1000+ સમાનાર્થી શબ્દો ગુજરાતી | Samanarthi shabd in Gujarati

સમાનાર્થી શબ્દો ગુજરાતી | Samanarthi shabd in Gujarati | સમાનાર્થી શબ્દો ધોરણ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.

નમસ્તે મિત્રો તમારા બધા નું અમારા બ્લોગ ViralGujarati.com માં ખુબ સ્વાગત છે. આજે આપણે “1000+ Samanarthi Shabd in Gujarati (સમાનાર્થી શબ્દો)” આર્ટિકલ માં ખુબ જ ઉપીયોગી થાય એવું ગુજરાતી વ્યાકરણ ની માહિતી મેળવવા જઈ રહ્યા છીએ, મને આશા છે કે તમને આ લેખ ખુબ જ ગમશે.

સમાનાર્થી શબ્દો ગુજરાતી or Samanarthi shabd in Gujarati
સમાનાર્થી શબ્દો ગુજરાતી | સમાનાર્થી શબ્દો search

સમાનાર્થી શબ્દો ગુજરાતી | Samanarthi shabd

  • સૂર્ય નો સમાનાર્થી શબ્દ રવિ , આદિત્ય , દિવાકર , ભાનું
  • હાથી નો સમાનાર્થી શબ્દ કુંજર , દ્વિપ , ગજ , વારણ
  • ભેટ નો સમાનાર્થી શબ્દ ઈનામ , ઉપહાર , નજરાણું , બક્ષિસ
  • પુષ્પ નો સમાનાર્થી શબ્દ સુમન , કુસુમ , ફૂલ , પ્રસૂન
  • પ્રારબ્ધ નો સમાનાર્થી શબ્દ ભાગ્ય , નસીબ , નિયતિ , કિસ્મત
  • અલિ નો સમાનાર્થી શબ્દ ભ્રમર , ભમરો , ભૃગ , મધુકર
  • મુખ નો સમાનાર્થી શબ્દ આનન , ચહેરો , વદન , દીદાર
  • દુહિતા નો સમાનાર્થી શબ્દ પુત્રી , તનુજા , સુતા , બેટી
  • અશ્વ નો સમાનાર્થી શબ્દ ઘોડો , હય , તોખાર , તરંગ
  • કમળ નો સમાનાર્થી શબ્દ સરોજ , સરસિજ , પંકજ , શતદલ
  • આકાશ નો સમાનાર્થી શબ્દ નભ , આભ , વ્યોમ , ગગન
  •  અમૃત નો સમાનાર્થી શબ્દ સુધા , પીયૂષ , અમી , અમરત
  • યામિની નો સમાનાર્થી શબ્દ રાત્રિ , નિશા , રાત , નિશ
  • નદી નો સમાનાર્થી શબ્દ સરિતા , તટિની , નિર્ઝરિણી , તરંગિણી
  • કીર્તિ નો સમાનાર્થી શબ્દ ખ્યાતિ , પ્રસિદ્ધિ , નામના , પ્રતિષ્ઠા
  •  શરીર નો સમાનાર્થી શબ્દ વપુ , કાયા , દેહ , પંડ
  • માર્ચ નો સમાનાર્થી શબ્દ રસ્તો , પંથ , રાહ , સડક 
  • સવાર નો સમાનાર્થી શબ્દ પ્રભાત , પ્રાતઃકાળ , અરુણોદય , પરોઢ 
  • શારદા નો સમાનાર્થી શબ્દ ખચલા , સરસ્વતી , વાગીશ્વરી , ભારતી
  • વસુધા નો સમાનાર્થી શબ્દ પૃથ્વી , ધરતી 
  • નિત્ય નો સમાનાર્થી શબ્દ દરરોજ , હંમેશાં 
  • ભરથાર નો સમાનાર્થી શબ્દ સ્વામી , પતિ 
  • પરોણો નો સમાનાર્થી શબ્દ અતિથિ , મહેમાન 
  •  પ્રણાલી નો સમાનાર્થી શબ્દ રૂઢિ , રિવાજ , પરંપરા 
  • સ્મૃતિ નો સમાનાર્થી શબ્દ સ્મરણ , યાદ 
  • પ્રયત્ન નો સમાનાર્થી શબ્દ કોશિશ , પ્રયાસ 
  • તડિત નો સમાનાર્થી શબ્દ વીજળી , વિદ્યુત 
  • રક્ત નો સમાનાર્થી શબ્દ લોહી , ખૂન
  •  લાવણ્ય નો સમાનાર્થી શબ્દ કમનીયતા , સૌંદર્ય 
  • સખ્ય નો સમાનાર્થી શબ્દ મૈત્રી , સાહચર્ય
  • શિકારી નો સમાનાર્થી શબ્દ વ્યાધ , પારધી 
  • સંકલ્પ નો સમાનાર્થી શબ્દ નિર્ણય , નિર્ધાર
  • શુષ્ક નો સમાનાર્થી શબ્દ સૂકું , નીરસ 
  • પ્રતિકાર નો સમાનાર્થી શબ્દ વિરોધ , સામનો
  •  દોષ નો સમાનાર્થી શબ્દ ભૂલ , ક્ષતિ 
  • અદબ નો સમાનાર્થી શબ્દ મર્યાદા , સીમા
  • નિયંત્રણ નો સમાનાર્થી શબ્દ નિયમન , અંકુશ
  • અનહદ નો સમાનાર્થી શબ્દ અપાર , નિઃસીમ
  • કોયડો નો સમાનાર્થી શબ્દ મૂંઝવણ , સમસ્યા 
  • ભીરુ નો સમાનાર્થી શબ્દ ડરપોક , બીકણ 
  • અવસર નો સમાનાર્થી શબ્દ ઘટના , પ્રસંગ
  •  પ્રપંચ નો સમાનાર્થી શબ્દ છળકપટ , કાવાદાવા ,
  •  દિલાસો નો સમાનાર્થી શબ્દ આસ્વાસન , સાંત્વન 
  • વિસ્મય નો સમાનાર્થી શબ્દ આશ્ચર્ય , નવાઈ 
  • અલ્પ નો સમાનાર્થી શબ્દ થોડું , ઓછું 
  • તરુ નો સમાનાર્થી શબ્દ વૃક્ષ , ઝાડ 
  • ગમગીની નો સમાનાર્થી શબ્દ ઉદાસીનતા , રંજ
  • ક્રીડા નો સમાનાર્થી શબ્દ રમત , ખેલ
  • મૃદુ નો સમાનાર્થી શબ્દ સુંવાળું , કોમળ 
  • લોચન નો સમાનાર્થી શબ્દ આંખ , નયન
  • ખપ નો સમાનાર્થી શબ્દ ઉપયોગ , જરૂરત
  • અહેસાન નો સમાનાર્થી શબ્દ ઉપકાર , પા 
  • અખિલ નો સમાનાર્થી શબ્દ આખું , સમગ્ર 
  • તૃષા નો સમાનાર્થી શબ્દ તરસ , પિપાસા 
  • દ્રવ્ય નો સમાનાર્થી શબ્દ ધન , પૈસા 
  • કિલ્લો નો સમાનાર્થી શબ્દ ગઢ , કોટ
  • નિરંતર નો સમાનાર્થી શબ્દ હંમેશાં , કાયમ, પદ્મ કમળ , ઉત્પલ
  • શોર્ય નો સમાનાર્થી શબ્દ પરાક્રમ , વીરતા 
  • વાઘ નો સમાનાર્થી શબ્દ વ્યાવ્ર , શાર્દૂલ 
  • લલિત નો સમાનાર્થી શબ્દ રમણીય , સુંદર 
  • ઇંદુ નો સમાનાર્થી શબ્દ ચંદ્ર , સુધાકર 
  • વિષાદનો સમાનાર્થી શબ્દ વ્યથા , દુ : ખ 
  • નિધન નો સમાનાર્થી શબ્દ મૃત્યુ , અવસાન
  • આશય નો સમાનાર્થી શબ્દ હેતુ , ઇરાદો પવન , સમીર 
  • ભીતિ નો સમાનાર્થી શબ્દ ભય , ડર 
  • તાસીર નો સમાનાર્થી શબ્દ પ્રકૃતિ , સ્વભાવ
  • અનુકંપા નો સમાનાર્થી શબ્દ દયા , કરુણા
  • મૃગ નો સમાનાર્થી શબ્દ હરણ , કુરંગ
  • અસુર નો સમાનાર્થી શબ્દ રાક્ષસ , દૈત્ય 
  • સોડમ નો સમાનાર્થી શબ્દ સુગંધ , સૌરભ 
  • કણ નો સમાનાર્થી શબ્દ કરજ , દેવું રંગ , વર્ણ
  •  બાવરું નો સમાનાર્થી શબ્દ વ્યાકુળ , બેબાકળું 
  • ઉચાટ નો સમાનાર્થી શબ્દ વ્યથા , ચિંતા 
  • રંજ નો સમાનાર્થી શબ્દ ખેદ , અફ્સોસ
  • ખિન્ન નો સમાનાર્થી શબ્દ ઉદાસ , ગમગીન
  • અર્વાચીન નો સમાનાર્થી શબ્દ આધુનિક , અદ્યતન
  • પાદત્રાણ નો સમાનાર્થી શબ્દ પગરખું , જોડો 
  • ગુલામી નો સમાનાર્થી શબ્દ પરતંત્રતા , પરાધીનતા
  • ભુજા નો સમાનાર્થી શબ્દ બાહુ , હાથ 
  • શક્તિ નો સમાનાર્થી શબ્દ સામર્થ્ય , તાકાત 
  • નમણું નો સમાનાર્થી શબ્દ સુંદર , ઘાટીલું 
  • મબલખ નો સમાનાર્થી શબ્દ પુષ્કળ , અઢળક
  • વેરી નો સમાનાર્થી શબ્દ શત્રુ , દુમન 
  • ઘોષ નો સમાનાર્થી શબ્દ અવાજ , નાદ

