tet 2 result 2023 Gujarat link, date, Cut Off Marks: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તેમની સત્તાવાર વેબસાઇટ www.sebexam.org પર મે મહિના ના અંતમાં ગુજરાત TET-2 રીઝલ્ટ 2023 જાહેર કરાશે. તમામ ઉમેદવારો ગુજરાત TET-2 રીઝલ્ટ 2023 સંબંધિત આપેલી તમામ વિગતો ચકાસી શકે છે.

ojas tet 2 result | tet 2 result 2023 gujarat link
ગુજરાત TET પરીક્ષા એ Gujarat રાજ્ય-સ્તરની પરીક્ષા છે જે primary એટલે કે પ્રાથમિક (વર્ગ 1 થી 5) અને ઉચ્ચ પ્રાથમિક એટલે કે (વર્ગ 6 થી 8) માટે પાત્ર શિક્ષકોની ભરતી કરવા માટે વર્ષમાં એકવાર લેવામાં આવે છે.
જે કોઈ ઉમેદવારો GTET પરીક્ષા 2023 માં લઘુત્તમ લાયકાતના ગુણ સાથે સફળતાપૂર્વક ઉતીર્ણ થશે તેઓ વિવિધ સરકારી શાળાના શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ પર અરજી કરવા પાત્ર બનશે.
ગુજરાત TET પરીક્ષા 2023 માટે ઉપસ્થિત તમામ ઉમેદવારો ઓનલાઈન મોડમાં કટ-ઓફ માર્ક્સ સાથે ગુજરાત TET-2 રીઝલ્ટ 2023 સહેલાઇ થી તપાસી શકશે.
Gujarat TET 2 Result 2023 | gseb tet 2 result
Exam Conducting Body | State Examination Board (SEB) – Gandhinagar, Gujarat |
Name of Exam | GTE Test-II (TET-2) 2022-23 |
Exam Standard | Upper Primary Teacher (Classes 6 to 8) |
Date of Exam | 23 April 2023 |
Result Release Date: | 3rd week of May 2023 (tentative) |
Mode of Releasing Result: | Online only |
Total Marks: | 150 marks |
Medium of Exam: | Gujarati, Hindi & English |
Official Site: | www.sebexam.org |
tet 2 result 2023 Gujarat pdf download | www.sebexam.org result
ગુજરાત TET-2 રીઝલ્ટ 2023 ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (SEBG) ની સત્તાવાર વેબસાઇટ પર ટુક સમય માં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમામ ઉમેદવારો એ તેમના રોલ નંબર અને જન્મ ની તારીખની મદદથી ગુજરાત TET-2 રીઝલ્ટ 2023 ડાઉનલોડ સહેલાઇ થી કરી શકશે.
અમે અહિયાં નીચેની ગુજરાત TET-2 રીઝલ્ટ 2023 ની સીધી લિંક પણ અપડેટ કરીશું જ્યાંથી તમામ ઉમેદવારો નીચેની લિંક પર ક્લિક કરીને ખુબ જ સરળતાથી તેમના પરિણામો સહેલાઇ થી ડાઉનલોડ કરી શકશે.
ગુજરાત TET-2 રીઝલ્ટ 2023 | રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો |
How to check SEB Gujarat TET 2 exam result 2023 online?
Step 1 : તમામ ઉમેદવારો એ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની અધિકૃત વેબસાઇટ www.sebexam.org/www.ojas.gujarat.gov.in ની મુલાકાત લેવી આવશ્યક છે.
Step 2 : હોમપેજ ઉપર સર્ચ કરો અને ત્યારબાદ “ગુજરાત TET-2 રીઝલ્ટ 2023” લિંક પર ક્લિક કરો.
Step 3 : હવે અહિયાં એક નવું પૃષ્ઠ ખુલશે કે તમામ ઉમેદવાર તેમના લૉગિન ઓળખપત્રો દાખલ કરશે જેમ કે નોંધણી નંબર/ રોલ નંબર અને પાસવર્ડ.
Step 4 : સબમિટ બટન ઉપર ક્લિક કરો
Step 5 : ગુજરાત TET-2 રીઝલ્ટ PDF તમને સ્ક્રીન પર દેખાશે.
Step 6 : ભવિષ્યના સંદર્ભ માટે તમે તમારા ગુજરાત TET-2 રીઝલ્ટની પ્રિન્ટઆઉટ લો.
Details Given on www.sebexam.org Result 2023
The Gujarat TET 2 Result 2023 will contain the following information:
- Candidate’s Name
- Roll Number
- Registration Number
- Date of Birth (DoB)
- Gender
- choose Category
- Subject-wise Marks Obtained
- Total Marks Obtained
- Qualifying Status
- Rank (if applicable)
- Cut Off Marks (Category-wise)
Read more: gseb 10th result gujarat
Gujarat TET 2 Passing marks
Different Categories | Minimum Qualifying Marks |
---|---|
For General Categories | 60% |
OBC | 55% |
SC/ST/PWD | 45% |
FAQs on Gujrat TET 2 Result 2023
When would Gujrat TET 2 Result 2023 Release?
It may come in the second week of May 2023.
What is the full form of TET?
TET stands for Teacher Eligibility Test.
What are the passing marks for Tet 2 in Gujarat?
The candidates belonging to the general category must secure 60% marks to become Gujarat TET Qualified.
What is the salary of Tet 2 in Gujarat?
The Gujarat TET Teacher salary is INR 9,300 to INR 35,400 as stated on the basis of the 7th Pay Commission.
Viral Gujarati Home | Click here |