ફળો ના નામ ગુજરાતી માં: You are all very welcome here. Today we are going to see a very interesting topic which is ગુજરાતી માં ફળો ના નામ (Fruits Names in Gujarati and English). You must have searched everywhere else but you will not get such a big list anywhere.

Also Read: શાકભાજી ના નામ ગુજરાતી માં અને અંગ્રેજી માં | Vegetable Name in Gujarati and English
ફળો ના નામ ગુજરાતી અને ઇંગલિશ ભાષા માં | Indian Fruits Names in Gujarati and English
તમને ખબર જ હશે કે ગુજરાત માં હજી ઘણા લોકો ને ઇંગ્લિશ ભાષા નું હજુ પણ વધુ જ્ઞાન નથી હોતું અને તેમને જોઈતી કોઈ પણ માહિતી Google દ્વારા ગુજરાતી માં મળતી નથી. આ માટે અમે આ બ્લોગ માં ગુજરાતી નો ઉપયોગ કર્યો છે જેથી તમે સમજવામાં માં સેહલું પડે, જ્યાં તમને મોટા ભાગની માહિતી સંપૂર્ણ ગુજરાતી ભાષા માં મળશે.
આજે અહીંયા તમે બધા ભારતીય લોકપ્રિય ફળો ના નામ ગુજરાતી માં ની સંપૂર્ણ માહિતી અહીં ગુજરાતી માં મેળવશો. અમે આશા રાખીયે કે આ માહિતી થી તમને બધા ફળો ના નામ ઇંગલિશ ભાષા માં યાદ રાખવા માં જરૂર મદદરૂપ થશે. આ આર્ટિકલ ની મુલાકાત બાદ તમારે આ પ્રશ્ન બીજે ક્યાંય પણ સર્ચ કરવાની જરૂર નહિ જ પડે.
No. | ફળો ના નામ ગુજરાતી માં (Fruits Name In Gujarati) | ફળો ના નામ અંગ્રેજીમાં (Fruits Name In English) |
1 | સફરજન (safarjan) | Apple (એપલ) |
2 | કેળું (kelu) | Banana (બનાના) |
3 | કેરી (keri) | Mango (મેંગો) |
4 | નારંગી (narangi) | Orange (ઓરેન્જ) |
5 | તરબૂચ (tarbuch) | Watermelon (વોટરમેલન) |
6 | સીતાફળ (sitafal) | Custard Apple (કસ્ટર્ડ એપલ) |
7 | દ્રાક્ષ (draksh) | Grapes (ગ્રેપ્સ) |
8 | દાડમ (dadam) | Pomegranate (પોમેગ્રાનટ) |
9 | ચીકુ (chiku) | Sapota or Naseberry or Sapodilla (સપોટા) |
10 | જામફળ (jamfal) | Guava (ગુવાવા) |
11 | શેતૂર (shetur) | Mulberry (મલબેરી) |
12 | પાપૈયું (papayu) | Papaya (પપૈયા) |
13 | અનાનસ (ananas) | Pineapple (પાઈનેપલ) |
14 | મોસાંબી (mosambi) | Sweet Lime (સ્વીટ લાઇમ) |
15 | નાળિયેર (naliyer) | Coconut (કોકોનટ) |
16 | લીંબુ (limbu) | Lemon (લેમન) |
17 | ખજુર (khajur) | Date Fruit or Dates (ડેટ્સ) |
18 | શેરડી (sherdi) | Sugar Cane (સુગર કેન) |
19 | આમલી (aamli) | Tamarind (ટેમરિન્ડ) |
20 | અજીર (anjir) | Fig Fruit (ફિગ ફ્રૂટ) |
21 | લિચી (lichi) | Lychee (લિચી) |
22 | નાસપતિ (naspati) | Pear (પિઅર) |
23 | કિસમિસ (kismis) | Raisins (રેઝિન્સ) |
24 | સાકરટેટી અથવા ટેટી (sakar teti) | Muskmelon (મસ્કમેલોન) (sakar teti in english name) |
25 | કીવી (kivi) | Kiwi (કીવી) |
26 | સ્ટ્રોબેરી (stobery) | Strawberry (સ્ટોબેરી) |
27 | કાંટાદાર નાશપતિ (katadar napati) | Prickly pear (પ્રિકલી પિઅર) |
28 | કાલા જામુ (kala jambu) | Acai Berry (અસાઈ બેરી) |
29 | પિસ્તા (pista) | Pistachio (પાસ્તાચીઓ) |
30 | અખરોટ (akhrot) | Macadamia nut (મકદમીયા નટ) |
