Best Good morning Gujarati Suvichar SMS | ગુડ મોર્નિંગ ગુજરાતી સુવિચાર

Spread the love

શુભ પ્રભાત મિત્રો,
અમારી આ પોસ્ટમાં તમને good morning Gujarati suvichar, Gujarati suvichar SMS, good morning quotes in Gujarati, suvakya in Gujarati, good morning SMS in Gujarati, Good morning Gujarati Shayari, Good Morning Best Suvichar, New Morning Thought in Gujarati, Good morning status in Gujarati, Gujarati ma Good Morning મળશે.

Good morning Gujarati Suvichar
Good morning Gujarati Suvichar

Good morning Gujarati Suvichar Text | ગુજરાતી શુભ સવાર સુવિચાર text

જીવન ની મીઠાસ માણવા માટે
કડવા અનુભવો થવા જરૂરી છે.
સુપ્રભાત તમારો દિવસ શુભ રહે


લક્ષ્ય વગરની દોડ એ ગતી છે.!!
જ્યારે લક્ષ્ય સાથેની દોડ એ પ્રગતિ છે.


વહેલા જાગવું હંમેશા ફાયદાકારક રહે છે.
પછી એ ઉંઘ માંથી હોય કે… વહેમ માંથી

❣️ Good Morning ❣️


સત્ય  કડવું નથી હોતું પણ સ્વાદ અનુસાર ન મળે એટલે ગળે નથી ઉતરતું……..

  ગુડ મોર્નીંગ 

     રાધે રાધે

       આઇ ખોડલ

  कृष्णम वंदे जगत् गुरुः

   શ્રી કૃષ્ણ સરણંમમ:

     શ્રી નાથજી બાવા સત્ય છે.


જેની મતિ અને ગતી સત્ય ની છે ને.

એનો રથ આજે પણ કૃષ્ણ ચલાવે છે..

          🌸Good  Morning🌸

   જય શ્રી કૃષ્ણ

       રાધે રાધે


કોઈની આંખો માથી ટપકતા દુખના આંસુને, હરખના આંસુ માં ફેરવી શકો ને તો સમજવું કે, આ ધરતી પર આપણો ધક્કો વસૂલ છે..

               || જય શ્રી કૃષ્ણા ||

                    સુપ્રભાત


“દરેક પળ માં પ્રેમ છે અને 

દરેક ક્ષણમાં ખુશી છે…

ખોઈ બેસો તો યાદ છે અને 

જીવી લો તો જીંદગી છે..!”

      🤝good morning🤝

   🙏🏻Radhe.🌹Radhe.🙏🏻


“સંબંધો” તો ઈશ્વર ની દેન છે,

બસ નિભાવવાની રીતોમાં

 થોડો થોડો ફેર છે…કોઈ પ્રેમથી નિભાવે છે તો કોઈ સ્વાર્થથી

 ☀️ Good Morning ☀️

 🕉️ Mahadev Har 🕉


✍🏻 🎈 ✍🏻 🎈 ✍🏻 🎈 ✍🏻 🎈

માણસ વેંચાય છે સાહેબ …

કેટલો મોંઘો કે કેટલો સસ્તો ???

એ કિંમત તેની “મજબુરી” નક્કી

કરે છે …

         🌼 શુભ સવાર 🌼

       🙏 જય શ્રી કૃષ્ણ 🙏

    રાધે રાધે


જે કહી દીઘું એ શબ્દો હતા 

જે ન કહી શક્યા એ લાગણી હતી 

અને જે કહેવું છે છતા પણ 

નથી કહી શકતા એ મયાઁદા છે…!!

        💐 શુભ સવાર 💐

     🙏🏻 જય શ્રી કૃષ્ણ 🙏🏻

         🙏    રાધે રાધે 🙏


પોતાની LIFE થી કયારે પણ નારાજ નય થવું😇શું ખબર…

તમારા જેવી LIFE જીવવી કોઇનું સપનું હોય🥰

Good Morning

જય શ્રી કૃષ્ણ


જેની મતિ અને ગતી સત્ય ની છે ને.