Read Also: 1000+ વિરુદ્ધાર્થી શબ્દો

Gujarati Samanarthi Shabd For Standard 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 (સમાનાર્થી શબ્દો ધોરણ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10)

  • પથરો નો સમાનાર્થી શબ્દ પથ્થર, પાષાણ, ઉઘલ, શિલા, પ્હાણ
  • વસ્ત્ર નો સમાનાર્થી શબ્દ કાપડ, લૂગડું, વસન, અંબર, અંશુક
  • યુદ્ધ નો સમાનાર્થી શબ્દ લડાઈ, ઝઘડો, વિગ્રહ, સંગ્રામ, સમરરણ
  • પાણી નો સમાનાર્થી શબ્દ જળ, વારિ, નીર, સલિલ, તોય, ચુંબર, ઉદક
  • પાંદડુ નો સમાનાર્થી શબ્દ પાન, પણ, પલ્લવ, પત્ર, પૃષ્ઠ, કિસલય
  • પૃથ્વી નો સમાનાર્થી શબ્દ ભૂ, ભૂમિ, ભોમ, ભોય, જમીન, વિશ્વંભરા, ધરા, ધરિત્રી, અવની
  • પિતા નો સમાનાર્થી શબ્દ બાપ, જનક, તાત, જન્મદાતા
  • વાણી નો સમાનાર્થી શબ્દ વાચા, વાક, ભાષા, ગિરા, વેખરી, બોલી
  • મસ્તક નો સમાનાર્થી શબ્દ માથું, શિર, શીર્ષ, શીશ, ઉત્તમાંગ
  • વિષ નો સમાનાર્થી શબ્દ ઝેર, હલાહલ, ગર, ગરલ
  • પ્રકાશ નો સમાનાર્થી શબ્દ તેજ, ધ્રુતિ, દીમિ, ઉજાસ, પ્રભા, ઉધોત
  • વાંદરું નો સમાનાર્થી શબ્દ વાનર, મકટ, શાખામૃગ
  • પંખી નો સમાનાર્થી શબ્દ પક્ષી, વિહગ, વિહંગ, ખગ, અંડજ, દ્વિજ, પંખીડું, પંખરું
  • પર્વત નો સમાનાર્થી શબ્દ પહાડ, ડુંગર, ગિરિ, શૈલ, અચલ, ભૂધર
  • નદી નો સમાનાર્થી શબ્દ સરિત, સરિતા, ધુનિ, આપગા, તરંગિણી, તટિની, નિર્ઝરિણી
  • મિત્ર નો સમાનાર્થી શબ્દ ભાઈબંધ, ભેરુ, દોસ્ત, સખા, સહચર, સુહૃદય
  • રાજા – નુપ, નૃપાલ, ભૂપ, ભૂપતિ, રાજેશ, પાર્થિવ
  • પત્ની નો સમાનાર્થી શબ્દ વહુ, અર્ધાંગના, ભાર્યા, વધૂ, વલ્લભા, દારા, દેવી
  • નમસ્કાર નો સમાનાર્થી શબ્દ પ્રણામ, સલામ, નમન, જુહાર, વંદન, અભિવાદન
  • પુત્ર નો સમાનાર્થી શબ્દ દીકરો, તનયા, સુત, તનુજ, સૂનુ
  • રુઆબ નો સમાનાર્થી શબ્દ પ્રભાવ, પ્રતાપ, કાંતિ
  • ભયંકર નો સમાનાર્થી શબ્દ દારૂણ, ભીષણ, ભયાનક, ભીષ્મ ઘોર
  • પ્રેમ નો સમાનાર્થી શબ્દ સ્નેહ, પ્રીતિ, પ્યાર, પ્રણય, અનુરાગ
  • રાત્રિ નો સમાનાર્થી શબ્દ રજની, નિશા, શર્વરી, યામિની, નિશીથ
  • માણસ નો સમાનાર્થી શબ્દ મનુષ્ય, માનવ, માનવી, જન
  • બક્ષિસ નો સમાનાર્થી શબ્દ ભેટ, ઉપહાર, પુરસ્કાર, નજરાણુ, ઈનામ બુદ્ધિ મતિ, પ્રજ્ઞા
  • વિનંતિ નો સમાનાર્થી શબ્દ વિજ્ષિ, આજીજી, અરજ, અનુનય,અનુરોધ
  • મુખ નો સમાનાર્થી શબ્દ મો, મોઢું, ચહેરો, વદન, આનન, દીદાર
  • મહેમાન નો સમાનાર્થી શબ્દ અતિથિ, પરોણો, અભ્યાગત
  • પવિત્ર નો સમાનાર્થી શબ્દ પાવન, શુચિ, પૂત, પનોતુ
  • લક્ષ્મી નો સમાનાર્થી શબ્દ કમલા, રમા, પલ્યા, શ્રી, ઇન્દિરા
  • નવું નો સમાનાર્થી શબ્દ નવીન, નવલું, નૌતમ, નૂતન, અભિનવ
  • પવન નો સમાનાર્થી શબ્દ વાયુ, વાત, વા, વાયરો, અનિલ, સમીર, મરુત
  • બાણ નો સમાનાર્થી શબ્દ શર, ઈષુ, સાયક, તીર, શલ્ય
  • મરણ નો સમાનાર્થી શબ્દ મૃત્યુ, મોત, અંતકાળ, નિધન, દેહાંત
  • ધન નો સમાનાર્થી શબ્દ દોલત, પૈસો, પૂંજી, નાણુ
  • લોહી નો સમાનાર્થી શબ્દ રક્ત, રુધિર, શોણિત, ખૂન
  • મોજું નો સમાનાર્થી શબ્દ તરંગ, ઊભિ, વીચિ, લહેરી
  • ભમરો નો સમાનાર્થી શબ્દ ભ્રમર, ભંગ, અલિ, મધુકર, મધુપ, ષટ્પદ, દ્રિરેફ, મિલિંદ
  • રસ્તો નો સમાનાર્થી શબ્દ માર્ગ, વાટ, રાહ, પથ, પંથ, વીથિ
  • નુકસાન નો સમાનાર્થી શબ્દ બગાડ, ગેરફાયદો, ગેરલાભ, હાનિ
  • નોકર નો સમાનાર્થી શબ્દ સેવક, ચાકર, દાસ, કિકર, અનુચર
  • વિષ્ણુ નો સમાનાર્થી શબ્દ ઉપેન્દ્ર, ચક્રપાણિ, પદ્મનાભ, જનાદન, ધરણીધર, મહીધર, પથ, સુદર્શન
  • પંડિત નો સમાનાર્થી શબ્દ વિદ્દાન, પ્રજ્ઞ, વિદગ્ધ, ધીમંત, મેધાવી
  • પુત્રી નો સમાનાર્થી શબ્દ દીકરી, તનયા, સુતા, તનુજા, દુહિતા
  • મુસાફર નો સમાનાર્થી શબ્દ વટેમાગું, પ્રવાસી, પથિક, પંથી, યાત્રિક, રાહી, સફારી
  • મોક્ષ નો સમાનાર્થી શબ્દ નિર્વાણ, નિર્યાણ, સદગતિ, મુક્તિ
  • પતિ નો સમાનાર્થી શબ્દ નાથ, સ્વામી, ભર્તા, ભરથાર, ઘણી, કંથ, પ્રાણનાથ, વલ્લભ, દયિત
  • વાદળ નો સમાનાર્થી શબ્દ મેઘ, ઘન, અશ્મન, ધારાધર, અંબુજ, નીરદ, પયોદ, પયોધર
  • ઈલાજ નો સમાનાર્થી શબ્દ ઉપાય, ઉપચાર
  • વાસણ નો સમાનાર્થી શબ્દ પાત્ર, ઠામ
  • કિકિયારી નો સમાનાર્થી શબ્દ ચીસ, બૂમ
  • પર્વ નો સમાનાર્થી શબ્દ તહેવાર, ઉત્સવ
  • ઉજાસ નો સમાનાર્થી શબ્દ પ્રકાશ, અજવાળું
  • માભોમ નો સમાનાર્થી શબ્દ માતૃભૂમિ, જન્મભૂમિ
