RTE Gujarat Admission 2022-23: 30 માર્ચથી આરટીઇ ફોર્મ 2022 ઓનલાઇન ભરી શકાશે

RTE Gujarat Admission 2022: Gujarat RTE Admission 2022-23 RTE ઓનલાઈન ફોમ Application Form rte.orpgujarat.com, rte Start Date, rte Form, rte Last Date. RTE ફોર્મ 2022

RTE Gujarat Admission 2022 | આરટીઇના પ્રવેશ ફોર્મ ઓનલાઇન | આરટીઇ ફોર્મ 2022-23

આર.ટી.ઇ. એક્ટ હેઠળ આ વર્ષે માર્ચ ના એન્ડીંગમાં જ ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થાય છે. ત્યારે તે અંગેનો કાર્યક્રમ શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયો છે.

રાઈટ ટુ એજ્યુકેશન(RTE) એક્ટ-૨૦૦૯ હેઠળ ગુજરાત ના બાળકો ને શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે ૩૦/૦૩/૨૦૨૨ થી તા.૧૧/૦૪/૨૦૨૨ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થાય છે.

આ અંગેની તમામ અગત્ય ની વિગતો જેમ કે ,rte અરજી સાથે ક્યા ક્યા આધાર પુરાવા જોશે, તેમજ ક્યા અધિકારી ને રજુ કરવાના છે તે સહિતની તમામ વિગતો rte ની વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.

તમામ વાલીએ rte ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર./પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, તમારો રહેઠાણનો પુરાવો, તમારી જાતિ/કેટેગરીનો દાખલો તેમજ આવકનો દાખલો (જો લાગુ પડતો હોય તો) વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.

RTE Gujarat Admission 2022 | RTE Gujarat Admission 2022 | આરટીઇના પ્રવેશ ફોર્મ ઓનલાઇન
RTE Gujarat Admission 2022

તમારે ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટ એકદમ સ્પષ્ટ જોઈ શકાય તે રીતે સ્કેન કરી ને જ અપલોડ કરવા તથા ફોર્મ ભરતી વખતે જે તે ગ્રામ્યની શાળાઓ પસંદ કરવા અને તમારો યોગ્ય જીલ્લો પસંદ કરવાનો રહેશે. rte ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તમામ વાલીઓએ આ ફોર્મની પ્રિન્ટ કે અન્ય આધારો હાલની પરિસ્થિતિને ધ્યાને માં લઈ કોઈ પણ જગ્યાએ રૂબરૂ જમા કરાવવાનાં થતા નથી.

વધુમાં સમગ્ર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ મુશ્કેલી તમે અનુભવો અથવા અનાધિકૃત પ્રવૃત્તિ થતી હોવાનું માલુમ પડે તો તમે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીનો સંપર્ક અવશ્ય કરો. આ ઉપરાંત ચાલુ વર્ષે ૧લી જુને જે તે બાળકને પાંચ વર્ષ પૂર્ણ થયા હોઈ તે બાળક પ્રવેશ પાત્ર રહેશે. જ્યારે નવી શિક્ષા નીતિ અનુસાર આગામી વર્ષ ૨૩-૨૪માં ૧લી જુને પાંચ વર્ષના બદલે છ વર્ષ પૂર્ણ કરેલ બાળકને જ આરટીઇ(rte)માં પ્રવેશ મળશે.

RTE હેઠળ કઈ કઈ કેટેગરીના બાળકોને પ્રવેશ અંગે અગ્રતાક્રમ આપવામા આવે છે?

1.અનાથ બાળક.
2. સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક.
3. બાલગૃહના બાળકો
4. બાળમજુર/સ્થળાંતરીત મજૂરના બાળકો.
5. મંદ બુદ્ધિ ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો,શારીરરક રીતે વિકલાંગ.
6 એચ.આઈ.વી થી અસરગ્રસ્ત બાળકો.
7. ફરજ દરમ્યાન શહીદ થયેલ લશ્કરી/પોલિસદળના જવાનના બાળકો. 8. BPLમા૦થી ૨૦ આંક ધરાવતા તમામ કેટેગરી (SC, ST, SEBC, જનરલ)
8. અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના બાળકો.
9. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC) / અન્ય પછાત વર્ગ / વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો.
10. જનરલ કેટેગરી/ બિન અનામત વર્ગના બાળકો.

