તિ
  • પ્રસિદ્ઘ નો વિરુદ્ધાર્થી શબ્દ અપ્રસિદ્ઘ
  • પ્રસ્તુત નો વિરુદ્ધાર્થી શબ્દ અપ્રસ્તુત
  • પ્રાચીન નો વિરુદ્ધાર્થી શબ્દ અર્વાચીન
  • પ્રાણપોષક નો વિરુદ્ધાર્થી શબ્દ પ્રાણઘાતક
  • બંધિયાર નો વિરુદ્ધાર્થી શબ્દ વહેતુ
  • બાધિત નો વિરુદ્ધાર્થી શબ્દ અબાધિત
  • બેતાલ નો વિરુદ્ધાર્થી શબ્દ તાલબદ્ઘ
  • બેતાલું નો વિરુદ્ધાર્થી શબ્દ સુરીલું
  • બેભાન નો વિરુદ્ધાર્થી શબ્દ સભાન
  • ભય નો વિરુદ્ધાર્થી શબ્દ અભય (નર્ભય)
  • ભરતી નો વિરુદ્ધાર્થી શબ્દ ઓટ
  • ભક્ષ્ય નો વિરુદ્ધાર્થી શબ્દ અભક્ષ્ય
  • ભદ્ર નો વિરુદ્ધાર્થી શબ્દ અભદ્ર
  • મરજિયાત નો વિરુદ્ધાર્થી શબ્દ ફરજિયાત
  • મોટપ નો વિરુદ્ધાર્થી શબ્દ નાનપ
  • મોંઘવારી નો વિરુદ્ધાર્થી શબ્દ સોંઘવારી
  • મ્લાન નો વિરુદ્ધાર્થી શબ્દ પ્રફુલ્લ
  • મલિન નો વિરુદ્ધાર્થી શબ્દ નિર્મળ
  • મહાન નો વિરુદ્ધાર્થી શબ્દ પામર
  • મંદ નો વિરુદ્ધાર્થી શબ્દ તેજ
  • માન નો વિરુદ્ધાર્થી શબ્દ અ૫માન
  • મામૂલી નો વિરુદ્ધાર્થી શબ્દ મહામૂલું
  • મુદ્રિત નો વિરુદ્ધાર્થી શબ્દ હસ્તલિખિત
  • મૂળ નો વિરુદ્ધાર્થી શબ્દ મુખ
  • યજમાન નો વિરુદ્ધાર્થી શબ્દ મહેમાન
  • યાચક નો વિરુદ્ધાર્થી શબ્દ દાતા
  • યુવાન નો વિરુદ્ધાર્થી શબ્દ વૃદ્ઘ
  • રચનાત્મક નો વિરુદ્ધાર્થી શબ્દ ખંડનાત્મક
  • રંક નો વિરુદ્ધાર્થી શબ્દ રાય
  • રાજાશાહી નો વિરુદ્ધાર્થી શબ્દ  લોકશાહી
  • લઘુતા નો વિરુદ્ધાર્થી શબ્દ ગુરુતા
  • લઘુમતી નો વિરુદ્ધાર્થી શબ્દ બહુમતી
  • લાઘવ નો વિરુદ્ધાર્થી શબ્દ ગૌરવ
  • લાભ નો વિરુદ્ધાર્થી શબ્દ ગેરલાભ
  • લાયક નો વિરુદ્ધાર્થી શબ્દ નાલાયક
  • લેખિત નો વિરુદ્ધાર્થી શબ્દ મૌખિક
  • લેણદાર નો વિરુદ્ધાર્થી શબ્દ દેણદાર
  • ભૌતિક નો વિરુદ્ધાર્થી શબ્દ પારલૌકિક
  • વકીલ નો વિરુદ્ધાર્થી શબ્દ અસીલ
  • વકતા નો વિરુદ્ધાર્થી શબ્દ શ્રોતા
  • વખાણ નો વિરુદ્ધાર્થી શબ્દ નિંદા
  • વાચાળ નો વિરુદ્ધાર્થી શબ્દ મૂક
  • વાદી નો વિરુદ્ધાર્થી શબ્દ પ્રતિવાદી
  • વાસ્તવિક નો વિરુદ્ધાર્થી શબ્દ કાલ્પનિક

ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દો | વિરુદ્ધાર્થી શબ્દો ધોરણ 6, 7, 8