  • હાણ નો સમાનાર્થી શબ્દ હાતિ, નુકસાન
  • ખિજ્ઞ નો સમાનાર્થી શબ્દ ઉદાસ, ગમગીન
  • જગત નો સમાનાર્થી શબ્દ વિશ્વ, દુનિયા
  • વિસ્મય નો સમાનાર્થી શબ્દ આશ્ચર્ય, નવાઈ
  • વચન નો સમાનાર્થી શબ્દ વેણ, બોલ
  • વિમાસણ નો સમાનાર્થી શબ્દ ચિતા, મૂંઝવણ
  • નિરાશ નો સમાનાર્થી શબ્દ હતાશ, નાસીપાસ
  • અંકુશ નો સમાનાર્થી શબ્દ કાબૂ
  • વિસરાવું નો સમાનાર્થી શબ્દ ભૂલાવું
  • ખીજ નો સમાનાર્થી શબ્દ ચીડ, ગુસ્સો
  • મહિમા નો સમાનાર્થી શબ્દ પ્રતાપ, યશ
  • બંદગી નો સમાનાર્થી શબ્દ પ્રાર્થના, ઈબાદત
  • ઉજાસ નો સમાનાર્થી શબ્દ અજવાળું, પ્રકાશ
  • લક્ષ્ય નો સમાનાર્થી શબ્દ ધ્યેય
  • જોડાં નો સમાનાર્થી શબ્દ પગરખાં, બૂટ
  • ગુણવંતી નો સમાનાર્થી શબ્દ ગુણવાન
  • ખ્યાલ નો સમાનાર્થી શબ્દ વિચાર, કલ્પના
  • પરિચય નો સમાનાર્થી શબ્દ ઓળખ
  • તલવાર નો સમાનાર્થી શબ્દ ખડગ
  • આપદ નો સમાનાર્થી શબ્દ આપત્તિ, પીડા
  • દશા નો સમાનાર્થી શબ્દ હાલત, સ્થિતિ
  • અલબેલા નો સમાનાર્થી શબ્દ સ્ફર્તિદાયક
  • સાદ નો સમાનાર્થી શબ્દ બૂમ, ઘાંટો
  • આઘાત નો સમાનાર્થી શબ્દ ફટકો, પ્રહાર
  • મેત્રી નો સમાનાર્થી શબ્દ મિત્રતા, દોસ્તી
  • મિસ્ત્રી નો સમાનાર્થી શબ્દ કારીગર, સુથાર
  • છાપું નો સમાનાર્થી શબ્દ વર્તમાનપત્ર
  • અધિપતિ નો સમાનાર્થી શબ્દ ઉપરી, માલિક
  • દિલગીરી નો સમાનાર્થી શબ્દ નાખુશી, દુઃખ
  • અક્કલ નો સમાનાર્થી શબ્દ હોશિયારી, આવડત
  • યશ નો સમાનાર્થી શબ્દ કીતિં, જશ
  • જ્યોતિ નો સમાનાર્થી શબ્દ તેજ, પ્રકાશ
  • કિસ્મત નો સમાનાર્થી શબ્દ નસીબ, ભાગ્ય
  • નેયા નો સમાનાર્થી શબ્દ નોકા, હોડી
  • ધણીધોરી નો સમાનાર્થી શબ્દ માલિક, રક્ષક
  • ધગશ નો સમાનાર્થી શબ્દ હોશ, ઉત્સાહ
  • ઉપવાસ નો સમાનાર્થી શબ્દ વ્રત
  • ઇમાન નો સમાનાર્થી શબ્દ પ્રામાણિક્તા, નેકી
  • તાલાવેલી નો સમાનાર્થી શબ્દ આતુરતા, ચટપટી
  • આકાશ નો સમાનાર્થી શબ્દ ગગન, નભ
  • પદવી નો સમાનાર્થી શબ્દ દરજ્જો, ઉપાધિ
  • પરગજુ નો સમાનાર્થી શબ્દ ઉપકારી, ભલો
  • આબાદ નો સમાનાર્થી શબ્દ સુખી, સમૃદ્ધ
  • પરિચય નો સમાનાર્થી શબ્દ ઓળખ
  • તત્કાળ નો સમાનાર્થી શબ્દ તરત
  • માતેલું નો સમાનાર્થી શબ્દ મસ્ત, હૃષ્ટપુષ્ટ
  • જંગી નો સમાનાર્થી શબ્દ વિશાળ, મોટું
  • ગગન નો સમાનાર્થી શબ્દ આસમાન, આભ
  • ખાળવું નો સમાનાર્થી શબ્દ રોકવું, અટકાવવું
  • બંકી નો સમાનાર્થી શબ્દ વાંકી, અટપટી
  • પરિવર્તન નો સમાનાર્થી શબ્દ ફેરફાર, બદલાવ
  • નિર્મલ નો સમાનાર્થી શબ્દ સ્વચ્છ, પવિત્ર
  • વરદાન નો સમાનાર્થી શબ્દ આશીવાદ
  • ચુકાદો નો સમાનાર્થી શબ્દ ન્યાય, ઈન્સાફ
  • અદેખાઈ નો સમાનાર્થી શબ્દ ઈર્ષા
  • દીવાન નો સમાનાર્થી શબ્દ વજીર, પ્રધાન
  • ફુરસદ નો સમાનાર્થી શબ્દ નવરાશ
  • ખાનદાની નો સમાનાર્થી શબ્દ સજ્જનતા, કુલીનતા
  • બાળક નો સમાનાર્થી શબ્દ શિશુ
  • ભિક્ષુ નો સમાનાર્થી શબ્દ સાધુ, સંન્યાસી
  • ખુશામત નો સમાનાર્થી શબ્દ વખાણ, સ્તુતિ
  • સરોવર નો સમાનાર્થી શબ્દ તળાવ, કાસાર
  • કારમું નો સમાનાર્થી શબ્દ ભયંકર
  • હેમખેમ નો સમાનાર્થી શબ્દ કુશળ, સહીસલામત
  • વૃંદ નો સમાનાર્થી શબ્દ ટોળુ, સમુદાય
  • કળા નો સમાનાર્થી શબ્દ હુન્નર, કસબ
  • અગ્રણી નો સમાનાર્થી શબ્દ આગેવાન, મોભી
  • ખચકાટ નો સમાનાર્થી શબ્દ સંકોચ
  • મુઝાર નો સમાનાર્થી શબ્દ મધ્યે, વચ્ચે
  • વાણોતર નો સમાનાર્થી શબ્દ ગુમાસ્તો
  • ઠામ નો સમાનાર્થી શબ્દ ઠેકાણું, મુકામ
  • અભિમાન નો સમાનાર્થી શબ્દ ગર્વ, ઘમંડ
  • સરિતા નો સમાનાર્થી શબ્દ નદી
  • સંગ નો સમાનાર્થી શબ્દ સોબત
  • ધૂમ નો સમાનાર્થી શબ્દ શોર, ધમાલ
  • આક્કા નો સમાનાર્થી શબ્દ મોટીબહેન
  • નેકદિલ નો સમાનાર્થી શબ્દ પ્રામાણિક
  • ઈજ્જત નો સમાનાર્થી શબ્દ આબરૂ, કીર્તિ
  • વલોપાત નો સમાનાર્થી શબ્દ આક્રંદ
  • વેણ નો સમાનાર્થી શબ્દ વચન, કથન
  • વાટ નો સમાનાર્થી શબ્દ દિવેટ
  • વિજય નો સમાનાર્થી શબ્દ જીત, ફતેહ
  • પુષ્પધન્વા નો સમાનાર્થી શબ્દ ક્રામદેવ
  • દુનિયા નો સમાનાર્થી શબ્દ વિશ્વ, સૃષ્ટિ
  • અનાથ નો સમાનાર્થી શબ્દ નિરાધાર, દરિદ્ર
  • સોહામણી નો સમાનાર્થી શબ્દ સુંદર, શોભતી
  • ઘરાક નો સમાનાર્થી શબ્દ ગ્રાહક
  • દખ્ખણ નો સમાનાર્થી શબ્દ દક્ષિણ
  • નાપાક નો સમાનાર્થી શબ્દ અશુદ્ધ, અપવિત્ર
  • બુંદ નો સમાનાર્થી શબ્દ ટીપું
  • પ્રથા નો સમાનાર્થી શબ્દ રિવાજ