RTE Gujarat Admission ની મહત્વ ની તારીખો | Important Dates RTE Gujarat Admission | RTE ફોર્મ 2022

EventsDates
RTE Admission Advertisement Release Date21 March 2022
Last Date for Document Prepared & Collection By Parents21-29 March 2022
ફોર્મ ની શરૂઆત (RTE Admission Form Registration Start Date)30 March 2022
અંતિમ તારીખ (RTE Admission Form Submit Last Date)11 April 2022
RTE Admission 1st Seat Allotment Release Date (અંદાજે)26 April 2022
મહત્વપૂર્ણ તારીખોતારીખ
સૂચના21 માર્ચ 2022
ઓનલાઇન અરજી 30 માર્ચ 2022
દસ્તાવેજો અપલોડ કરો17 થી 19 એપ્રિલ 2022
પ્રવેશકાર્ડ17 થી 21 એપ્રિલ 2022
પ્રવેશ પ્રક્રિયા26 એપ્રિલ 2022
આરટીઇ ગુજરાત 2022 મહત્વપૂર્ણ તારીખ

RTE Gujarat Admission માટે પાત્રતા

ઉમર:

બાળક ની ઉમર 5 વર્ષ પૂર્ણ હોવી જ જોઈ અને 7 વર્ષ થી વધારે ના હોવી જોઈ.

આવક મર્યાદા કેટલી છે? | આવક (Income Criteria):

ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમા રૂ. ૧,૫૦,૦૦૦/-ની આવક મર્યાદા લાગુ પડશે. વધુમા સામાજિક ન્યાય અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વખતો વખત જે આવક મયાાદા નક્કી કરવામાં આવશે તે માન્ય રહેશે.

 • SC / ST ના બાળકો માટે વાર્ષિક આવક up to 2 Lakh. (2 લાખ)
 • OBC ના બાળકો માટે વાર્ષિક આવક up to 1 Lakh. (1 લાખ)
 • General ના બાળકો માટે વાર્ષિક આવક up to Rs. 68000.

RTE Admission માટે જરૂરી આધાર/પુરાવા (Required Documents)

RTE Admission માટે જરૂરી આધાર./પુરાવા:

૧) રહેઠાણનો પુરાવો–રેશનકાર્ડ –આધારકાર્ડ –ચુંટણી કાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સ, વિજળીબીલ વગેરે.
૨) વાલીનુ જાતીનુ પ્રમાણપત્ર- મામલતદારશ્રી/TDO/ સમાજ કલ્યાણ અધિકારી/ સક્ષમ અધિકારી.
૩) જન્મનુ પ્રમાણપત્ર – ગ્રામ પંચાયત નગર પાલિકા/મહાનગર પાલિકા વગેરે.
૪) પાસપોર્ટ સાઈઝનો કલર ફોટોગ્રાફ.
૫) વાલીની અવાકનુ પ્રમાણપત્ર.
૬) બીપીએલ નો દાખલો ૦થી૨૦ સ્કોરનો (BPL રેશનકાર્ડ આધાર તરીકે માન્ય ગણાશે નહી).
૭) વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓનુ પ્રમાણપત્ર.
૮) અનાથ બાળકનુ પ્રમાણપત્ર ચાઈલ્ડ વેલફેર કમિટીનુ.
૯) બાલગૃહના બાળકોનુ પ્રમાણપત્ર ચાઈલ્ડ વેલફેર કમિટીનુ.
૧૦) બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકોનુ પ્રમાણપત્ર ચાઈલ્ડ વેલફેર કમિટીનુ.
૧૧) દિવ્યાંગ સિવિલ સર્જનનુ પ્રમાણપત્ર (લઘુતમ 40%).
૧૨) એચ.આઈ.વી ગ્રસ્ત બાળક સિવિલ સર્જનનુ પ્રમાણપત્ર(જો લાગુ પડતું હોઈ તો).
૧૩) શહીદ થયેલ જવાનના બાળકો – સબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો.
૧૪) બાળકનુ આધારકાર્ડ.
૧૫) વાલીનુ આધારકાર્ડ.
૧૬) બેંકની વિગત –વાલી/બાળકની પાસબૂકની નકલ.

