શાકભાજી ના નામ ગુજરાતી માં અને અંગ્રેજી માં | Vegetable Name in Gujarati and English

તમારા બધા નું અમારા બ્લોગ ViralGujarati.com માં સ્વાગત છે. અહીંયા આજે તમે vegetable name in gujarati and english, Popular List of 2022 – ગુજરાતી માં શાકભાજી ના નામ આ આર્ટિકલ તમે શાકભાજી ના નામ અંગ્રેજીમાં અને શાકભાજી ના નામ ગુજરાતી માં ની તમે એક સૂચિ જોવાના છીએ. આ લિસ્ટ માં તમને ગુજરાત અને ભારત ના મોટા ભાગના ખુબ જ લોકપ્રિય શાકભાજી ના નામ ગુજરાતી અને ઇંગ્લિશ માં જોવા મળશે. અને અહીંયા તમારે જોઈતા બધા જ નામ આ લિસ્ટ માં શામેલ હોય એવો પ્રયત્ન અમારાં દ્વારા કરવામાં આવ્યો છે.

શાકભાજી ના નામ ગુજરાતી માં અને અંગ્રેજી માં  Vegetable Name in Gujarati and English
શાકભાજી ના નામ ગુજરાતી માં અને અંગ્રેજી માં | Vegetable Name in Gujarati and English

એમ છતાં જો આ લિસ્ટ માં જો કોઈ શાકભાજી ના નામ અમારા થી બાકી રહી જતું હોય તો, તમે નીચે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો. અમે જરૂર થી એ શાકભાજી નું નામ ગુજરાતી અને અંગ્રેજી અર્થ સાથે આમાં ઉમેરી દેસુ. અને આવીજ અવનવી ગુજરાતી ભાષા માં મહત્વ ની માહિતી માટે અમારા બ્લોગ ની મુલાકાત લેવાનું ચૂકશો નહિ.

તમને ખબર જ હશે કે ગુજરાત માં હજી ઘણા લોકો ને ઇંગ્લિશ ભાષા નું હજુ પણ વધુ જ્ઞાન નથી હોતું અને તેમને જોઈતી કોઈ પણ માહિતી Google દ્વારા ગુજરાતી માં મળતી નથી. આ માટે અમે આ બ્લોગ માં ગુજરાતી નો ઉપયોગ કર્યો છે જેથી તમે સમજવામાં માં સેહલું પડે, જ્યાં તમને મોટા ભાગની માહિતી સંપૂર્ણ ગુજરાતી ભાષા માં મળશે.

Read Also: ફળો ના નામ ગુજરાતી માં | Fruits Names in Gujarati and English

શાકભાજી ના નામ ગુજરાતી માં અને ઇંગલિશ માં (Shakbhaji Na Nam Gujarati Ma List)

અત્યાર ના આ વ્યસ્ત જીવન માં ઇંગલિશ નો આખી દુનિયા માં વ્યાપક ઉપીયોગ થઇ રહ્યો છે. તમારે પણ જીવન શૈલી ની સાથે જ ચાલવું પડશે અને થોડું ઇંગલિશ તો શીખવું જ પડશે. તમે આજે અહીં આજ ના આર્ટિકલ માં શાકભાજી ના નામ અંગ્રેજીમાં અને શાકભાજી ના નામ ગુજરાતી માં બંને ભાષા માં આપેલા છે.