  • વસ્ત્ર નો સમાનાર્થી શબ્દ કપડું
  • અમલદાર નો સમાનાર્થી શબ્દ અધિકારી
  • કદ નો સમાનાર્થી શબ્દ માપ
  • પોકાર નો સમાનાર્થી શબ્દ બૂમ, ફરિયાદ
  • ડારો નો સમાનાર્થી શબ્દ ઠપકો
  • નિર્ધાર નો સમાનાર્થી શબ્દ નિર્ણય
  • સ્રી નો સમાનાર્થી શબ્દ નારી
  • ઘાટ નો સમાનાર્થી શબ્દ આકાર, લાગ
  • કાલો નો સમાનાર્થી શબ્દ અણસમજુ
  • ચીવટ નો સમાનાર્થી શબ્દ ચોકસાઈ, કાળજી
  • નૂર નો સમાનાર્થી શબ્દ તેજ, પ્રકાશ
  • ક્જિયો નો સમાનાર્થી શબ્દ કંકાસ, ઝઘડો
  • શરૂઆત નો સમાનાર્થી શબ્દ પ્રારંભ, આરંભ
  • દોલત નો સમાનાર્થી શબ્દ ધન, પૂંજી
  • સ્વપ્ન નો સમાનાર્થી શબ્દ શમણું, સપનું
  • સરસ્વતી નો સમાનાર્થી શબ્દ શારદા, મયૂરવાહિની
  • હિંમત નો સમાનાર્થી શબ્દ તાકાત
  • વ્યાપાર નો સમાનાર્થી શબ્દ વેપાર
  • નિયત નો સમાનાર્થી શબ્દ દાનત, વૃત્તિ
  • નકલી નો સમાનાર્થી શબ્દ બનાવટી, કૃત્રિમ
  • ભેદ નો સમાનાર્થી શબ્દ રહસ્ય
  • પ્રતિમા નો સમાનાર્થી શબ્દ મૂર્તિ, બાવલું
  • ચાકરી નો સમાનાર્થી શબ્દ સેવા, સારવાર
  • શ્રદ્ધા નો સમાનાર્થી શબ્દ વિશ્વાસ, આશા
  • વિધ્ન નો સમાનાર્થી શબ્દ સંકટ, અડચણ
  • શોક નો સમાનાર્થી શબ્દ દુઃખ, ગમગીની
  • મોહક નો સમાનાર્થી શબ્દ આકર્ષક, લોભામણું
  • કીમતી નો સમાનાર્થી શબ્દ મૂલ્યવાન, મોઘી
  • લવારો નો સમાનાર્થી શબ્દ લવરી, બકવાટ
  • શમન નો સમાનાર્થી શબ્દ શાંત
  • પોળ નો સમાનાર્થી શબ્દ શેરી, મહોલ્લો
  • સંસ્કૃતિ નો સમાનાર્થી શબ્દ સભ્યતા
  • ખિજ્ઞ નો સમાનાર્થી શબ્દ ગમગીન
  • ભડ નો સમાનાર્થી શબ્દ વીર, બહાદુર
  • ધન નો સમાનાર્થી શબ્દ મિલકત, દોલત
  • અણમોલ નો સમાનાર્થી શબ્દ અમૂલ્ય, કીમતી
  • ચરણ નો સમાનાર્થી શબ્દ પગ, પાય
  • વિશ્વાસ નો સમાનાર્થી શબ્દ ભરોસો, ખાતરી
  • વિભુ નો સમાનાર્થી શબ્દ ભગવાન, ઈશ્વર
  • દુદશા નો સમાનાર્થી શબ્દ અવદશા
  • પાદર નો સમાનાર્થી શબ્દ સીમ
  • સ્પંદન નો સમાનાર્થી શબ્દ થડકો
  • બાહોશ નો સમાનાર્થી શબ્દ ચાલાક, હોશિયાર
  • ધાક નો સમાનાર્થી શબ્દ ડર, બીક
  • શૂરવીર નો સમાનાર્થી શબ્દ બહાદૂર
  • હતાશા નો સમાનાર્થી શબ્દ નિરાશા
  • પ્રયાસ નો સમાનાર્થી શબ્દ પ્રયત્ન
  • દીપક નો સમાનાર્થી શબ્દ દીવો, દીવડો
  • શાનદાર નો સમાનાર્થી શબ્દ છટાદાર, ભવ્ય
  • અટકચાળો નો સમાનાર્થી શબ્દ મસ્તીખોર, તોફાની
  • મસ્ત નો સમાનાર્થી શબ્દ મજાનું, આનંદી
  • ધર્મ નો સમાનાર્થી શબ્દ નીતિ, ફરજ
  • શોર નો સમાનાર્થી શબ્દ અવાજ, કોલાહલ
  • ધંધો નો સમાનાર્થી શબ્દ વ્યવસાય
  • અગણિત નો સમાનાર્થી શબ્દ અસંખ્ય
  • જૃઠું નો સમાનાર્થી શબ્દ અસત્ય
  • શિષ્ય નો સમાનાર્થી શબ્દ વિદ્યાર્થી, ચેલો
  • દામ – કિમત, મૂલ્ય
  • પ્રાચીન નો સમાનાર્થી શબ્દ જૂનું, પુરાણું
  • પરીક્ષા નો સમાનાર્થી શબ્દ કસોટી, પરખ
  • ટેસ નો સમાનાર્થી શબ્દ આરામ, મજા
  • અઢળક નો સમાનાર્થી શબ્દ પુષ્કળ, ઘણું
  • સત નો સમાનાર્થી શબ્દ સત્ય, સાચું
  • માથું નો સમાનાર્થી શબ્દ મસ્તક, શીર્ષ
  • ખમીર નો સમાનાર્થી શબ્દ જોશ, તાકાત
  • આતિશય નો સમાનાર્થી શબ્દ ઘણો, બહુ
  • કીર્તિ નો સમાનાર્થી શબ્દ ખ્યાતિ, નામના
  • તાણ નો સમાનાર્થી શબ્દ ખેચાણ, તનાવ
  • ઠાઠ નો સમાનાર્થી શબ્દ ભપકો, શોભા
  • સ્તબ્ધ નો સમાનાર્થી શબ્દ આશ્ચયચકિત
  • પાગલ નો સમાનાર્થી શબ્દ ગાંડો
  • સ્મિત નો સમાનાર્થી શબ્દ મલકાટ
  • ઝંખના નો સમાનાર્થી શબ્દ ઈચ્છા, અપેક્ષા
  • આશ્રમ નો સમાનાર્થી શબ્દ છાત્રાલય
  • વન નો સમાનાર્થી શબ્દ જંગલ, અરણ્ય
  • વન નો સમાનાર્થી શબ્દ જંગલ, રાન
  • સાગર નો સમાનાર્થી શબ્દ સમુદ્ર, દરિયો
  • ખલેલ નો સમાનાર્થી શબ્દ વિઘ્ન, હરકત
  • અભાવ નો સમાનાર્થી શબ્દ અણગમો
  • નિશ્ચલ નો સમાનાર્થી શબ્દ સ્થિર
  • ધીરી નો સમાનાર્થી શબ્દ ઠરેલ, ઠાવકી
  • ઝાડ નો સમાનાર્થી શબ્દ વૃક્ષ, તરુ
  • સ્નેહ નો સમાનાર્થી શબ્દ પ્રેમ, મમતા
  • ક્ષુદ્ર નો સમાનાર્થી શબ્દ પામર, તુચ્છ
  • વિજય નો સમાનાર્થી શબ્દ જીત, ફતેહ
  • મકરસંક્રાંતિ નો સમાનાર્થી શબ્દ ઉત્તરાયણ
  • તપખીર નો સમાનાર્થી શબ્દ છીકણી
  • પોકાર નો સમાનાર્થી શબ્દ બૂમ, ફરિયાદ
  • બચપણ નો સમાનાર્થી શબ્દ બાળપણ, શેશવ
  • નિવાસી નો સમાનાર્થી શબ્દ બચપણ
  • ક્રાગડો નો સમાનાર્થી શબ્દ કાગ
  • નબીરા નો સમાનાર્થી શબ્દ સંતાન, પુત્ર
  • કેડી નો સમાનાર્થી શબ્દ પગરસ્તો, પગદંડી
  • ગૌરવ નો સમાનાર્થી શબ્દ મોટાઈ, મહત્તા
