સંગત કરવી હોય તો સમુદ્ર જેવા વ્યકિત ની કરો,જે તમારી બધી વાતો સમાવી લે.. *ખાબોચિયા જેવા વ્યકિત ની સંગત કરશો તો સમય આવતાં જ છલકાય જશે અને વાતને કીચડ ની જેમ ફેલાવી દેશે....

Gujarati Suvichar

શબ્દ અને વિચાર અંતર વધારી દે છે , કારણકે ક્યારેક આપણે સમજી નથી શકતા, તો ક્યારેક આપણે સમજાવી નથી શકતા.

સંબંધો બગડવાનું એક કારણ એ પણ છે કે....લોકો "સમજે" છે ઓછુ અને "સમજાવે" છે વધારે...

હું દુઃખી છું કેમ કે હું બધું વિચારુંછું, પણ હું દુઃખ વ્યક્ત નથી કરી શકતો કેમ કે હું બધું વિચારું છું.

કોઈ પણ સફળતા પછીનો સૌથી અઘરો તબક્કો, તમારી સફળતાથી ખુશ થનારને શોધવાનો હોય છે.