Top લવ શાયરી ગુજરાતી 2022 

You can read more story swipe right.

લવ શાયરી ગુજરાતી 

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે, મને, અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને!”

New લવ શાયરી ગુજરાતી 

“કંઈ પૂછતો નથી, છતાં બધું જાણતો રહે છે, અંતરે રહેવા છતાં, અંતર  મા મહેકતો રહે છે.”

Free લવ શાયરી ગુજરાતી 

“બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ છું , હું ક્યાં નસીબ થઈ કાંઈ ખાસ માંગુ છું…”

Free લવ શાયરી ગુજરાતી 2022

એમની નજરમાં ફરક આજે પણ નથી… પહેલા ફરી ફરીને જોતા હતા ને હવે જોઇને ફરી જાય છે…”

Latest લવ શાયરી ગુજરાતી 2022

સાંભળ, બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે, તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી  લઇ ને.”

Love Shayari in Gujarati

“મળ્યા છો કંઇક એ રીતે જાણે , પુરી થઈ મન્નત છે, જ્યારથી આવ્યા છો જિંદગીમાં, જિંદગી જાણે જન્નત છે.”

Free Love Shayari in Gujarati

“તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર આંસુ, અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ”

Free Love Shayari in Gujarati 2022

કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી, મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે !!

આવી જ શાયરી અને સુવિચાર માટે નીચે આપેલી અમારી Free ટેલિગ્રામ ચેનલ join થાવ