Free ગમ શાયરી ગુજરાતી: આજે અહીં અમે તમને ગમ શાયરી ગુજરાતી or Sad status in gujarati અને તેની સાથે સાથે ગમ શાયરી ગુજરાતી 2 lines વિશે શાયરી પ્રસ્તુત કરીએ છીએ
મૂકી દઉં બાજી પર જીવ મારો, જો ઈનામ તું હોય, ખર્ચી નાખું આ જિંદગી આખી, જો પરિણામ માં માત્ર તું હોય.
વા નવા રંગ દેખાડ્યા છે આ જીવનમાં, બોલ ક્યાં રંગ થી હું તારો ચિત્ર બનાવું, તું હસવા માંગે છે ને તો લેં બરબાદ થઈ જાવ છું હું
જીવન જીવવા માટે એક જ કારણ બોવ છે સાહેબ, કોઈ ની સાથે પ્રેમ થઈ જાય ને બસ એ જ સજા બોવ છે
કલમ હવે ઉપડતી નથી, શબ્દો હવે લખાતાં નથી, લાગણીઓ પણ સંતાકૂકડી રમે છે મારી સાથે, મૌન ને સમજી લેનાર પણ હવે, અવાજના પડઘા પણ સંભળાતા નથી.
શબ્દે શબ્દે શોધું છું હું તને અને પ્રાસે પ્રાસે મળી આવે છે તું મને, શમણું નથી છે આ હકીકત, હું શોધું છું બહાર તને ને, ખુદ માં મળી આવે તું મને!
પલમાં વહી જશે આ જિંદગી, બસ શબ્દો જ મારી યાદ અપાવશે, ભલે રહીશું એકબીજાંના હૈયાંમાં પણ, તારા વગર કેમ મારાથી જીવાશે
હું રોજ પોહચું છું સમયસર ઊંઘની પાસે, પણ ના નડે વચ્ચે જો તારી યાદનો ઢગલો.
દુખ ના થયા એવા અનુભવ કે, જે મળે તેને હાલ પુછુ છું, આંસુ જો ટપકે કોઈ ની આંખ માંથી, તો હું મારી આંખો ને ભ્રમ માં લુંછું છુ
એ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને, જે નથી બન્યા મારા માટે તે એનો જ બનાવ્યો છે મને.