મિત્રો, આજે અહી અમે આ પોસ્ટમાં તમને Heart Touching Love Quotes In Gujarati 2022, romantic love quotes in Gujarati, prem quotes in Gujarati, love suvichar Gujarati, Husband Wife Love Quotes in Gujarati, Love Shayari Gujarati, love thoughts in Gujarati, ગુજરાતી શાયરી પ્રેમ ની શાયરી અને quotes જોવા મળશે.
Heart Touching Love Quotes In Gujarati 2022
💕 તમે જેવા છો એવા જ તમને એ Accept કરે તો એનો સાથ ક્યારેય ના છોડતા જિંદગીમાં. 😘
😘 એ પાગલ રોજ મને પૂછે છે કે તું કેટલો પ્રેમ કરે છે મને, બસ એકવાર હાથમાં આવ એટલે બતાવી દવ આ દુનિયા ને. 💕
💕 pagal મારા દિલની ચિંતા કરવાનું તું છોડી દે એ તારું છે ને હંમેશા માટે તારું જ રહેશે. 💕

😘 પાગલ મરતા હશે લોકો કદાચ તો તારી આ સુંદરતા પર પણ હું તો તારા Nature પર મરું છું. 😘
😊 સાહેબ ગમતી વ્યક્તિ ને સરખી રીતે સાચવજો, કારણ કે જો એક વાર એ ખોવાય જાશેને તો Google પણ ક્યારેય નહિ શોધી શકે. 😊
😘 હે ભગવાન એને જોઈએ એ બધું એને આપજે અને પછી એને મને આપી દેજે. હું તો તને ખૂબ અનહદ પ્રેમ કરું છું તને બે ચાર દિવસનો પ્રેમ કરતા મને ક્યાં આવડે છે મને 💕
પાગલ બસ મારું એક જ સપનું છે, તારા ખોળામાં માથું રાખીને ઊંઘી જવાનું.
પાગલ Respect અને care વગર કોઈપણ love ખૂબ અધુરો જ હોય છે. પણ દીકુ મારી પાસે તો તું છો, મારા નખરા સહન કરવા માટે તો શા માટે નખરા હું ના કરું.
👆 Copy અને paste કરી ને તમે whatsapp માં share કરી શકો છો. 👈
Read Also: ગમ શાયરી ગુજરાતી 2022
Prem Quotes in Gujarati | romantic vato in gujarati
💕 પાગલ બસ એક તારા નામની જ રેખા હાથમાં માંગુ છું, હું ક્યાં નસીબ પાસેથી બીજું કંઈ ખાસ માંગુ છું.😘
😘 Baby મારો આખો દિવસ પૂરો નથી થતો યાર તારી સાથે વાત કર્યા વગર.📱
💕 Promise તો આખી દુનિયા કરે છે પણ દીકુ હું તો તારી સાથે લગ્ન કરીને Prove કરીશ.😘

મને તારાથી નારાજ એટલા માટે થવું ગમે છે, કેમકે તારી મનાવવાની રીત બહુ મને ખૂબ જ પસંદ છે.
દીકુ બસ તારી એક જ #kiss અને મારી બધી નારાજગી દુર.
♥️Baby ચા જેવો પ્રેમ છે મને તારાથી સવાર સાંજ ના મળે તો માથું દુઃખી આવે છે. 💕
♥️Gandi એ પ્રેમ બહુ JORDAR હોય છે જેની શરૂઆત માત્ર Friendship થી જ થાય છે.♥️
♥️પાગલ ભલે એક પણ ફોટામાં તું મારી સાથે નથી, પણ મારા દરેક વિચારમાં હમેશા તું મારી સાથે જ છે.♥️
♥️જયારે કોઈની CARE વધી જાય છે તો એ LOVE ને પણ BEAT કરી જાય છે.♥️
💕 તારા સિવાય બીજાના કેમ થઈ જઈએ, તું જ વિચાર તારા જેવું બીજે છે કોઈ આ દુનિયામાં?.♥️
Read Also: 101+ Best Love shayari gujarati 2022
Husband Wife Love Quotes in Gujarati | love quotes in gujarati for husband
આ પ્રેમ પણ કેટલો કમાલ હોય છે સાહેબ, જેમાં બે અલગ અલગ શરીર લગ્ન કર્યા વગર પણ રિલેશનશિપમાં રહેતા હોય છે.
