Gseb ssc result 2023: ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, વાંચો ક્યારે આવશે રીઝલ્ટ

GSEB 10 Result : ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર (GSEB STD 10th Result 2023) : માર્ચ 2023 માં જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ લેવાઈ હતી 

, જેના રીઝલ્ટને લઈને શિક્ષણ બોર્ડે તૈયારી આરંભી દીધી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે. 

ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર

ધોરણ 10 નું રીઝલ્ટ 2023: ધોરણ 12 માટેના વિજ્ઞાન પ્રવાહનું રીઝલ્ટ પહેલા જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. આ મેના પહેલા અથવા બીજા અઠવાડિયામાં થઈ શકે છે. 

ધોરણ 12 માટે સામાન્ય પ્રવાહ મેના અંતિમ તબક્કામાં જાહેર કરવામાં આવી શકે છે, જ્યારે ધોરણ 10 રીઝલ્ટ જૂનના પ્રારંભિક અઠવાડિયા પછી બહાર આવી શકે છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે.આજે અમે તમને ધોરણ 10 રીઝલ્ટ 2023 કયારે આવશે એની માહિતી આપીશું 

વધુ જાણવા નીચે ક્લિક કરો. https://viralgujarati.com/gseb-10th-result-gujarat/