એનો રથ આજે પણ કૃષ્ણ ચલાવે છે..🙏🏻

          🌸Good  Morning🌸

   જય શ્રી કૃષ્ણ

       રાધે રાધે 


સમજણ ભરી વાતો બે જ લોકો કરે એક એ લોકો  જેની ઉંમર મોટી હોય… સાહેબ…!!!

અને બિજો એ કે જેણે  નાની ઉંમરમાં ઘણી બધી ઠોકરો ખાધી હોય…!!

Good Morning

Radhe Radhe


છૂટવું અને બંઘાવુ  હાથ  ને શોભે,

સાથ અને સબંઘ ને નહિ…

         🙏જય શ્રી કૃષ્ણ🙏


જિંદગી આખી જીવ્યા પણ કોઈ આવીને પૂછતું નથી કે કઈ રીતે જીવો છો. 

પણ મૃત્યુના દિવસે જરૂર આવી

ને પૂછસે કે કઈ રીતે મર્યા.

💐 ₲❍❍D MORNING 💐

🙏🏻JAY SHREE KRISHNA🙏🏻

🕉️HAR HAR MAHADEV🕉️


લાગણી નામના વાકય મા કઈ તો

ખાસ વાત છુપાયેલી છે  સાહેબ,

બાકી ગોવધઁન ઉપાડનારો’ કોઈ દિવસ

 સુદામા ના પગ ના ધોવત🙏🏻…!                                  

🍁₲๑๑d ℳorning🍁

Happy Mahashivratri

Jay Shree Krishna


🌹દુનિયા ની સૌથી અસરકારક દવા છે,

          “જવાબદારી”

જે જીવન માં થાકવા જ દેતી નથી..

જીંદગી માં દરેક વ્યક્તિ ને મહત્વ આપો 

               કારણ કે

જે “સારા” હસે તે સાથ આપશે ને “ખરાબ” હસે તે શીખ આપશે🙏🏻

🌹 Good morning🌞

Har Har Mahadev 🙏🏻🙏🏻

Jay Shree Krishna 🍃🌹🌹


અદભુત દુનિયા છે સાહેબ…

દિવસ બદલાય છે,

એ પણ અડધી રાતે…!!!

         😇 શુભ સવાર😇

       🙏જય શ્રી કૃષ્ણ🙏


આ “સંસાર”માં

સૌથી સારી “દવા હસવું” છે,

       સૌથી “સારી સંપત્તિ બુદ્ધિ” છે.

               સૌથી *”સારું હથિયાર ધૈર્ય” છે.

                   સૌથી “સારી સુરક્ષા વિશ્વાસ” છે.

                             અને

              “આનંદ”ની વાત એ છે કે

          આ “બધું જ નિઃશુલ્ક(મફત)” છે.

 🌷🙏આપનો દિવસ શુભ 🙏🙏જય માં ખોડલ🙏🎋🙏  જય શ્રી કૃષ્ણ  🙏🙏જય માં મોગલ🙏🔱જય  મહાદેવ  🔱


આપણું ધાર્યું થાય તો હરિ કૃપા અને જો આપણું ધાર્યું હોય એમ ન થાય તો હરિ ઇચ્છા”

༺꧁જય શ્રી  કૃષ્ણ꧂༻          

Good Morning 😊😊😊

🙏🌹🌹👏જય શ્રી કૃષ્ણ🌺💐🌹


સમય હંમેશા આગળ વધતો જ જાય છે,

કારણ

 કે ઘડીયાળ ના કાંટા એકબીજાને નડતાં નથી.

༺꧁જય શ્રી  કૃષ્ણ꧂༻          

Good Morning 😊😊😊

🙏🌹🌹👏જય શ્રી કૃષ્ણ🌺💐🌹


💝સંબંધોની સિલાઈ માં સ્વાર્થનો નહીં,

પણ

❣️લાગણીઓનો દોરો🧬 વાપરશો તો ક્યારેય નહીં તૂટે…!