પાગલ તારી બાહોમાં જે દિવસે મારી સવાર પડશે એ દિવસ મારા માટે Good Morning હશે.
જયારે કોઈ વ્યક્તિ તમને સાચા દિલથી સાચવે ને ત્યારે એ વ્યક્તિ સાથે રહેવાની મજા જ કંઈક અલગ હોય છે.

પાગલ સાંજે ઘેર આવતા જ મને Hug કરીને મારો બધો થાક ઓગાળી નાખવા મને તારી જ જરૂર છે.
💜પાગલ તમે સારા લાગો છો એટલે ભાવ આપું છું, બાકી ઈગ્નોર કરવામાં તો અમે પણ ખૂબ PHD કરેલી છે.❤️
❤️પાગલ વાત બસ એટલી છે કે, તારા વગર હવે મને જરાય ચાલતું નથી.💜
પાગલ તું એકવાર ક્યારેક માફી માંગી તો જો, હું ગળે ના લગાવી લઉં તો કહેજે મને.
💕 પાગલ લગન તો તારી જોડે જ કરવા છે તું હા કે ના પાડ શું ફરક પડે.
પાગલ વિચારું છું કે તારા ગળામાં લીંબુ મરચા બાંધી દઉં આજકાલ ઘણાની બુરી નજર છે તારા પર.
❤️Dika હું એક દિવસ જમ્યા વગર રહી શકું, પણ તારી સાથે વાત કર્યા વગર નહીં. 💕
Love Thoughts in Gujarati | love shayari gujarati text
પાગલ જયારે પણ હું તને બહુ Miss કરું છુ તારા ફોટા જોઈને kiss કરું છું.
BF-GF love quotes in gujarati
ચોકલેટ તો તને મોંઘામાં મોંઘી લઈ આપું દિકા પણ તું ભાવ ખાવામાંથી ઉંચી આવે તો ને.
oyy દિકા વોટ્સએપ kiss થી હવે નહીં ચાલે મારે આજે Real kiss જોઈએ છે.
મારાથી એની બધી ભૂલો માફ થઈ જાય છે જયારે એ ધીમેથી પૂછે કે ખોટું લાગ્યું મારી વાતનું.
😘 એક LOYAL PARTNER એક સુંદર PARTNER કરતા 100 ગણો સારો હોય છે. 👍
પાગલ નારાજ થયીશ તો હસી ને મનાવી લઈશ તો પણ ના માની તો kiss કરી ને મનાવી લયીશ.
spacial prsn ના ખભા ઉપર માથું રાખી ને વાતો કરવા માં જે happyness મળે છે એ સૌથી best.
oyy jaan માની પણ જા હવે કેટલું Miss કરાવીશ તું મને, તું સપનામાં આવીને શુ તકિયાને Kiss કરાવીશ?.
પ્રેમમાં બે વ્યક્તિઓ વચ્ચે થતા ઝઘડાઓ એ બંને વ્યક્તિઓને દુર નહીં નજીક લાવે છે.
ગુજરાતી શાયરી પ્રેમ | love emotional quotes in gujarati
શોધવું જ હોય તો એવું વ્યક્તિ શોધજો જે તમારી CARE કરવામાં શરમ ના રાખે.
True love quotes in gujarati
મેં હાથ ફેલાવીને પ્રેમ માંગ્યો, એમણે ગળે લગાડીને મારી જાન લઈ લીધી.
પાગલ કંઈક તો જાદુ છે તારી વાતોમાં, તારી સાથે વાત ના કરું તો બેચેની થાય છે.
પાગલ રોજ પૂછે છે ને કેટલો પ્રેમ કરે છે મને બસ એકવાર હાથમાં આવ એટલે બતાવી દઉં.💜
પાગલ તારી જરૂર હોવા છતાં હું જણાવતો નથી કરેલા ।ove ને ક્યારેય હું ગણાવતો નથી.