How to Apply for RTE Admission Gujarat 2022-23 Application Form | આરટીઇ ગુજરાત 2022 એપ્લિકેશન ફોર્મ

Step 1: સૌથી પેહલા તમારે આ વેબસાઈટ ઉપર જાવ RTE Gujarat @ rte.orpgujarat.com

Step 2: જાહેરાત જોવો અને માહિતી વાંચી લો.(Download the Advertisement and Check all Information).

Step 3: Go to Apply online Portal.

Step 4: જરૂરી માહિતી ભરો.(Fill up the required details in the Application Form).

Step 5: જરૂરી દસ્તાવેજ કે પુરાવા અપલોડ કરો(Upload Mandatory Documents).

Step 6: સુસબમિટ કરો અને પ્રિન્ટ કાઢી લો.(Submit Application Form and Take a printout of it).

RTEનું ફોર્મ ક્યાંથી ભરવું?

 • https://rte.orpgujarat.com આ સાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરવાનું રહશે.
 • ફોર્મ ભર્યાબાદ receiving center પર જમા કરાવાનું રહશે.
 • ફોર્મ ભર્યા પછી ભૂલ જણાય તો શું કરવું..? જયાાં સુધી તમે confirm નહી કરો ત્યા સુધી ગમે તેટલી વાર ફોર્મ Edit(સુધારો) કરી શકશો. એક વાર confirm થયા પછી સુધારો થઇ શકશે નહી.
 • RTE હેઠળ પ્રવેશ મેળવવા કોઈ પણ માધ્યમ પસંદ કરી શકો છો.(તમે કોઇપણ એક જ માધ્યમની શાળા પસંદ કરી શકશો).

શાળા ફાળવણી કેવી રીતે થશે?

જે તે કેટેગરી ને પ્રવેશ અંગે અગ્રતાક્રમ આપવામા આવે છે એની પુર્તતા મુજબ.

કેટલી શાળાઓ પસંદ કરવી જોઈએ?

 • વધુમા વધુ શાળા પસંદ કરવી હિતાવહ છે વધુ શાળા પસંદ કરવાથી પ્રવેશ મળવાની શક્યતા વધે છે.
 • એટલે કે જો તમે વધુ સ્કૂલ પસંદ કરી હસે તો એક સ્કૂલની બેઠકો ભરાઈ જશે તો તમને બિજી અન્ય સ્કૂલનો લાભ મળી શકસે.
 • તમે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે શાળાને પસંદગી ક્રમાક આપવાનુ ભુલશો નહિ.

પ્રવેશ મેળવ્યા બાદ કોઈ ફી ભરવાની છે?

 • પ્રવેશ બિલકુલ નિઃશુલ્ક (મફત) છે.
 • RTE ACT મુજબ દર વર્ષે સ્કૂલ તરફથી વિદ્યાર્થીઓને ડ્રેસ,બુટ,પુસ્તકો,સ્કૂલબેગ માટે રૂપિયા 3000 સુધી સહાય પુરી પાડવામાં આવશે.
RTE Admission Apply Online LinkRte Registration(Start from 30 March) Login
Detailed AdvertisementsDownload Here
Official Websiterte.orpgujarat.com
RTE Gujarat Admission 2022

FAQs RTE Gujarat Admission 2022

Q.1 When can the eligible fill out the Gujarat RTE Admission 2022 Form?

Answer: candidates can fill out the application form online from 30 March 2022.

Q.2 What is the last date of submitting the RTE Gujarat admission 2022-23 Link?

Answer: the last date to submit the RTE Gujarat Admission Form 2022-23 is 11 April 2022.

Q.3 rte form last date 2022-23

Answer: 11 April 2022

ViralGujaratiClick here


Leave a Comment