જેની મતિ અને ગતી સત્ય ની છે ને. એનો રથ આજે પણ કૃષ્ણ ચલાવે છે.. 🌸Good  Morning🌸 જય શ્રી કૃષ્ણ

Best Good morning Gujarati Suvichar SMS

કોઈની આંખો માથી ટપકતા દુખના આંસુને, હરખના આંસુ માં ફેરવી શકો ને તો સમજવું કે, આ ધરતી પર આપણો ધક્કો વસૂલ છે.. || જય શ્રી કૃષ્ણા ||