ગુજરાતી સુવિચાર

જીવનમાં જ્યારે તમારી પાસે કંઇ બચ્યું જ ના હોય ત્યારે તમારું ભવિષ્ય તો બાકી જ હોય

ગુજરાતી સુવિચાર

પૈસા વગર જીંદગી માણી શકાય પરંતુ જીદગી વગર પૈસા વાપરી શકાય નહીં.

ગુજરાતી સુવિચાર

તમારી કુશળતા પર દરેક વ્યક્તિ ત્યાં સુધી ભરોસો નહીં કરે જ્યાં સુધી તમે જીવન માં સફળ નહીં બનો.

ગુજરાતી સુવિચાર

માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે આપણા ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે પણ જો એ માટી માટલું બનીને આવે તો ઘરના પણિયારે પુજાય છે, આમ વ્યક્તિનું નહીં પણ વ્યક્તિનું ઘડતર નું મહત્વ છે.

ગુજરાતી સુવિચાર

જીવન માં સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય તો આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય છે

ગુજરાતી સુવિચાર

જીવન માં હમેશા પરિવર્તન અનિવાર્ય છે, જુઓને પાણીને પણ તરવું હોય તો બરફ બનવું જ પડે છે.

ગુજરાતી સુવિચાર

ખોટું બોલવાથી પાપ લાગે છે, પણ સાચું બોલવાથી ક્યારેક પથારી ફરી જાય એનું શું.

ગુજરાતી સુવિચાર

પવિત્ર વિચારનું જીવન માં સદા મનન કરવું જોઈએ, અને હલકા સંસ્કારોને દૂર કરવા હમેશા મથવું જોઈએ જ.

ગુજરાતી સુવિચાર

જીવનમાં જ્યારે તમારી પાસે કંઇ જ બચ્યું ના હોય, ત્યારે તમારી પાસે ભવિષ્ય તો બાકી જ હોય છે.

ગુજરાતી સુવિચાર

ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું વિચારેલું કે વાંચેલું નહી પરંતુ આપણું કરેલું કર્મ જ નોંધાય છે, એમ આપણે જીવનમાં પસ્તાવો કરવાનું છોડી કંઈક એવું કરો કે તમને છોડનારા લોકો પસ્તાય.