GSEB SSC HSC timetable 2024: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખ અને ટાઈમટેબલ જાહેર

ધોરણ 10 બોર્ડની પરીક્ષા 2024 ટાઈમ ટેબલ | std 10 board exam time table 2024 | HSCE ધોરણ 12 | ધોરણ 12 બોર્ડની પરીક્ષા 2023 ટાઈમ ટેબલ | ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ time table | બોર્ડ પરીક્ષા ટાઈમટેબલ 2024 .

gseb ssc hsc timetable 2024 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10(SSC) અને 12(HSC)ની પરીક્ષાઓની તારીખો થોડી સમય પેહલા જાહેર કરવામાં આવી છે.

બોર્ડની માહિતી અનુસાર પ્રમાણે ધોરણ 10 તથા 12ની પરીક્ષા 14 માર્ચ 2024 31 એપ્રિલ 2024 દરમિયાન લેવામાં આવશે.

ધોરણ 10 બોર્ડની પરીક્ષા 2024 | GSEB SSC timetable 2024 | 10th result 2023 gujarat board time table

બોર્ડની વિદ્યાર્થીઓની ખુબ આતુરતાનો આખરે અંત આવ્યો છે. ધોરણ 10 અને 12ની બાર્ડની પરીક્ષાની તારીખ અંતે જાહેર થઈ જ ગઈ છે. આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ નિયત સમય કરતા થોડીક મોડી શરૂ થવાની છે. 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન બોર્ડની પરીક્ષાઓ લેવાશે. માધ્યમિક(SSCE) અને ઉચ્ચત્તર માધ્યમિક(HSCE) શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે.

Gujarat Board 10th Standard Exam Schedule 2024

Date of the Paper(Tentative)GSEB 10th Subject/ TopicShift Of The Exam
14-03-2024 First Language- [Hindi/Gujarati/English/ Oriya/Sindhi/ Tamil/ Telugu/ Urdu/ Marathi]9:30 AM -12:30 PM
17-03-2024 Social Science (ss)9:30 AM -12:30 PM
20-03-2024 Science And Technology9:30 AM -12:30 PM
23-03-2024 Basic-Mathematics9:30 AM -12:30 PM
25-03-2024 Standard-Mathematics9:30 AM -12:30 PM
27-03-2024 English [2nd Language]9:30 AM -12:30 PM
29-03-2024 Gujarati [2nd Language]9:30 AM -12:30 PM
31-03-2024 Second Language- [Hindi/Sindhi/Sanskrit/Farsi/ Arabic/Urdu], Beauty & Wellness, Travel Tourism, Retail, Health Care9:30 AM -12:30 PM
ધોરણ 10 બોર્ડની પરીક્ષા 2024

ગુજરાત બોર્ડ ધો.10, 12ની બોર્ડની પરીક્ષા જાહેર | www.gseb.org 2024 exam date

હમણાં ના સમય માં કોરોનાના કેસ ઘટવાને લીધે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે અને તમામ વિદ્યાર્થીઓની હાજરી પણ ગણવામાં આવી રહી છે, એવા માં હવે બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષાની તૈયારીમાં ખુબ જ મેહનત થી લાગી ચૂક્યા છે. બોર્ડ દ્વારા એમ કહેવાયુ કે, ધોરણ-10, ધોરણ-12 ના નિયમિત, ખાનગી, રિપીટર તથા પૃથક ઉમેદવારોની જાહેર પરીક્ષા તેમજ ધોરણ 10 અને ધોરણ 10 સંસ્કૃત માધ્યમની પરીક્ષા 14 માર્ચથી 31 એપ્રિલ દરમિયાન લેવામાં આવશે. આ મામલે તમામ શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ઘાસ નોંધ લેવી.

GSEB HSC Time Table 2024 for Science :

screenshot 2023 01 03 101836
Date of ExamSubject
14 March 2024 Physics
March 2024 Chemistry
March 2024 Biology
March 2024 Mathematics
March 2024 English
31 March 2024 First language (Gujarati/Hindi/Marathi/Urdu/Sindhi/Tamil), Second language (Gujarati/Hindi), Sanskrit, Farsi, Arabi, Prakrit, Computer Application (Theory)

GSEB HSC Time Table 2024 for Arts

hsc arts

GSEB HSC Time Table 2024 Commerce

screenshot 2023 01 03 102119
ViralGujarati HomeClick here

Leave a Comment