  • સરવાણી નો સમાનાર્થી શબ્દ ઝરણું
  • સ્પર્ધા નો સમાનાર્થી શબ્દ હરીફાઈ
  • પાવ નો સમાનાર્થી શબ્દ પગ, ચરણ
  • પયટન નો સમાનાર્થી શબ્દ મુસાફરી, પ્રવાસ
  • સંકોચ  નો સમાનાર્થી શબ્દખચકાટ, આંચકો
  • આશ્ચર્ય નો સમાનાર્થી શબ્દ નવાઈ, અચંબો
  • અંધ નો સમાનાર્થી શબ્દ આંધળો, ચક્ષુહીન
  • ન્યારો નો સમાનાર્થી શબ્દ જુદો, વિશિષ્ટ
  • સમીપ નો સમાનાર્થી શબ્દ પાસે, નજીક
  • શિથિલ નો સમાનાર્થી શબ્દ ઢીલું, નિર્બળ
  • ખબરઅંતર નો સમાનાર્થી શબ્દ સમાચાર
  • ધમી નો સમાનાર્થી શબ્દ નીતિવાન, ક્તવ્યવાન
  • ખાતર નો સમાનાર્થી શબ્દ બરદાસ્ત આગતા નો સમાનાર્થી શબ્દસ્વાગતા, સરભરા
  • શેતાન નો સમાનાર્થી શબ્દ બદમાશ,
  • હેત નો સમાનાર્થી શબ્દ પ્રેમ, લાગણી
  • ભપકો નો સમાનાર્થી શબ્દ દેખાવ, ડોળ
  • સ્વર્ણ નો સમાનાર્થી શબ્દ સોનું, સુવર્ણ
  • મહિમા નો સમાનાર્થી શબ્દ પ્રતાપ, યશ
  • નમણી નો સમાનાર્થી શબ્દ સુંદર, નાજુક
  • જાજમ નો સમાનાર્થી શબ્દ શેતરંજી
  • સમાપ્ત નો સમાનાર્થી શબ્દ પૂર્ણ, પૂરું
  • વીજ નો સમાનાર્થી શબ્દ વીજળી, વિદ્યુત
  • સ્વતંત્રતા નો સમાનાર્થી શબ્દ આઝાદી, મુક્તિ
  • મના નો સમાનાર્થી શબ્દ નિષેધ, બંધી
  • સૂર્ય નો સમાનાર્થી શબ્દ રવિ, દિવાકર, દિનકર
  • મંડળ નો સમાનાર્થી શબ્દ સમિતિ, સભા
  • શમણું નો સમાનાર્થી શબ્દ સ્વપ્ન
  • ઉત્કંઠા નો સમાનાર્થી શબ્દ ઈચ્છા, આતુરતા
  • ગોઠણ નો સમાનાર્થી શબ્દ ઢીંચણ
  • રેડ નો સમાનાર્થી શબ્દ સુંદર, સારુ
  • છત નો સમાનાર્થી શબ્દ છાપરું
  • ઉસ્તાદ નો સમાનાર્થી શબ્દ કાબેલ, હોશિયાર
  • વંદન નો સમાનાર્થી શબ્દ પ્રમાણ, નમસ્કાર
  • પરિચય નો સમાનાર્થી શબ્દ ઓળખ
  • સમીર નો સમાનાર્થી શબ્દ પવન, અનિલ
  • નિમંત્રણ નો સમાનાર્થી શબ્દ આમંત્રણ, નોતરું
  • મહેસૂલ નો સમાનાર્થી શબ્દ કર, દાણ
  • હાશ નો સમાનાર્થી શબ્દ શાંતિ, નિરાંત
  • ખેવેયા નો સમાનાર્થી શબ્દ ખલાસી, સાગરખેડું
  • નેતૃત્વ નો સમાનાર્થી શબ્દ આગેવાની,નેતાગીરી
  • ચુસ્ત નો સમાનાર્થી શબ્દ કડક, મક્કમ
  • શેરી નો સમાનાર્થી શબ્દ ફળિયું, લત્તો
  • ધર્મ નો સમાનાર્થી શબ્દ ફરજ, કર્તવ્ય
  • વાદવિવાદ નો સમાનાર્થી શબ્દ ચર્ચા
  • વિસ્મય નો સમાનાર્થી શબ્દ અચરજ
  • શાન નો સમાનાર્થી શબ્દ સમજણ, અક્કલ
  • ધૂળ નો સમાનાર્થી શબ્દ રેત
  • વચસ્વ નો સમાનાર્થી શબ્દ પ્રભુત્વ, પ્રભાવ
  • હક્ક નો સમાનાર્થી શબ્દ અધિકાર, દાવો
  • તોલ નો સમાનાર્થી શબ્દ માપ, પ્રમાણ
  • ભાઈ નો સમાનાર્થી શબ્દ બંધુ, સહોદર
  • અંગ નો સમાનાર્થી શબ્દ ભાગ, અવયવ
  • અથાક નો સમાનાર્થી શબ્દ અતિશય, પુષ્કળ
  • સ્વસ્થ નો સમાનાર્થી શબ્દ તંદુરસ્ત
  • ત્યજવું નો સમાનાર્થી શબ્દ છોડવું, ત્યાગવું
  • ગર્વ નો સમાનાર્થી શબ્દ ગોરવ
  • કલગી નો સમાનાર્થી શબ્દ મુગટ, તાજ
  • કુનેહ નો સમાનાર્થી શબ્દ ચતુરાઈ, હોશિયારી
  • રાવ નો સમાનાર્થી શબ્દ ફરિયાદ, પોકાર
  • મંઝિલ નો સમાનાર્થી શબ્દ લક્ષ્ય, ધ્યેય
  • આરોગ્ય નો સમાનાર્થી શબ્દ તંદુરસ્તી, સ્વાસ્થ્ય
  • અજુગતું નો સમાનાર્થી શબ્દ અયોગ્ય, અઘટિત
  • ભડભાંખળું નો સમાનાર્થી શબ્દ પરોઢ, પરોઢિયું
  • હાથી નો સમાનાર્થી શબ્દ ગજ, હસ્તી
  • અચાનક નો સમાનાર્થી શબ્દ એકાએક
  • હામ નો સમાનાર્થી શબ્દ હિંમત
  • ઉતારું નો સમાનાર્થી શબ્દ મુસાફર, રાહગીર
  • કુનેહ નો સમાનાર્થી શબ્દ ચતુરાઈ, આવડત
  • પ્રફુલ્લ નો સમાનાર્થી શબ્દ ખીલેલું
  • મેવલિયો નો સમાનાર્થી શબ્દ મેહુલિયો, વરસાદ
  • તિરસ્કાર નો સમાનાર્થી શબ્દ તુચ્છકાર, ધિક્કાર
  • સ્વાસ્થ્ય નો સમાનાર્થી શબ્દ તંદુરસ્તી, નિરામય
  • શાસન નો સમાનાર્થી શબ્દ રાજ્ય, સત્તા
  • બહેન નો સમાનાર્થી શબ્દ ભગિની
  • ઉષા નો સમાનાર્થી શબ્દ પરોઢ, સવાર
  • ગાથા નો સમાનાર્થી શબ્દ કથા
  • ટેવ નો સમાનાર્થી શબ્દ લત, આદત
  • કાન નો સમાનાર્થી શબ્દ ક્ણ
  • નાથ નો સમાનાર્થી શબ્દ માલિક, સ્વામી
  • સંપન્ન નો સમાનાર્થી શબ્દ સમૃદ્ધ, વેભવશાળી
  • અભિગમ નો સમાનાર્થી શબ્દ મત, મંતવ્ય
  • મધુરય નો સમાનાર્થી શબ્દ મધુરતા, મીઠાશ
  • અંકાવું નો સમાનાર્થી શબ્દ મૂલવવું
  • વૃક્ષ નો સમાનાર્થી શબ્દ ઝાડ, તરુ
  • કવિતા નો સમાનાર્થી શબ્દ કાવ્ય, પધ્ધ
  • માનીતી નો સમાનાર્થી શબ્દ વહાલી
  • ભોમ નો સમાનાર્થી શબ્દ આકાશ, નભ
  • વેદના નો સમાનાર્થી શબ્દ પીડા, દદ
  • રિવાજ નો સમાનાર્થી શબ્દ ધારો, ચાલ

