વાળ વિશે માહિતી | Hair information in Gujarati

વાળ વિશે માહિતી Hair information in Gujarati

વાળ એ સ્તનધારી પ્રાણીઓ ની ચામડી પર જોવાં મળતું એક પ્રકારનો બાહ્ય વિકાસ (outer growth) છે.તમે અમુક જીવજંતુ માં પણ જોયું હશે તેની ઉપર પણ વાળ જેવું હોઈ છે જેને તંતુમય વૃદ્ધિ કહેવાય છે.વાળ ઘણા પ્રકાર ના હોઈ છે ખુબ મુલાયમ થી લઇ ને અમુક વાળ ખુબ સખ્ત(કઠણ) અને ધારદાર પણ હોઈ છે.ઉદાહરણ તરીકે શાહુડી … Read more