પશ્ચિમ રેલ્વે ભરતી 2022, આજથી જ ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી

ભારતીય પશ્ચિમ રેલ્વે ભરતી 2022: પશ્ચિમ રેલવે (WR) ના રેલવે રિક્રૂટમેન્ટ સેલ એટલે કે (RRC Recruitment 2022) એ તેની સત્તાવાર વેબસાઇટ પર સ્પોર્ટ્સ ક્વોટા (Sports Quota)ની અલગ અલગ જગ્યાઓની ભરતી માટે ઓનલાઇન અરજી (Apply Online) પ્રક્રિયા ટુંક સમય માં શરૂ કરવા જઈ રહી છે.

પશ્ચિમ રેલ્વે ભરતી 2022

પશ્ચિમ રેલ્વે ભરતી 2022

સંસ્થા નુ નામપશ્ચિમ રેલવે (WR)
પોસ્ટનું નામરેસલિંગ, પાવરલિફ્ટિંગ, શૂટિંગ, કબડ્ડી, જિમ્નાસ્ટિક્સ, ક્રિકેટ, બોલ બેડમિન્ટન અને હોકી 
જાહેરાત ના.RRC/WR/02/2022 (Sports Quota)
કુલ ખાલી જગ્યાઓ21
જોબનો પ્રકારરેલ્વે નોકરીઓ
જોબ સ્થાનભારત
છેલ્લી તારીખ04/10/2022
નોંધણી મોડઓનલાઈન અરજી કરો.
સત્તાવાર વેબસાઈટhttps://www.rrc-wr.com/

પોસ્ટનું નામ: વિવિધ પોસ્ટ

શૈક્ષણિક લાયકાત :
તમે કોઈપણ ફિલ્ડમાં સ્નાતક છો અથવા તો 12મું પાસ – વધુ ઉપયોગી લિંક નીચે સત્તાવાર જાહેરાતમાં તમે વિગતો વાંચી શકસો.

  • અરજી ફી :
  • એસસી/એસટી/એક્સ સર્વિસમેન/મહિલા, લઘુમતી અને આર્થિક પછાત વર્ગ કેટેગરીના – રૂ।. 250/-
  • જનરલ કેટેગરીના – રૂ. 500/-

રેલવે ભરતી માટેની પસંદગી પ્રક્રિયા

આ સંપૂર્ણ ભરતી પરીક્ષણો અને રમતગમતની સિદ્ધિઓ, શૈક્ષણિક લાયકાતોના મૂલ્યાંકન પર જ આધારિત હશે. જે તે ઉમેદવારો જે ટ્રાયલમાં ફિટ જણાય છે, તેમને જ માત્ર આગામી તબક્કા માટે જ ધ્યાન માં લેવામાં આવશે.

ત્યાર બાદ યોગ્યતા ધરાવતા તમામ ઉમેદવારોને ટ્રાયલ પહેલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.

પશ્ચિમ રેલવે ખાલી જગ્યા 2022 કેવી રીતે અરજી કરવી? :

રસ ધરાવતા તમામ ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન(online) અરજી કરી શકે છે.

અમે આવી જ નવી નવી રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખૂબ આભાર.

મહત્વપૂર્ણ તારીખો:

ઓનલાઈન અરજી શરૂ થાય છે05/09/2022
ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે04/10/2022

મહત્વપૂર્ણ લિંક: 

સત્તાવાર વેબસાઈટhttps://www.rrc-wr.com/
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો

Leave a Comment