Gujarati Samanarthi Shabd Dhoran 4 (સમાનાર્થી શબ્દોનું લિસ્ટ ધોરણ 4)

  • પ્રાણ નો સમાનાર્થી શબ્દ જીવ
  • કિમત નો સમાનાર્થી શબ્દ મૂલ્ય
  • નિત્ય નો સમાનાર્થી શબ્દ દરરોજ, કાયમી
  • સંશય નો સમાનાર્થી શબ્દ શંકા, વહેમ
  • પળ – ક્ષણ
  • કુહર નો સમાનાર્થી શબ્દ ગુફા, બખોલ
  • અલગ નો સમાનાર્થી શબ્દ જુદું, ભિજ્ઞ
  • શેહ નો સમાનાર્થી શબ્દ પ્રભાવ
  • પરિવેશ નો સમાનાર્થી શબ્દ વિસ્તાર
  • કલેજું  નો સમાનાર્થી શબ્દકાળજું, હૃદય
  • રગ નો સમાનાર્થી શબ્દ નસ
  • સાધુ નો સમાનાર્થી શબ્દ વૈરાગી
  • અંશ નો સમાનાર્થી શબ્દ ભાગ, હિસ્સો
  • કેશ નો સમાનાર્થી શબ્દ વાળ
  • ઢીલાશ નો સમાનાર્થી શબ્દ શિથિલતા
  • કષ્ટ નો સમાનાર્થી શબ્દ મુશ્કેલી, દુઃખ
  • દુષ્ટ નો સમાનાર્થી શબ્દ પાપી, અધમ
  • તળાવ નો સમાનાર્થી શબ્દ જળાશય, સરોવર
  • સદાવ્રત નો સમાનાર્થી શબ્દ અશક્ષેત્ર
  • અમૂલ્ય નો સમાનાર્થી શબ્દ કીમતી
  • પાદર નો સમાનાર્થી શબ્દ ભાગોળ, ગોદરું
  • માડી નો સમાનાર્થી શબ્દ માતા, જનની
  • વેભવ નો સમાનાર્થી શબ્દ જાહોજલાલી
  • વાત્સલ્ય નો સમાનાર્થી શબ્દ સ્નેહ, પ્રીતિ
  • નઠારું નો સમાનાર્થી શબ્દ ખરાબ
  • ભૂતળ નો સમાનાર્થી શબ્દ પૃથ્વી, ધરતી
  • ઝઘડો નો સમાનાર્થી શબ્દ લડાઈ
  • ચહેરો નો સમાનાર્થી શબ્દ સૂરત, સિકલ
  • ભક્તિ નો સમાનાર્થી શબ્દ પૂજા, અર્ચન
  • પગલું નો સમાનાર્થી શબ્દ ડગલું, ડાંફ
  • નિગૂઢ નો સમાનાર્થી શબ્દ ઊંડી, છાની
  • મૃદુલ નો સમાનાર્થી શબ્દ કોમળ
  • હરણ નો સમાનાર્થી શબ્દ હરિણ, મૃગ, સારંગ, કુરંગ, મરણ
  • ગિરિ નો સમાનાર્થી શબ્દ પર્વત
  • કંચન નો સમાનાર્થી શબ્દ સોનું, હેમ
  • સાડલો નો સમાનાર્થી શબ્દ સાડી, સાલ્લો, ઓઢણી, પટોળું, બાંધણી, ગવન, મલીર
  • સાગર નો સમાનાર્થી શબ્દ દરિયો, મહેરામણ
  • યુક્તિ નો સમાનાર્થી શબ્દ ઉપાય, તજવીજ
  • કામની નો સમાનાર્થી શબ્દ સુંદરી, કામિની
  • પાલવ નો સમાનાર્થી શબ્દ છેડો
  • આવરદા નો સમાનાર્થી શબ્દ આયુષ્ય
  • ફાયદો નો સમાનાર્થી શબ્દ લાભ, વળતર
  • આલંબન નો સમાનાર્થી શબ્દ આધાર, ટેકો
  • સ્નેહ નો સમાનાર્થી શબ્દ પ્રીતિ
  • અધિકાર નો સમાનાર્થી શબ્દ હંફૂમત, સત્તા
  • કૂથલી નો સમાનાર્થી શબ્દ નિંદા
  • સ્મૃતિ નો સમાનાર્થી શબ્દ સ્મરણ, યાદ
  • શ્રેષ્ઠ નો સમાનાર્થી શબ્દ ઉત્તમ, ઉમદા, પરમ, અનુપમ
  • મોત નો સમાનાર્થી શબ્દ મૃત્યુ
  • વ્હેળો નો સમાનાર્થી શબ્દ ઝરણુ
  • બધિર નો સમાનાર્થી શબ્દ બહેરું, સૂરદાસ
  • પાવન નો સમાનાર્થી શબ્દ પવિત્ર
  • કરાલ નો સમાનાર્થી શબ્દ ભયાનક, ભયંકર
  • કઠણ નો સમાનાર્થી શબ્દ સખત, કઠોર
  • ઉપાધિ નો સમાનાર્થી શબ્દ મુશ્કેલી
  • દંત નો સમાનાર્થી શબ્દ દાંત
  • ધૂત નો સમાનાર્થી શબ્દ જુગાર
  • પુર નો સમાનાર્થી શબ્દ નગર
  • અંતિમ નો સમાનાર્થી શબ્દ આખરી, છેલ્લું
  • હાથ નો સમાનાર્થી શબ્દ કર, હસ્ત
  • ગાયબ નો સમાનાર્થી શબ્દ અદૃશ્ય
  • તિયમ નો સમાનાર્થી શબ્દ રીત, ચાલ
  • ભોરંગ નો સમાનાર્થી શબ્દ નાગ
  • શોક નો સમાનાર્થી શબ્દ વિષાદ, ગ્લાનિ, ગમ, ગમગીન, દિલગીર, ખિશ્ન, મ્લાન, ખેદ
  • ખુમારી નો સમાનાર્થી શબ્દ મસ્તી, ગર્વ
  • રસમ નો સમાનાર્થી શબ્દ રીત, રૂઢિ
  • છાક નો સમાનાર્થી શબ્દ નશો, કેફ
  • શ્વાસ નો સમાનાર્થી શબ્દ હૉફ, દમ
  • આમંત્રણ નો સમાનાર્થી શબ્દ નોતરું, નિમંત્રણ
  • આનંદ નો સમાનાર્થી શબ્દ સુખ, મજા
  • ઉદ્દેગ નો સમાનાર્થી શબ્દ ખેદ, દુઃખ
  • કેફ નો સમાનાર્થી શબ્દ નશો, ઘેન
  • પારંગત નો સમાનાર્થી શબ્દ નિષ્ણાત
  • મિથ્યા નો સમાનાર્થી શબ્દ ખોટું
  • ઉજ્જવળ નો સમાનાર્થી શબ્દ દેદીપ્યમાન, ઊજળું
  • સંદેહ નો સમાનાર્થી શબ્દ શંકા
  • હક્ક નો સમાનાર્થી શબ્દ દાવો, અધિકાર
  • મઢી નો સમાનાર્થી શબ્દ ઝૂંપડી
  • હાથી નો સમાનાર્થી શબ્દ ગજ, દ્વિપ, માતંગ, નાગ, કુંજર, દ્રિરદ
  • સફેદ નો સમાનાર્થી શબ્દ ધોળું, ધવલ, શ્વેત, ઊજળું, શુચિ, શુભ
  • કરમ નો સમાનાર્થી શબ્દ કર્મ
  • શીશ નો સમાનાર્થી શબ્દ મસ્તક, માથું
  • આગ નો સમાનાર્થી શબ્દ અનલ, અગ્નિ
  • પ્રાધાન્ય નો સમાનાર્થી શબ્દ મહત્ત્વ, માહાત્મ્ય
  • સીતા નો સમાનાર્થી શબ્દ મૈથિલી, જાનકી, વેદેહી, અજન્મા
  • ગભરાટ નો સમાનાર્થી શબ્દ મૂંઝઝણ, અકળામણ
  • ફલ નો સમાનાર્થી શબ્દ પુષ્પ
  • શરીર નો સમાનાર્થી શબ્દ તન, દેહ
  • તીર્થ નો સમાનાર્થી શબ્દ પુણ્યભૂમિ
  • અવકાશ નો સમાનાર્થી શબ્દ આકાશ, આભ
  • ગઢ નો સમાનાર્થી શબ્દ કિલ્લો, કોટ
  • વાર્ધક્ય નો સમાનાર્થી શબ્દ ઘડપણ
  • સુઘડ નો સમાનાર્થી શબ્દ સ્વચ્છ, ચોખ્ખું
  • વ્યવસ્થા નો સમાનાર્થી શબ્દ ગોઠવણ, બંદોબસ્ત
  • આહુલાદ નો સમાનાર્થી શબ્દ આનંદ, હર્ષ
  • જળ નો સમાનાર્થી શબ્દ સલિલ, પાણી
  • મહેર નો સમાનાર્થી શબ્દ કૃપા
  • સુહાગી નો સમાનાર્થી શબ્દ સુભાગી, સુખી
  • શુંગ નો સમાનાર્થી શબ્દ ટોચ, શિખર
  • આષ્ઠ નો સમાનાર્થી શબ્દ હોઠ, ઓઠ
  • ક્ષય નો સમાનાર્થી શબ્દ નાશ
  • ઉછંગ નો સમાનાર્થી શબ્દ ખોળો, ગોદ
  • ચુસ્ત નો સમાનાર્થી શબ્દ કડક, મક્કમ
  • સુંદર નો સમાનાર્થી શબ્દ ખૂબસૂરત, રૂપાળું, ફૂટડું, રુચિર, ચારુ, લલિત, કમનીય, મસૃણ
  • સિહ નો સમાનાર્થી શબ્દ મૃગેન્દ્ર, વનરાજ, હરિ, કેસરી, સાવજ
  • દૃષ્ટિ નો સમાનાર્થી શબ્દ નજર, ધ્યાન
  • શિકારી નો સમાનાર્થી શબ્દ વ્યાધ, પારધી, ગારુડી, નિષાધ, મૃગયુ
  • રીત નો સમાનાર્થી શબ્દ પદ્ધતિ, રીતિ
  • ઓછપ નો સમાનાર્થી શબ્દ ઊણપ, કમી
  • પરમાણ નો સમાનાર્થી શબ્દ સાબિતી
  • ઉદ્દેશ નો સમાનાર્થી શબ્દ હેતુ, પ્રયોજન
  • મંદવાડ નો સમાનાર્થી શબ્દ રોગ, બીમાર
  • કાળ નો સમાનાર્થી શબ્દ સમય
  • પ્યાદાં નો સમાનાર્થી શબ્દ હથિયાર
  • ભીંસ નો સમાનાર્થી શબ્દ ધક્કો, દબાણ
  • શિક્ષક નો સમાનાર્થી શબ્દ ગુરુ, અધ્યાપક, અતાલિક
  • ઝૂંડ નો સમાનાર્થી શબ્દ ટોળું, જૂથ
  • વિષ નો સમાનાર્થી શબ્દ ઝેર
  • વર્તન નો સમાનાર્થી શબ્દ આચરણ, રીતભાત
  • ગજું  નો સમાનાર્થી શબ્દતાકાત
  • ઘોડો નો સમાનાર્થી શબ્દ અશ્વ, તુરગ
  • લાચાર નો સમાનાર્થી શબ્દ વિવશ, નિરુપાય
  • સંગાથ નો સમાનાર્થી શબ્દ સાથ
  • નમણાં નો સમાનાર્થી શબ્દ સુંદર, કોમળ
  • ઘાટ નો સમાનાર્થી શબ્દ દેખાવ, આકાર