31 | કમલમ (kamalam) | Dragon Fruit (ફારેગન ફ્રૂટ) |
32 | શેતૂર (shetur) | Blackberry (બ્લેક બેરી) |
33 | બદામ (badam) | Almond (આલ્મન્ડ) |
34 | બ્લુબેરી (blu bery) | Blueberry (બ્લુ બેરી) |
35 | કાજુ (kaju) | Cashews (કેશ્યુ) |
36 | બ્લેક કિસમિસ (blek kismis) | Black Currant (બ્લેક કરંટ) |
37 | બાર્બેરી (barbary) | Barberry (બાર્બરી) |
38 | જરદાળુ (jardalu) | Apricots (એપ્રિકોનટ) |
39 | રામફળ (ramfal) | Bell Fruit (બેલ ફ્રૂટ) |
40 | કાળી દ્રાક્ષ (kali draksh) | Blackcurrant (બ્લેક કરંટ) |
41 | ગુંદા (guda) | Devil Fig (ડેવિલ ફિગ) |
42 | આમળા (aamla) | Gooseberry (ગ્રોસ બેરી) |
43 | કરમદા (karamda) | Cranberry (ક્રેન બેરી) |
44 | ખાટમડા (khatamda) | Eugenia Rubicunda |
45 | કોકમ (kokam) | Garcinia Indica |
46 | આલુ બદામ (aalu badam) | Plum (પ્લમ) |
47 | બીલીપત્ર (bili patra) | Bael (બેઅલ) |
48 | કોઠું (kothu) | Wood Apple (વુડ એપલ) |
ઉપર તમે જોઈ શકો છો કે તમને ગુજરાતી અને ઇંગ્લિશ માં ફળો ના નામ (Fruits Name in Gujarati and English) નું એક આખું લિસ્ટ દેખાતું હશે ટેબલ ના રૂપ માં. આ લિસ્ટ માં ગુજરાત માં વધુ ઉપીયોગ માં લેનારા અને ખુબ જ લોકપ્રિય ફળો ના નામ આપવામાં આવ્યા છે. આમતો આખી દુનિયા ના તમામ પ્રજાતિ ના ફળો નું આખું લિસ્ટ બનાવવા જઇતો તો કદી પૂરું જ ના થાય એટલી બધી પ્રજાતિ ના ફળો આખી દુનિયા માં જોવા મળે છે. પણ અહીંયા સામાન્ય બધા બાળકો ને સમજાય એવા સામાન્ય જ ફળો નો ટેબલ માં સમાવેશ કર્યો છે.
સૂકા મેવા ના નામ ગુજરાતી અને ઇંગલિશ માં- All Dry Fruits Name in Gujarati and English
- Almond -બદામ
- Apricot- જરદાળુ
- Beetle Nuts- સુપારી
- Cashew- કાજુ
- Dates- ખજુર
- Dry Dates- ખારીક
- Dry Coconuts- સુકા નાળિયેર
- Dry Figs- સુકા અંજીર
- Flax Seeds- શણના બીજ
- Lotus Seeds- કમળનાં બીજ
- Peanuts- મગફળી- સિંગદાણા
- Pine Nuts- ચિલગોઝ
- Pistachio- પિસ્તા
- Pumpkin Seeds- કોળુ બીજ
- Raisins- કિસમિસ
- Walnut- અખરોટ
- Watermelon Seeds- તડબૂચ બીજ
અહીંયા ઉપર દર્શાવેલા બધા નામ ડ્રાય ફ્રુટ (સૂકા મેવા) ના છે (Dry Fruits Name in Gujarati and English). તમને ખબર જ છે કે આમ તો આ બધી વસ્તુઓ માં પાછળ ફળ જ આવે છે પણ તેમને થોડા અલગ પાડવામાં આવ્યા છે કેમ કે તે આ બધા ફળ સૂકા થાય પછી તેને ખાવામાં આવે છે અને ખુબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે.
10 fruits name in Gujarati
સફરજન, તરબૂચ, કેળા, અનાનસ, મોસંબી, નારંગી, દ્રાક્ષ, જામફળ, ચીકુ, પાપૈયું.
5 Most popular fruits name in Gujarati
સફરજન, કેળા, તરબૂચ, દ્રાક્ષ, ચીકુ,.
સીતાફળ ને ઇંગ્લિશ માં શું કહેવાય?
Custard Apple (કસ્ટર્ડ એપલ)
પપૈયું in english
Papaya (પપૈયા)
જામફળ ને ઇંગ્લિશ માં શું કહેવાય?
જામફળ ને ઇંગ્લિશ માં Guava (ગુવાવા) કહેવાય.
kothu fruit in gujarati
કોઠું (kothu)
sakar teti in english name
Muskmelon (મસ્કમેલોન)
Homepage | ViralGujarati |