❣️Good Morning❤️ #🌅

    Jay Shree Krishna


ખુલાસો એ વ્યક્તિ ને જ અપાય … 

જેની “શ્રવણશક્તિ” અને    “સમજણશક્તિ” બંને મજબુત હોય….      

💐🙏 સુપ્રભાત 💐🙏

🙏 જય માં ખોડલ 🙏


🌹અમુક રાતે

તમને ઊંઘ નથી આવતી

અને

અમુક રાતે

તમે સુવા નથી માંગતા

વેદના અને આનંદ વચ્ચે આ ફેર છે

   Gööd Mörñïñg*

       🙏 Präñâm🙏


ફળ પાકી ગયા પછી પડી જાય છે,માણસ પડી ગયા પછી પાકો થાય છે !

શુભ પ્રભાત🔥🍂🍁🌻🌹🥀

જય શ્રી ક્રિષ્ના🙏🏻👏🏻


આ મીઠાસ નો મોહ છે એ જ માણસ ને મારે છે ,

બાકી ક્યારેય કોઈને કડવી વસ્તુ ખાઈ ને બીમાર થતા  નથી જોયા🙏🏻..!

        શુભ સવાર…..!!!!!

   રાધે રાધે


 મૈત્રી હોય ત્યાં કરાર ન હોય..

કરાર હોય ત્યાં યાર ન હોય..”

” આંખો બોલે ને મન સાંભળે..

ત્યા લખાણના વ્યવહાર ન હોય..🙏🏻

🌹શુભ સવાર🌹

i khodal


કોઈની આંખો માથી ટપકતા દુખના આંસુને,

હરખના આંસુ માં ફેરવી શકો ને તો સમજવું કે,

આ ધરતી પર આપણો ધક્કો વસૂલ છે.

🙏🏻|| જય શ્રી કૃષ્ણા ||🙏🏻

 સુપ્રભાત


પાયાના પથ્થર હોય

એને તો હંમેશા દબાઈને જ રહેવું પડે,

તે બહાર નીકળવાનું કરે

તો આખી ઈમારત ભાંગી પડે.

☕ સુપ્રભાત☕

 રાધે રાધે


પરિવાર સાથે ધીરજ રાખવી 

               તે પ્રેમ છે…

અન્ય વ્યક્તિઓ સાથે ધીરજ રાખવી 

                તે આદર છે…

       સ્વયં સાથે ધીરજ રાખવી 

          તે આત્મવિશ્વાસ છે….

    અને ઈશ્વર સાથે ધીરજ રાખવી 

                 તે શ્રદ્ધા છે.

🙏🏻🌹શુભ સવાર🌹🙏🏻

💐આપનો દિવસ શુભ રહે💐


Read Also: કડવું સત્ય સુવિચાર | kadvu Satya suvichar Gujarati

જય શ્રી કૃષ્ણ સુવિચાર | good morning જય શ્રી કૃષ્ણ

લક્ષ્ય વગરની દોડ એ ગતી છે.!!
જ્યારે લક્ષ્ય સાથેની દોડ એ પ્રગતિ છે.

*જય શ્રી કૃષ્ણ*


કોઈને હરાવવા બહુ આસાન હોય છે
સાહેબ,
 પણ કોઈ માટે હારી જવું એ બહુ મુશ્કેલ છે…. !!

     *શુભ સવાર*
જય સોમનાથ મહાદેવ


*મૈત્રીભાવ કેળવવા માટે સમય કાઢો,*
*કેમ કે મિત્રતા એ સુખી થવા માટેનો રાજમાર્ગ છે,*

* શુભ સવાર *
* જય સોમનાથ મહાદેવ * 


Best Good morning Gujarati Suvichar Text | ગુજરાતી સુવિચાર મેસેજ

લોકો કહે છે પુનમ અજવાળી છે અને અમાસ કાળી છે…….

છતા પુનમે હોળી છે, 

અને અમાસે દીવાળી છે….