Gujarati Samanarthi Shabd Dictionary નો સમાનાર્થી શબ્દ ગુજરાતી સમાનાર્થી શબ્દો ડિક્સનરી | સમાનાર્થી શબ્દો search

  • જેલ નો સમાનાર્થી શબ્દ કેદ, હેડ
  • ચિંતા નો સમાનાર્થી શબ્દ ફિકર
  • ભૂખ નો સમાનાર્થી શબ્દ ક્ષુધા
  • પાંગળુ નો સમાનાર્થી શબ્દ અપંગ
  • આતિષ્ટ નો સમાનાર્થી શબ્દ ખરાબ, અશુભ
  • નભ નો સમાનાર્થી શબ્દ આકાશ, ગગન
  • ક્લી નો સમાનાર્થી શબ્દ કલિકા
  • પ્રસિદ્ધ નો સમાનાર્થી શબ્દ જાણીતું, ખ્યાતનામ
  • પંથક નો સમાનાર્થી શબ્દ મુસાફર, વટેમાગું
  • છાણ નો સમાનાર્થી શબ્દ ગોબર, ખાતર
  • તરણ નો સમાનાર્થી શબ્દ તરણું, તૃણ
  • સંપ નો સમાનાર્થી શબ્દ સાથ, સહકાર
  • નસીબ નો સમાનાર્થી શબ્દ ભાગ્ય, કિસ્મત
  • નામાંકિત નો સમાનાર્થી શબ્દ જાણીતા, ખ્યાત
  • શિશુ નો સમાનાર્થી શબ્દ બાળક, બાળ
  • ભાંડું નો સમાનાર્થી શબ્દ ભાઈ, ભ્રાતા
  • ચિત્કાર નો સમાનાર્થી શબ્દ ચીસ
  • કોમાર નો સમાનાર્થી શબ્દ કૌમાર્ય
  • પતીજ નો સમાનાર્થી શબ્દ શ્રદ્ધા, વિશ્વાસ
  • વિપદ નો સમાનાર્થી શબ્દ વિપત્તિ, સંકટ
  • વેણ નો સમાનાર્થી શબ્દ વચન
  • અજંપો નો સમાનાર્થી શબ્દ અશાંતિ
  • વય નો સમાનાર્થી શબ્દ ઉમર, અવસ્થા
  • શિવ નો સમાનાર્થી શબ્દ શંભુ, શંકર, પશુપતિ, મહેશ્વર, ચંદ્રમોલિ, ગિરીશ, મૃત્યુંજય, પિનાકિન, ત્ર્યંબક, હર, ત્રિલોચન, રુદ્ર
  • બચાવ નો સમાનાર્થી શબ્દ ઉગારો, સંરક્ષણ
  • ઉત્તેજન નો સમાનાર્થી શબ્દ ઉત્સાહ, પુષ્ટિ
  • કોટ નો સમાનાર્થી શબ્દ કિલ્લો
  • શૂળ નો સમાનાર્થી શબ્દ વેદના, પીડા
  • લોચન નો સમાનાર્થી શબ્દ ચક્ષુ
  • પદ્ધતિ નો સમાનાર્થી શબ્દ રીત, તરીકો
  • સ્મિત નો સમાનાર્થી શબ્દ હાસ્ય, મલકાટ
  • ઇલ્કાબ નો સમાનાર્થી શબ્દ ખિતાબ, સમ્માનપત્ર
  • સ્વચ્છ નો સમાનાર્થી શબ્દ ચોખ્ખું, સાફ, નિમળ, વિમળ, વિશુદ્ધ
  • પ્રીત નો સમાનાર્થી શબ્દ પ્રેમ, પ્રીતિ
  • મુલક નો સમાનાર્થી શબ્દ પ્રદેશ
  • સુગંધ નો સમાનાર્થી શબ્દ સુવાસ, ફોરમ, સુરભિ, પરિમલ, મહેક
  • હોડી નો સમાનાર્થી શબ્દ નોકા, નાવ, હોડકું, વહાણ, મઢવો, તરણી, જલયાન
  • ઓછપ નો સમાનાર્થી શબ્દ ઊણપ, ઓછાપણું
  • ઘોર નો સમાનાર્થી શબ્દ ગાઢ, બિહામણી
  • ભુજા નો સમાનાર્થી શબ્દ બાહુ, હાથ
  • બિંબ  નો સમાનાર્થી શબ્દછાયા, છબિ
  • ગમગીન નો સમાનાર્થી શબ્દ ઉદાસ, ખિજ્ઞ
  • મનીષા નો સમાનાર્થી શબ્દ ઈચ્છા, આકાંક્ષા
  • ઉપચાર નો સમાનાર્થી શબ્દ સારવાર
  • સરોવર નો સમાનાર્થી શબ્દ સર, કાસાર, પદ્માકર, પુકુર, પલ્લવલ
  • તિયત નો સમાનાર્થી શબ્દ નક્કી
  • ધૂપ નો સમાનાર્થી શબ્દ તડકો, ગરમી
  • ધારણા નો સમાનાર્થી શબ્દ કલ્પના, મનસૂબો
  • છબી નો સમાનાર્થી શબ્દ તસવીર
  • વાસના નો સમાનાર્થી શબ્દ કામના, ઈચ્છા
  • વાલમ નો સમાનાર્થી શબ્દ પતિ, પ્રિયતમ
  • પ્રભાવ નો સમાનાર્થી શબ્દ શક્તિ, તેજ
  • સાપ નો સમાનાર્થી શબ્દ સર્પ, ભુજંગ, નાગ, અહિ, શેષ, ફણાધર, તક્ષક
  • જિંદગી નો સમાનાર્થી શબ્દ જીવન
  • શિર નો સમાનાર્થી શબ્દ માથુ, મસ્તક
  • કેળવણી નો સમાનાર્થી શબ્દ શિક્ષણ
  • બુદ્ધિ નો સમાનાર્થી શબ્દ સમજ, અક્કલ
  • શબ નો સમાનાર્થી શબ્દ મડદું, મૃતદેહ
