Best Love Shayari in Gujarati | લવ શાયરી ગુજરાતી (2022)

Love Shayari In Gujarati (લવ શાયરી ગુજરાતી): Real love can’t be defined in words, but here we will show how lovers can express their heart feelings with their lover with the help of Gujarati love Shayari. So we have made this 2021 Best Love Shayari Gujarati (True Love Shayari in Gujarati, love Shayari Gujarati SMS, love Shayari Gujarati copy-paste, love Shayari Gujarati ma, love Shayari Gujarati text SMS, Best Love Status in Gujarati, Love Shayari Images Gujarati, Beautiful Love SMS, Romantic Love Shayari, Love Shayari for Girlfriend and Boyfriend) post in Gujarati. Start reading now and share your feelings with your lover and friends. ❤🌹, પતિ પત્ની નો પ્રેમ શાયરી ગુજરાતી.

Best Love Shayari in Gujarati | લવ શાયરી ગુજરાતી

ગુજરાતી પ્રેમની શાયરી 2 line | Gujarati Shayari 2 Line

તું આમ નાં જોયાં કર મને,
નહીં તો હું તને એવો ગમીશ,
કે મને જોયાં પછી જ તું દરરોજ જમીશ 😊.

કદાચ લોકો નઇ,
પણ તું તો સમજી શકેને?
કે ચૂપ રહેતા ને પણ,
દુઃખ તો થાય જ છે.

આજે વરસાદ નું વાતાવરણ છે,
આનાથી પણ સારું કોઈ હતું મારુ,
જે હવે બદલાઈ ગયું છે.

ગુજરાતી શાયરી લખેલી sms love

પ્રેમ એટલો નજીક થી નીકળયો કે,
મને એમ કે થય જ ગયો.

પૂછે છે મને બધા,
કે લોકો ના દીલમાં કેમ આટલો તું છવાયો છું,
કોણ સમજાવે એ નાદાનો ને,
કે અહી પહોચતાં હું કેટ-કેટલો ઘવાયો છું.

મેં હવે કહેવાનું છોડી દેવું છે કોઈ ને પણ,
કેમકે લોકો શબ્દો નો ખોટો અર્થ બહુ કાઢે છે.

Latest Love Shayari Gujarati | લવ શાયરી ગુજરાતી

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે 🥰 મને, 

અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને!”


“અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય 😊 આવી જાય છે, 

આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે.”


મિજાજ તારો નારાજ થવાનો ને હું મનાવાનો શોખ
રાખું છું લાગણીશીલ વ્યક્તિ છું ને શબ્દો ની આખી ફૌજ રાખુ છું


પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ
તલાશ એની કરો જે નિભાવી જાણે..!!


પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા, પણ એનું નામ સાંભળતા,
તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે…


મને એક ગિફ્ટ જોઈએ છે,
અને એ ગિફ્ટ માં તું જોઈએ છે.


એક વાત કહું જે લોકો દિલના સાચા હશે ને…
એ નારાજ ભલે થાય પણ ક્યારેય તમને છોડી ને નઈ જાય…!!


યાદ કરું તને તો યાદ આવે એ દરેક પળ…
જે તારી કે મારી નહીં પણ આપણી હતી..!!


પ્રેમ તો તકદીર મા લખ્યો હોય છે સાહેબ….
બાકી કોઈના માટે રડવાથી કોઈ આપણું નથી થતું…


પ્રેમમાં તમારી ચામડી શ્યામ હશે તો પણ ચાલશે,

પણ તમારી નિયત કૃષ્ણ જેવી પવિત્ર હોવી જોઈએ…!!


પ્રેમ હોય તો હૈયા માં રાખજો,
મળવાનું ના થાય તો કંઈ નહિ,
પણ સંબંધ જરૂર રાખજો….


love shayari gujarati sms | લવ શાયરી ગુજરાતી sms

હક થી પૂછશો તો શ્વાસે શ્વાસની ખબર આપીશ,
જો શંકા એ સ્થાન લીધું તો મોત ની પણ ખબર નહિ આપું…


નજર ફેરવી લીધી એણે મને જોઈને,

ખાત્રી થઈ ગઈ કે, હજુ ઓળખે તો છે…!!!


ભૂખ તો લાગણીઓને પણ લાગે છે સાહેબ,

બસ સંબંધો સ્વાદીષ્ટ હોવા જોઈએ…!!


