Best Trust Gujarati Quotes & Messages Images Best Find Quotes Share on Whats app Status Text and pdf. જ્યારે પણ આપણે બધા કોઈ ઉપર ખુબ જ વિશ્વાસ કરીએ છીએ, ત્યારે આપણને તેમના માં અને તેમની સારી પ્રામાણિકતા પર ખુબ જ વિશ્વાસ હોય છે. આપણે બધા માનીએ છીએ કે તેઓ જે કહેશે તે કરશે અને તે કરશે જ. આપણે તેમની આવી ક્ષમતાઓ અને શક્તિઓને ખુબ ઓળખીએ છીએ અને આપણે બધા તેમનામાં ખુબ જ વિશ્વાસ મૂકીએ છીએ.
આથી જો તમે તમારા નવા સંબંધ શરૂ કરી રહ્યાં છો, તો બીજા પર ખુબ જ વધુ વિશ્વાસ કરવા માંગો છો અથવા તો પોતાને વિશ્વાસપાત્ર બનવાનું કામ કરો છો તો તમને અહીં વિશ્વાસ વિશે કેટલાક સારા વિચારો નીચે જોવા મળશે.

GUJARATI QUOTES ON TRUST | gujarati quotes ગુજરાતી સુવાક્યો
“વિશ્વાસ કરો પણ ખુબ પરખીને.”
–Ronald Reagan
અમારા થી નારાજ વિચારી ને થાજો,
કેમ કે,હવે મનાવવાનું અમે મૂકી દીધું છે.
મિત્ર એક એવી વ્યક્તિ છે જે તમારા ભૂતકાળને સમજે છે,
તમારા ભવિષ્યમાં વિશ્વાસ કરે છે,
અને તમે જે રીતે છો તે જ રીતે તમને સ્વીકારે છે. એ દોસ્ત ભાર એવો આપજે કે હું ઝુકી ના શકું,અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકું.
દોસ્તી શીશે કી તરહ નાજુક હોતી હૈ,
એક બાર ટૂટને પર જોડી જા શક્તિ હૈ,
લેકિન દરારે હંમેશા મોજુદ રહતી હૈ.
જેના પર તમે વિશ્વાસ કરો છો ફક્ત તે જ તમારો દગો કરી શકે છે.
ટ્રસ્ટ એ લુબ્રિકેશન છે જે સંસ્થાઓ માટે કાર્ય કરવાનું શક્ય બનાવે છે.
વિશ્વાસ ક્યારેય ખોટો હોતો નથી બસ ખોટી જગ્યાએ હોય છે.
બીજો માણસ આપણામા વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની સૌથી મોટી સફળતા છે .
quotes in Gujarati
વિશ્વાસ ની વાતો બધાય કરતા જ હોય છે પણ જેનો તૂટે ને એને જ સમજાય.
ખોટું બોલીને વિશ્વાસ તોડવા કરતા જે હોય એ સામે જ કહેવું વધારે સારું !!
“વિશ્વાસ કરવાનું શીખવું એ જીવનનું સૌથી અઘરું કાર્ય છે.”
–Isaac Watts
“માણસો તેમના કાન પર તેમની આંખો કરતા ખુબ ઓછા વિશ્વાસ કરે છે.”
-Herodotus
“વિશ્વાસ મરી જાય છે પણ અવિશ્વાસ ખીલે છે”
-Sophocles
VISHWAS SHAYARI GUJARATI | વિશ્વાસ સુવિચાર
વિશ્વાસ ક્યારેય ખોટો હોતો નથી બસ ખોટી જગ્યાએ હોય છે.
બીજો માણસ આપણામા વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની સૌથી મોટી સફળતા છે .
વિશ્વાસ ની વાતો બધાય કરતા જ હોય છે પણ જેનો તૂટે ને એને જ સમજાય છે.
-GUJARATI QUOTES ON TRUSTપ્રેમ છે બે અક્ષરનો પણ એને ટકાવી રાખવા સાડા ત્રણ અક્ષરના વિશ્વાસ ની જરૂર છે.
Inspirational quotes in Gujarati

- ખોટું બોલીને કોઈ નો વિશ્વાસ તોડવા કરતા જે હોય એ સામે જ કહેવું એ વધારે સારું !!
- જ્યારે કોઈ પણ વ્યક્તિ તમારી સમસ્યા તમારી સામે રાખે છે, ત્યારે તેને ભગવાનની જેમ તમારા પર ખુબ વિશ્વાસ છે.
- જયારે વિશ્વાસનું વસ્ત્ર ફાટી જાય ત્યારે પ્રેમના થીગડા પણ સંબંધોને પણ બચાવી નથી શકતા.
- વિશ્વાસ જ્યારે પોતાની ઉપર ખુબ જ હોય ત્યારે તાકાત બની જાય છે અને બીજાની ઉપર હોય ત્યારે તમારી કમજોરી બની જાય છે.
- GUJARATI QUOTES ON TRUST
Gujarati suvakyo | ગુજરાતી સુવાક્યો
કોઇ વિશ્વાસ તોડે તો તમે એનોય આભાર માનજો,
કેમ કે એ આપણને એ શિખવે છે કે કોઈ ઉપર વિશ્વાસ સમજી વિચારીને જ કરવો.
ગજબ ખેલ છે આ જીંદગી નો સાહેબ,
જ્યાં કોઈ વિશ્વાસ માટે રડ્યું છે તો કોઈ વિશ્વાસ કરીને પણ રડ્યું છે.
આ દુનિયાનો સૌથી સુંદર છોડ એ વિશ્વાસ હોય છે,
જે જમીન પર નહીં પણ વ્યક્તિના હૃદયમાં ઉગે છે.
Trust Gujarati Quotes
તમારી પાસે ” વિશ્વાસ ” નો કોઈ એક્કો હોય તો અમને પણ બતાવજો સાહેબ.
અમારે તો ”ભરોસા” ના બધા પત્તા સાલા ”જોકર” જ નિકળ્યા છે.
Trust Gujarati Quotes
ViralGujarati | Click here |