  • વાદળી નો સમાનાર્થી શબ્દ વાદળું, અભ્ર
  • અનેરી નો સમાનાર્થી શબ્દ અનન્ય
  • વદન નો સમાનાર્થી શબ્દ મુખ
  • પાય નો સમાનાર્થી શબ્દ પગ, પાદ
  • આબર નો સમાનાર્થી શબ્દ કીર્તિ, પ્રતિષ્ઠા
  • સમાધાન નો સમાનાર્થી શબ્દ પતાવટ
  • ચેન નો સમાનાર્થી શબ્દ સુખ, આરામ
  • અખિલ નો સમાનાર્થી શબ્દ પૂરેપૂરું
  • સોઘું નો સમાનાર્થી શબ્દ સસ્તુ
  • નિરાકરણ નો સમાનાર્થી શબ્દ ઉકેલ, ફેસલો
  • સ્મૃતિ નો સમાનાર્થી શબ્દ યાદ, સંભારણું
  • મુખ નો સમાનાર્થી શબ્દ ચહેરો
  • રાત નો સમાનાર્થી શબ્દ નિશા, રાત્રિ
  • શરીર નો સમાનાર્થી શબ્દ દેહ, કાયા, અંગ, તન, વપુ, ગાત્ર, દન
  • યુક્તિ નો સમાનાર્થી શબ્દ કરામત
  • ચપળ નો સમાનાર્થી શબ્દ ચાલાક
  • ડિલ નો સમાનાર્થી શબ્દ શરીર
  • શત્રુ નો સમાનાર્થી શબ્દ દુશ્મન, આરિ
  • અવતાર નો સમાનાર્થી શબ્દ જન્મ
  • હુલ્લડ નો સમાનાર્થી શબ્દ તોફાન, બળવો
  • કઠ નો સમાનાર્થી શબ્દ ગળુ, ગ્રીવા, ગરદન
  • પુનિત નો સમાનાર્થી શબ્દ પવિત્ર, પૂણ્યશાળી
  • સ્વાદ નો સમાનાર્થી શબ્દ રસ, આનંદ
  • ઓળો નો સમાનાર્થી શબ્દ છાયો, પડછાયો
  • અનગળ નો સમાનાર્થી શબ્દ પુષ્કળ, અપાર
  • જગ નો સમાનાર્થી શબ્દ જગત, દુનિયા
  • અનાદર નો સમાનાર્થી શબ્દ અવગણના, ઉપેક્ષા
  • નેત્ર નો સમાનાર્થી શબ્દ નયન
  • ફરિયાદ નો સમાનાર્થી શબ્દ અરજી, વિનંતી
  • વેણ નો સમાનાર્થી શબ્દ વચન
  • આદિમ નો સમાનાર્થી શબ્દ પ્રારંભનું, મૂળ, અસલ
  • વક્ષ નો સમાનાર્થી શબ્દ છાતી, વક્ષઃસ્થલ
  • નિરવધિ નો સમાનાર્થી શબ્દ અપાર
  • ઉર નો સમાનાર્થી શબ્દ હૈયું, હૃદય
  • સંદેશો નો સમાનાર્થી શબ્દ ખબર, સમાચાર
  • મોતી નો સમાનાર્થી શબ્દ રત્ન
  • બનાવટી નો સમાનાર્થી શબ્દ નકલી, કૃત્રિમ
  • ફસલ નો સમાનાર્થી શબ્દ પાક
  • હૈયું નો સમાનાર્થી શબ્દ હૃદય, ઉર અંતર, કાળજુ, દલ, દિલ, દિલડું, હેડુ
  • વીજળી નો સમાનાર્થી શબ્દ વીજ, વિદ્યુત, ચપલા, દામિની, અશની, તડિત
  • ભય નો સમાનાર્થી શબ્દ ડર, બીક
  • દશા નો સમાનાર્થી શબ્દ સ્થિતિ, હાલત
  • આરંભ નો સમાનાર્થી શબ્દ શરૂઆત
  • નિર્ણય નો સમાનાર્થી શબ્દ ફેંસલો, નિશ્ચય
  • જગત નો સમાનાર્થી શબ્દ દુનિયા, વિશ્વ
  • આડખીલી નો સમાનાર્થી શબ્દ અંતરાય, બાધા, વિઘ્ન
  • ઝંઝટ નો સમાનાર્થી શબ્દ ઝઘડો, પંચાત
  • પરસેવો નો સમાનાર્થી શબ્દ સ્વેદ, પસીનો
  • શ્રદ્ધા નો સમાનાર્થી શબ્દ વિશ્વાસ, આસ્થા
  • સૂર્ય નો સમાનાર્થી શબ્દ રવિ, ભાનુ, આદિત્ય, સૂરજ, અક, માર્તડ, દિવાકર, દિનકર, સવિતા, ભાણ, ભાસ્કર
  • નીર નો સમાનાર્થી શબ્દ પાણી
  • ઉત્કર્ષ નો સમાનાર્થી શબ્દ ઉન્ઞતિ
  • સોનું નો સમાનાર્થી શબ્દ સુવર્ણ, કનક, કંચન, હિરણ્ય, હેમ, કુંદન

FAQ (Frequently Asked Question)

Q 1. ભગવાન ના સમાનાર્થી શબ્દો શું થાય?

Ans. ભગવાન ના નજીક ના સમાનાર્થી શબ્દો ઈશ્વર, ખુદા અને ઉપરવાળો જેવા થાય.

Q 2. ગોતવું ના સમાનાર્થી શબ્દો શું થાય?

Ans. ગોતવું નો નજીક ના સમાનાર્થી શબ્દ શોધવું થાય.

હું આશા રાખું છું કે તમને બધાને અમારો સમાનાર્થી શબ્દો (samanarthi shabd in gujarati) નો લેખ ખૂબ જ ગમ્યો હશે.

ViralGujaratiClick here

Leave a Comment