બદલવા નું નક્કી છે આ દુનિયા માં બધી જ વસ્તુ નું બસ થોડી રાહ જુઓ,

કોઈક નું દિલ બદલાશે તો કોઇક ના દિવસો બદલાશે.!!!


love shayari in gujarati 2021 | ગુજરાતી શાયરી લવ

ખોઇ દીધા પછી જ ખ્યાલ આવે છે સાહેબ,

કેટલો કિમતી હતો સમય, વ્યક્તિ, કે સંબંધ….


લોકો કહે છે કે નથી મળવાની તો ભૂલી જા,

અરે મળવાના તો ઈશ્વર પણ નથી,

તો શું આપણે એમને ભૂલી જઈએ છીએ ..??


મને થયું ઢળી પડીશ હું અમુક શ્વાસમાં,

ભલું થયું તમે મને મળી ગયા પ્રવાસમાં….


યાદો ને અણી નથી હોતી,

તો પણ એ દિલ માં ખૂંચતી જ રહે છે…!!


Love shayari gujarati ma | ગુજરાતીમાં શાયરી

ક્યારેય કોઈને દગો ના આપતાં,
અને ક્યારેક છોડવાનું થાય તો કારણ જરૂર આપીને છોડજો,
નહિતર ભગવાન ની સોગંદ,
એ માણસનું એક એક આંસુ તમારી જિંદગી બરબાદ કરી નાખશે…


હું યાદ ના કરું તો,

તું યાદ મને કરે છે,

ખરેખર આ વાત મને બહુ ગમે છે.


તમે ફક્ત કાંટાઓને જ કાંટા કહો છો,

લાગે છે તમોને હજુ, ફૂલોએ ડંખ દીધા નથી..!!


એક વાત યાદ રાખો સાહેબ,

વખાણોના પુલ નીચેથી જ મતલબી નદી વહેતી હોય છે.

ગુજરાતી શાયરી લખેલી sms

Gujarati love shayari 2 line | ગુજરાતી પ્રેમની શાયરી | ગુજરાતી પ્રેમની શાયરી 2 line


સામે ચાલી ને યાદ કરી લેજો દોસ્ત,
ઘણા સબંધો અટકી ગયા છે કે શરૂઆત કોણ કરે…


“મર્યાદા” રાખવી બહુ જરૂરી છે,

પૈસાની કમી હોય ત્યારે “ખર્ચામાં” અને જ્ઞાનની કમી હોય ત્યારે “ચર્ચામાં”….


જે મળવાનું જ નથીને તેને ચાહવું એ,
દરેક ની હિંમત ની વાત નથી હોતી સાહેબ….

ગુજરાતી પ્રેમની શાયરી

Bewafa love shayari in gujarati | પ્રેમ ભરી શાયરી | gujarati love shayari

મોઢામા મોઢું નાખી ચોકલેટ ખવડાવવા વાળી ઘણી મળસે,
પણ જે નબળા સમયમાં 2 કોળિયા ખાઈને કહી દે મને ભૂખ નથી એના ગળામાં મંગળસૂત્ર નાખજો…


રાત્રે હંમેશા આપણે એવા વ્યક્તિ સાથે જ સૌથી વધુ વાતો કરવાની ઈચ્છા હોય છે,

જે વ્યક્તિ આપણા માટે special હોય….


પ્રેમ એવા વ્યક્તિ ને કરવો કે જે તમારાથી કોઈ ભૂલ થાય ત્યાર,
ગુસ્સે થઈને વાત કરવાનું બંધ કરવાને બદલે તમારી પાસે આવી પ્રેમ થી સમજાવે…


જિંદગી ને પણ ક્યારેક રેઢી મૂકી દેવી જોઈએ સાહેબ,

કેમ કે બહુ સાચવીને રાખેલી વસ્તુ ક્યારેક મળતી જ નથી..!!

diku love shayari gujarati text

જીંદગી નું બસ એટલું જ સત્ય છે કે,

માણસ પળભરમાં યાદ બનીને રહી જાય છે…!

I Love You shayari in gujarati

જો તમે શાયરી ગોતો છો જેવી કે ગમ શાયરી ગુજરાતી, ગુજરાતી શાયરી નો ખજાનો, ગુજરાતી શાયરી લખેલી, ગુજરાતી શાયરી દિલ, પતિ પત્ની ની પ્રેમ શાયરી, ગુજરાતી શાયરી દિલ sms તો તમે સાચી જગ્યાએ આવ્યા છો. જો તમને અમારી love shayari in gujarati પોસ્ટ સારી લાગી હોઈ તો તમે તમારા દોસ્તો સાથે sharechat, whatsapp , facebook માં share કરવા વિનંતી.

HomepageGujarati Shayari

Leave a Comment