  • વિનીત નો વિરુદ્ધાર્થી શબ્દ ઉદ્ઘત
  • વિભકત નો વિરુદ્ધાર્થી શબ્દ અવિભકત
  • વિયોગ નો વિરુદ્ધાર્થી શબ્દ સંયોગ
  • વિરાટ નો વિરુદ્ધાર્થી શબ્દ વામન
  • વૈયકિતક નો વિરુદ્ધાર્થી શબ્દ સામુદાયિક
  • વ્યકિત નો વિરુદ્ધાર્થી શબ્દ સમષ્ટિ
  • વ્યર્થ નો વિરુદ્ધાર્થી શબ્દ સાર્થક
  • શકિત નો વિરુદ્ધાર્થી શબ્દ અશકિત
  • શાંતિ નો વિરુદ્ધાર્થી શબ્દ અશાંતિ
  • શિષ્ટ નો વિરુદ્ધાર્થી શબ્દ અશિષ્ટ
  • શુકન નો વિરુદ્ધાર્થી શબ્દ અ૫શુકન
  • શુકલ૫ક્ષ નો વિરુદ્ધાર્થી શબ્દ કૃષ્ણ૫ક્ષ
  • શ્રમજીવી નો વિરુદ્ધાર્થી શબ્દ બુદ્ઘિજીવી
  • શ્રીમંત નો વિરુદ્ધાર્થી શબ્દ ગરીબ
  • સત્યવકતા નો વિરુદ્ધાર્થી શબ્દ મિથ્યાભાષી
  • સત્યાગ્રહ નો વિરુદ્ધાર્થી શબ્દ દુરાગ્રહ
  • સદાચાર નો વિરુદ્ધાર્થી શબ્દ દુારાચાર
  • સદ્ગગતિ નો વિરુદ્ધાર્થી શબ્દ દુર્ગતિ
  • સદગુણ નો વિરુદ્ધાર્થી શબ્દ દેર્ગુણ
  • સર્જન  નો વિરુદ્ધાર્થી શબ્દ સંહાર
  • સન્મુખ  નો વિરુદ્ધાર્થી શબ્દ વિમુખ
  • સમ નો વિરુદ્ધાર્થી શબ્દ વિષમ
  • સક્રિય નો વિરુદ્ધાર્થી શબ્દ નિષ્ક્રય
  • સકકર્મી નો વિરુદ્ધાર્થી શબ્દ અકકર્મી
  • સત્કર્મ નો વિરુદ્ધાર્થી શબ્દ કુકર્મ
  • સહકાર નો વિરુદ્ધાર્થી શબ્દ અસહાર
  • સંચય નો વિરુદ્ધાર્થી શબ્દ વ્યય
  • સંક્ષિપ્ત નો વિરુદ્ધાર્થી શબ્દ વિસ્તૃત
  • સંઘિ નો વિરુદ્ધાર્થી શબ્દ વિગ્રહ
  • સાકાર નો વિરુદ્ધાર્થી શબ્દ નિરાકાર
  • સાઘારણ નો વિરુદ્ધાર્થી શબ્દ અસાઘારણ
  • સાઘ્ય નો વિરુદ્ધાર્થી શબ્દ અસાઘ્ય
  • સા૫રાઘ નો વિરુદ્ધાર્થી શબ્દ નિર૫રાઘ
  • સાંપ્રદાયિક નો વિરુદ્ધાર્થી શબ્દ બિનસાંપ્રદાયિક
  • સાર્થક નો વિરુદ્ધાર્થી શબ્દ નિરર્થક
  • સાવઘ નો વિરુદ્ધાર્થી શબ્દ ગાફેલ
  • સુલભ નો વિરુદ્ધાર્થી શબ્દ દુર્લભ
  • સ્થાવર નો વિરુદ્ધાર્થી શબ્દ જંગમ
  • સ્થૂૂળ નો વિરુદ્ધાર્થી શબ્દ સૂક્ષ્મ
  • સ્વદેશી નો વિરુદ્ધાર્થી શબ્દ વિદેશી
  • સ્વાર્થ નો વિરુદ્ધાર્થી શબ્દ ૫રમાર્થ
  • સ્વાવલંબી નો વિરુદ્ધાર્થી શબ્દ ૫રાવલંબી
  • હિંમત નો વિરુદ્ધાર્થી શબ્દ નાહિંમત
  • હેવાનિયત નો વિરુદ્ધાર્થી શબ્દ ઇન્સાનિયત.

હું આશા રાખું છું કે તમને બધાને અમારો વિરુદ્ધાર્થી શબ્દો (virudharthi shabd in gujarati) નો લેખ ખૂબ જ ગમ્યો હશે.

ViralGujaratiClick here

Leave a Comment