જીવન કિસ્મત થી ચાલે છે સાહેબ🙏🏻 ,

એકલા મગજ થી ચાલતુ હોત તો અકબર ની જગ્યાએ બીરબલ રાજા હોત……

💐🌹 good morning 💐🌹


▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬▬  

▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬▬  

પોતાની આદત પ્રમાણે ચાલવા માં,

      એટલી ભુલ નથી થતી….

          સાહેબ🙏🏻

જેટલી દુનિયા નો ખ્યાલ અને લોકો શુ કહેશે

      એ મન માં રાખવાથી થાય છે..

                🔱I KHODAL🔱

            🙏Good morning 🙏

          ❣🌱 શુભ સવાર  🌱❣

          💎 Have A Nice Day 💎 

▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬▬ 

▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬▬


પારખવા ની ઘણી કોશિશ કરે બધાં
પણ અફસોસ…

સમજવા ની કોશિશ કોઈ નથી કરતા
🙏🏻જય શ્રી કૃષ્ણ🙏🏻


જીવનમાં વધારે અભિમાન ન કરવું સાહેબ,
કેમ કે હંમેશા પરીક્ષા એકલા જ આપવાની હોય છે,
અને પરિણામ સમાજની વચ્ચે જ આવે છે

🙏🏻જય શ્રી કૃષ્ણ🙏🏻


શું ગજબનો સમય બતાવ્યો છે કુદરતે,
જે બીમાર પડશે તે એકલો રહેશે અને જે એકલો રહેશે તે બીમાર નહીં પડે.

🙏જય શ્રી કૃષ્ણ🙏


❛ વહાણ દરિયા કિનારે હંમેશાં સલામત હોય છે,

પણ એ દરિયા કિનારે રહેવા માટે નથી સર્જાયુ.
👉🏻 જોખમો ઉઠાવ્યા સિવાય સફળતા મળતી નથી🙏🏻…

🎍Good morning🎍
🙏🏻જય શ્રીકૃષ્ણ🙏🏻
🌹રાધે રાધે🌹
* * * *

Best Good morning Gujarati Suvichar god

༺꧁ ટૂંકું ને ટચ ꧂༻

જયારે દુ:ખ અને કડવી વાણી
“મીઠી” લાગવા લાગે
ત્યારે સમજી જાવુ કે …
આપણને આ દુનીયામાં
જીંદગી જીવતા આવડી ગયુ છે🙏🏻.


કડવું લાગે તો ભલે લાગે. પણ નિડરતા થી સાચુ બોલજો..કેમ કે.
ઘણી વખત મીઠું બોલનારા જ સત્રુ હોય છે ઍ યાદ રાખજો!!
રાધે રાધે
જય શ્રી કૃષ્ણ🙏🏻
શ્રી મદ્ વલ્લભ કૃપા
|| कृष्णम वंदे जगत् गुरुः ||

Best Good morning Gujarati Suvichar SMS

ગુજરાતી શુભ સવાર સુવિચાર | shubh savar gujarati message

એક અક્ષર લખવા માટે
જો
કાગળ અને કલમ વચ્ચે
પણ
સંધર્ષ થતો હોય,
તો…
આ તો “જીવન” છે.

good morning સુવિચાર gujarati text 2022

શબ્દ અને નજર નો

ઉપયોગ બહુ જ સાવચેતીથી કરજો,

એ આપણા માવતર ના આપેલા

સંસ્કાર નુ બહુ મોટુ પ્રમાણપત્ર છે.

good morning સુવિચાર gujarati text

*સવારનું સોનેરી વાતાવરણ..*
               *અને તમારી મીઠી યાદ..*
*થોડી થોડી આ ઋતુની ઠંડી..*
               *અને ગરમ ચાયની તરસ..*
*સાચ્ચા મિત્રોની મિત્રતા..*
          *અને મિત્રતાની અનેરી મીઠાસ..*
*શરૂઆત કરો તમારો દિવસ..*
      *મારા શુભ સવાર ની સાથ..*

  *શુભ સવાર * 

* જય સોમનાથ મહાદેવ *

good morning સુવિચાર
HomepageGujarati Suvichar

Spread the love

Leave a Comment