હું તો અનહદ પ્રેમ કરું છું તને, બે ચાર દિવસનો પ્રેમ કરતા મને ક્યાં આવડે છે દિકા.💜
oyy સાભળ તું એક વાર kiss તો કરી જો પછી તું જ કહીશ choklet નહિ તારી kiss જોયે છે.💜
oyy પાગલ તને એમ લાગે છે કે તું રહી શકીશ મારા વગર, એક સાંજ તો કાઢી બતાવ મારી યાદ વગર.💜
પાગલ મેં મારી like માં ઘણુબધું ખોયું છે બસ તને ક્યારેય ખોવા નથી માંગતો.
💜પાગલ તું ઝઘડો કરી લેએ ચાલશે પણ નારાજ ના થયા કર.💜
Love Suvichar Gujarati | nishabd prem quotes in gujarati | love quotes in gujarati text
😘પાગલ જો તું મારા માટે રડી શકે છે તો યાદ રાખજે હું તારા માટે મરી શકું છું. 💜
💕 પાગલ તને મારી ચાહતનો 1 % પણ અહેસાસ હોત તો તું 100 % મારી હોત.💕
તું જ્યારે મંદિરમાં હાથ જોડ ત્યારે જ ભગવાન ને પણ ખબર પડી જાય છે કે આ માત્ર તને જ માંગશે.
પાગલ તારો હાથ કંઈ ખાલી દેખાવ કરવા નથી પકડ્યો મેં, ગમે તેવી પરિસ્થિતિ કેમ ન હોય હું તારો સાથ ક્યારેય નહીં છોડું.
પાગલ ખબર નહીં ક્યારે આવશે એ દિવસ જયારે આપણે રાત દિવસ સાથે હોઈશું.
પાગલ જયારે જ્યારે બોલે છે તું મારો છે, ત્યારે મને દુનિયાની બધી જ ખુશી મળી જાય છે.
પાગલ આદત બની ગઈ છો તું મારી, તારા વગર જિંદગીમાં હવે કંઈ નથી.
દિલ આજે પણ દુવા કરે છે એના માટે જેણે મને દિલમાંથી કાઢી નાખ્યો છે.
પાગલ તારી પાસે બસ એટલું જ માંગીશ, કે તું હંમેશા મારો બનીને રહેજે.
પાગલ ચા ના કપ જેવો નશો છે મને તારામાં સવાર પડતા જ તારી તલબ જાગી જાય છે.
Romantic Love Quotes in Gujarati | best proposal lines for girlfriend in gujarati | love quotes gujarati
પાગલ I’m not joluse type person બસ જે મારું છે એ બસ મારુ છે.
ઈગ્નોર થયા પછી પણ વ્યક્તિ તમને ઈગ્નોર નથી કરતુ
તો સમજી લો એનાથી વધારે પ્રેમ તમને બીજું કોઈ નથી કરતુ.
મેં હાથ ફેલાવીને પ્રેમ માંગ્યો એમણે ગળે લગાડીને મારી જાન લઈ લીધી.
પાગલ બધું સહન થઈ શકે છે મારાથી બસ તારો ગુસ્સો સહન નથી થતો.
Romantic Love Quotes in Gujarati | husband wife suvichar in gujarati | gujarati quotes on love
અરે પાગલ મને મરવાનું પસંદ છે પણ તને ભૂલીને જીવવાનું જરા પણ નહીં.
pagal તું યાદ ના આવે એવી એક પણ સવાર નથી પડી હું તને ભૂલીને સુઈ જાવ એવી એક પણ રાત નથી પડી.
સાંભળ તું બહુ ગુસ્સો ના કર, ગુસ્સામાં તું વધારે cute લાગે છે અને હું Romantic થવા લાગુ છું.
pagal મારા હાથમાં તારો હાથ આપી દે – પછી હું ક્યારેય તારો સાથ નહીં છોડું.
મિત્રો તમે અમારી આ Love Quotes In Gujarati પોસ્ટ ને વાંચવા માટે તમારો ખુબ આભાર અને તમારા મિત્રો સાથે share કરો.