રૂઢિપ્રયોગ અને અર્થ | Rudhiprayog in gujarati | gujarati rudhiprayog no arth | rudhiprayog in gujarati with sentence | રૂઢિપ્રયોગ અને તેના અર્થ | રૂઢિપ્રયોગ ધોરણ 4,5,6.
રૂઢિપ્રયોગ અને તેના અર્થ | Gujarati rudhiprayog no arth
- અક્કલ મારી જવી રૂઢિપ્રયોગ નો અર્થ મૂર્ખતા આવવી.
- આગ ફાકવી રૂઢિપ્રયોગ નો અર્થ ક્રોધ ભરાવવો.
- આંગળીથી નખ વેગળા રૂઢિપ્રયોગ નો અર્થ ભેદભાવ દર્શાવવો
- આંખ ઊઘડવી રૂઢિપ્રયોગ નો અર્થ ભાન આવવું.
- આંખ ચોળીને રહેવું રૂઢિપ્રયોગ નો અર્થ રડવું.
- આંખ મીચવી રૂઢિપ્રયોગ નો અર્થ મરણ પામવું.
- કાન આમળવા રૂઢિપ્રયોગ નો અર્થ ઠપકો આપવો.
- કાન ઘરેણે મૂકવા રૂઢિપ્રયોગ નો અર્થ જેમ ભરમાવે તેમ ભરમાવું.
- આંખ મિચામણાં કરવાં રૂઢિપ્રયોગ નો અર્થ જોયું ન જોયું કરવું.
- કાળાપાણીએ કાઢવું રૂઢિપ્રયોગ નો અર્થ દેશનિકાલ કરવું.

- ગળામાં ટાંટીયા નાંખવા રૂઢિપ્રયોગ નો અર્થ અવળું ચોટવું.
- ઘર ઊજળું થવું રૂઢિપ્રયોગ નો અર્થઘરની આબરુ વધવી.
- ઘર પૂછતા આવવું રૂઢિપ્રયોગ નો અર્થ મદદ ખોળતા આવવું.
- ઘર ભાંગવું રૂઢિપ્રયોગ નો અર્થપિત કે પનીનું મરી જવું.
- કાચી છાતીનું રૂઢિપ્રયોગ નો અર્થિકંમત િવનાનું.
- છાતી બળવી રૂઢિપ્રયોગ નો અર્થઅદેખાઈ કે દયા આવવી.
- ભના કૂચા વાળવા રૂઢિપ્રયોગ નો અર્થકહી કહીને થાકવું.
- જીભ લાંબી હોવી રૂઢિપ્રયોગ નો અર્થફાવે તેમ બોલવું.
- જીવ ઠરવો રૂઢિપ્રયોગ નો અર્થ સંતોષ થવો.
- જીવ તલપાપડ થવો રૂઢિપ્રયોગ નો અર્થઅિત આતુર થવું
- જીવ તાળવે ટંગાઈ રહેવો રૂઢિપ્રયોગ નો અર્થિચંતાભરી સ્થિતિમાં મુકાવું
- જીવ પડીકે બંધાવો રૂઢિપ્રયોગ નો અર્થભારે િચંતામાં મુકાવું
- ધૂળ ચાટતું કરવું રૂઢિપ્રયોગ નો અર્થહરાવીને હેઠે પાડવું
- નાકલીટી તાણવી રૂઢિપ્રયોગ નો અર્થઅયંત હીનપણે શરણે જવું
- નામ ઉપર પાણી ફેરવવુંરૂઢિપ્રયોગ નો અર્થઆબ ખોવી
- પગ ઘસવા રૂઢિપ્રયોગ નો અર્થનાહક મથી મરવું
- પગ ટાળવા રૂઢિપ્રયોગ નો અર્થઅવરજવર બંધ કરવી
- પગ ભાંગવા રૂઢિપ્રયોગ નો અર્થહતાશ થવું
- પાણીચું આપવું રૂઢિપ્રયોગ નો અર્થબરતરફ કરવું
Read Also: 1000+ સમાનાર્થી શબ્દો ગુજરાતી
રૂઢિપ્રયોગ અને અર્થ
- પાણી વલોવવું રૂઢિપ્રયોગ નો અર્થફોગટ ફાંફા મારવા
- પૂં પાડવું રૂઢિપ્રયોગ નો અર્થઈતું આપવું
- પેટ પર છરી મૂકવી રૂઢિપ્રયોગ નો અર્થકમાણી છોડાવવી
- પેટનું પાણી ન હાલવું રૂઢિપ્રયોગ નો અર્થકશી અસર ન થવી.
Read Also: 1000+ વિરુદ્ધાર્થી શબ્દો ગુજરાતી
ViralGujarati | Click here |