પ પરથી નામ 2023 બાબો & બેબી | p parthi name boy and girl in gujarati | p parthi name boy gujarati | p parthi name girl gujarati | P પરથી નામ બોય | પ પરથી અંગ્રેજી નામ | પ પરથી નામ ગલ | પ પરથી નામ 2023 બોય | કન્યા રાશિ (પ,ઠ,ણ) પરથી છોકરી/છોકરાઓ ના નામ | Virgo Horoscope Boys And Girls Names.
પ પરથી નામ 2023 બાબો | P પરથી નામ બોય
આપણા ગુજરાત સહીત આખા ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે આપણા કે અન્ય ના ઘરે દીકરી અથવા દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો આપણે બ્રાહ્મણ પાસેથી તે દિવસની ની રાશિ જોવામાં આવે છે જેના દ્વારા આપણે તે દીકરી અથવા દીકરાનું નામ રાખવામાં આવે છે.
અહીંયાં આપણે કન્યા રાશિ માટે એટલે કે પ,ઠ,ણ પરથી છોકરી તેમજ છોકરાઓના નામ આપેલા છે, જેનાથી તમે સહેલાઇ થી દીકરી તેમજ દીકરાનું નામ રાખી શકો છો.

કન્યા રાશિ (Virgo Zodiac) વિશે થોડી જાણકારી :
- સંસ્કૃત નામ : કન્યા
- નામનો અર્થ : કન્યા
- પ્રકાર : પૃથ્વી-ચંચળ-નકારાત્મક
- સ્વામી ગ્રહ : બુધ
- ભાગ્યશાળી રંગ : નારંગી, સફેદ,રાખોડી, પીળો.
- ભાગ્યશાળી દિવસ/વાર : બુધવાર
- નામાક્ષર : પ,ઠ અને ણ.
પ પરથી છોકરાઓ માટેના નામ | P Letter Boys Names
- પુલકિત = નો spelling = Pulkit
- પિયુષ = નો spelling = Piyuh
- પતંજલિ = નો spelling = Patanjali
- પરમ = નો spelling = Param
- પથિક = નો spelling = Pathik
- પરાશર = નો spelling = Parashar
- પરીમલ = નો spelling = Parimal
- પ્રેમલ = નો spelling = Premal
- પારસ = નો spelling = Paras
- પલાશ = નો spelling = Plash
- પ્રેમ = નો spelling = Prem
- પરંતપ = નો spelling = Prantap
- પદમજ = નો spelling = Padmaj
- પરિતોષ = નો spelling = Paritosh
- પ્રશાંત = નો spelling = Prashant
- પર્જન્ય = નો spelling = Parjany
- પવૅ = નો spelling = Parv
- પ્રભાત = નો spelling = Prabhat
- પલ્લવ = નો spelling = Pallav
- પરાગ = નો spelling = Parag
- પ્રથિત = નો spelling = Prathit
- પવન = નો spelling = Pavan
- પ્રિયાંશુ = નો spelling = Priyanshu
- પ્રબોધ = નો spelling = Prabodh
- પાર્થ = નો spelling = Parth
- પિંકલ = નો spelling = Pinkal
- પ્રિયમ = નો spelling = Priyam
- પ્રાજંલ = નો spelling = Prajal
- પુલિન = નો spelling = Pulin
- પ્રેરિત = નો spelling = Prerit
- પિનાક = નો spelling = Pinak
- પાવન = નો spelling = Pavan
- પ્રતુલ = નો spelling = Pratul
- પૂષન = નો spelling = Pushan
- પરીક્ષિત = નો spelling = Parikshit
- પ્રિયાંક = નો spelling = Priyank
- પ્રથમ = નો spelling = Pratham
- પરાત્પર = નો spelling = Pratpar
- પૂજન = નો spelling = Pujan
- પ્રીતિશ = નો spelling = Pritish
- પૂજીલ = નો spelling = Pujil
- પુર્ણેશ = નો spelling = Purnesh
- પ્રનીલ = નો spelling = Pranil
- પૃથક = નો spelling = Pruthak
- પ્રભાવ = નો spelling = Prabhav
- પ્રણિત = નો spelling = Pranit
- પ્રતિત = નો spelling = Pratit
આ પણ વાંચો: હ પરથી નામ 2023 બાબો & બેબી
Read Also: વ પરથી નામ 2023 બાબો & બેબી
પારસ | આધાર ધાતુઓના સોનામાં પરિવર્તન માટે દ્વિપક્ષી પત્થર; કસોટી સ્વસ્થ. | 2 | બોય | |
પાર્થ | અર્જુન; પૃથ્વી રાજાનો પુત્ર; રાજકુમાર; અર્જુનનું બીજું નામ, તેની માતાનું નામ પૃથ્ (કુંતી) પરથી ઉત્પન્ન થયેલું. | 1 | બોય | |
પાર્થિબન | રાજા અર્જુનનું એક બીજું નામ. | 9 | બોય | |
પાર્થિવ | પૃથ્વીનો પુત્ર; બહાદુર; પૃથ્વીનો રાજકુમાર; ધરતીનું. | 5 | બોય |
પ પરથી નામ 2023 બેબી | P પરથી નામ ગર્લ
- પ્રેક્ષા = Prekha
- પર્ણા = Parna
- પવિત્રા = Pavitra
- પદમજા = Padamaja
- પ્રભૂતા = Prabhuta
- પૃથી = Pruthi
- પરેશા = Pareha
- પરા = Para
- પલક = Palak
- પાર્થવી = Parthavi
- પાવની = Pavani
- પ્રકૃતિ = Prakruti
- પુણ્યા = Punya
- પારિજાત = Parijat
- પંકિત = Pankti
- પૃથ્વી = Pruthvi
- પ્રભા = Prabha
- પુષ્ટિ = Pushthi
- પરાગી = Paragi
- પીયૂષા = Piyusha
- પાર્ષતી = Parshti
- પૂર્ણા = Purna
- પ્રાર્થના = Prathana
- પૌલોમી = Paulomi
- પુશાઇ = Pushai
- પૂર્વા = Purva
- પૂર્વજા = Purvaja
- પૌર્વી = Paurvi
- પૃથિકા = Pruthika
- પોયણી = Pochani
- પ્રચેતા = Pracheta
- પ્રભૂતિ = Prabhti
- પ્રકીર્તિ = Prakirti
- પ્રતીતિ = Pratiti
- પથ્યા = Pathya
- પ્રસન્ના = Praanna
- પરિંદા = Parinda
- પ્રથમા = Prathama
- પ્રાચી = Prachi
- પ્રાર્થી = Prarthi
- પ્રાંજલી = Pranjali
- પ્રેરણા = Prerna
- પલક = Palak.
આ પણ વાંચો: દ પરથી નામ 2023 બાબો & બેબી
Name | Gujarati | Meaning |
---|---|---|
Padma | પદ્મા | Goddess Shree Lakshmi |
Padmagriha | પદ્મગ્રિહા | Who resides in a lotus |
Padmaja | પદ્મજા | Born from lotus, shree Lakshmi |
Padmajai | પદ્માજઈ | Born from lotus, Lakshmi |
Padmakali | પદ્માકલી | Lotus bud |
Padmakshi | પદ્માક્ષી | One with lotus like eyes |
Viral Gujarati Home | Click here |