Noશાકભાજી ના નામ અંગ્રેજીમાં (Vegetables Names in English)શાકભાજી ના નામ ગુજરાતી માં (Vegetables Names in Gujarati)
1Potato (પોટેટો)બટાકા (Bataka)
2Onion (ઓનિયન)ડુંગળી (Dungli)
3Corn (કોર્ન)મકાઈ (Makai)
4Carrot (કેરટ)ગાજર (Gajar)
5Garlic (ગાર્લિક)લસણ (Lasan)
6Tomato (ટોમેટો)ટામેટા (Tameta)
7Chili (ચીલી)મરચાં (Marcha)
8Cauliflower (કોલીફ્લાવર)ફુલાવર (Fulavar)
9Beetroot (બીટરૂટ)બીટ (bit)
10Cabbage (કેબેજ)કોબી (Kobi)
11Cucumber (કકમ્બર)કાકડી (Kakdi)
12Cluster Beans (ક્લસ્ટર બિન)ગુવાર (Guvar)
13Curry Leaf (કરી લિવ)મીઠો લીમડો (Mitho Limdo)
14Bottle Gourd (બોટલ ગોર્ડ)દૂધી (Dudhi)
15Pumpkin (પમ્પકીન)કોળું (Kolu)
16Lady Finger (લેડી ફિંગર)ભીંડો (Bhindo)
17Fenugreek Leaf (ફેનું ગ્રીક લિફ)લીલી મેથી (Lili Methi)
18Sweet potato (સ્વીટ પોટેટો)શક્કરિયા (Shakkariya)
19Capsicum (કેપ્સિકમ)શિમલા મિર્ચ (Shimla Mirch)
20Kidney burns (કીંડિ બર્ન)રાજમા (Rajma)
21Eggplant and Brinjal (બ્રિન્જલ)રીંગણા (Ringna)
22Bitter Gourd (બિટ્ટર ગોર્ડ)કારેલા (Karela)
23Coriander Leaf (કોરીયાન્ડર લિવ)લીલા ધાણા (Lila Dhana)
24Radish (રેડીશ)મૂળો (Mulo)
25Ridged Gourd (રીજ ગોર્ડ)તુરીયા (Turiya)
26Winter Squash (વિન્ટર સ્કવોશ)કોળું (Kolu)
27Spring Onion (સ્પ્રિંગ ઓનિયન)લીલી ડુંગળી (Lili Dungli)
28Spinach (સ્પીનાચ)પાલક (Palak)
29Coriander (કોરીયાન્ડર)ધાણા (Dhana)
30Peas (પીસ)વટાણા (Vatana)
31Ivy gourd (લેવી ગોરડ)ટીંડોરા, ઘીલોડી (Tindora, Ghilodi)
32Ginger (જીંજર)આદુ (Aadu)
33Raw Banana (રો બનાના)કાચા કેળા (Kacha Kela)
34Green pepper (ગ્રીન પેપર)લીલા મરચા (Lila Marcha)
35Mushroom (મશરૂમ)મશરૂમ (Mashroom)
36Maize (મેઝ)મકાઈ (Makai)
37Peppermint (પેપેર મિન્ટ)ફુદીનો (Fudino)
38Green bean (ગ્રીન બિન)ચોળી બીજ (Choli)
39Turmeric (ટર્મરિક)હળદર (Haldar)
40Basil (બેસિલ)તુલસી (Tulsi)
41Parsley (પાર્સલે)કોથમરી (Kothmir)
42Dill (દિલ)સુવાદાણા (Suvadana)
43Oregano ( ઓરેગાનો )ઓરેગાનો (Oregano)
44Turnip (ટર્નિપ)સલગમ (Salgam)
45Chickpea (ચિકપિ)ચણા (Chana)
46Ash gourd or White gourd (એશ ગોર્ડ)તુંબડું, પેઠા (Tumbdu, Petha)
47Bay leaf (બે લીફ)તમાલ પત્ર (Tamal Patra)
48Broad or Butter Beans (બટર બિન)વાલોળ (Valol)
49Bulbous root (બલબસ રુટ)સુરણ (Suran)
50Bell Pepper (બેલ પેપર)સિમલા મિર્ચ (Shimla Mirch)
51Colocasia (કોલોકાસીયા)પાત્રા (Patra)
52Drumstick (ડ્રમસ્ટિક)સરઘવો (Saraghvo)
53French Beans (ફ્રેન્ચ બિન)ફણસી (Fansi)
54Fenugreek Leaves (ફેનુંગ્રીક લિવ)મેથી ના બીજ (Nethi na bij)
55Tandlichi (તનદલીચી)તાંદળિયા ની ભાજી (Tandaliya Ni Bhaji)
56Yam or Sweet Potato (સ્વીટ પોટેટો)રતાળુ, સુરણ (Ratalu, Suran)
57Tamarind (ટેમરિન્ડ)આમલી (Aamli)
58Broad Beans (બ્રોડ બિન)વાલ પાપડી (Vaal Papdi)
59Snake Gourd (સ્નેક ગોર્ડ)પરવાળ (Parval)
60Luffa Gourd (લૂફા ગોર્ડ )ગલકા (Galka)
શાકભાજી ના નામ ગુજરાતી માં અને અંગ્રેજી માં | Vegetable Name in Gujarati and English

અહીંયા તમે ગુજરાતી અને અંગ્રેજીમાં શાકભાજી ના નામ આ પોસ્ટમાં જોયા હશે, તમે અહીંયા ઘણા બધા શાકભાજી ની સૂચિ જોવા મળી હશે, પણ તેનું ઇંગલિશ નામ લગભગ તમને ખબર નઈ હોય.

આખી દુનિયા માં તો ઘણાં પ્રકાર ની શાકભાજી ની પ્રજાતિ ઉપલબ્ધ છે, પરંતુ બધા નું લિસ્ટ બનાવવું ખુબ મુશ્કિલ છે. જેથી આપણા દેશ માં અને મુખ્યત્વે ગુજરાત માં આપડી આસપાસ ઉપલબ્ધ હોય તેવાજ નામ તમને આ લિસ્ટ માં જોવા મળશે.

Summary: vegetable name in gujarati and english

અહીં તમે જોયું vegetable name in gujarati and english, Latest List 2022 (શાકભાજી ના નામ ગુજરાતી માં અને શાકભાજી ના નામ અંગ્રેજીમાં) આર્ટિકલ માં શાકભાજી ના નામ વિશે માહિતી મેળવી. અમે આશા રાખી છે કે તમને આ માહિતી ખુબ ઉપીયોગી લાગી હશે.

HomepageViralGujarati

Leave a Comment