12 મહિના ના નામ ગુજરાતી અને ઇંગ્લીશમાં: નમસ્તે મિત્રો તમારા બધા નું અમારા ગુજરાતી બ્લોગ ViralGujarati.com માં સ્વાગત છે. આજે આપણે બધા બાળકો માટે એક સરસ અને મહત્વપૂર્ણ માહિતી મેળવવાના છીએ, જે તમે જોઈ રહ્યા છો તે આર્ટિકલ નું નામ છે “12 મહિના ના નામ ગુજરાતી અને ઇંગ્લીશમાં (Months Names in Gujarati and English)” છે. અમે આશા રાખીયે કે બધા બાળકો માટે આ માહિતી તેના માટે ખુબ ઉપીયોગી થશે અને બધા લોકો ને આ આર્ટિકલ પણ ખુબ ગમશે.

તમને ખબર જ હશે કે બાળકો હંમેશા ધીમે-ધીમે શીખવાનું શરુ કરે છે, અને જો તેમને થોડા મનોરંજન સાથે તેમને કોઈ પણ વસ્તુ શીખવાડવા માં આવે તો તે ખુબ જ ઝડપ થી અને ખુબ જ સહેલાઇ થી બધું યાદ રાખી લે છે. હાલ ના સમય માં મોટા ભાગના બાળકો પોતાના આખો દિવસ વધુ માં વધુ સમય મોબાઈલ જ ગાળે છે, પરંતુ અમારા બ્લોગ માં થી બાળકો ને મોબાઈલ ના માધ્યમ થી તેમને જ્ઞાન આપીયે છીએ.
Reas Also: રંગો ના નામ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં
ગુજરાતી ના બાર મહિના ના નામ ગુજરાતી અને ઇંગ્લીશમાં | gujarati mahina na naam in gujarati
અહીંયા તમે નીચે ગુજરાતી ના બાર મહિનાના નામ (gujarati mahina na naam in gujarati and english) નું લિસ્ટ જોઈ શકો છો.
12 ગુજરાતી મહિના ના નામ | Translation | અંગ્રેજી માસ નો સમય ગાળો |
કારતક | Kartak | મધ્ય નવેમ્બરથી મધ્ય ડિસેમ્બર |
માગશર | Magshar | મધ્ય ડિસેમ્બરથી મધ્ય જાન્યુઆરી |
પોષ | Posh | મધ્ય જાન્યુઆરીથી મધ્ય ફેબ્રુઆરી |
મહા | Maha | મધ્ય ફેબ્રુઆરીથી મધ્ય માર્ચ |
ફાગણ | Fagan | મધ્ય માર્ચથી મધ્ય એપ્રિલ |
ચૈત્ર | Chitra | મધ્ય એપ્રિલથી મધ્ય મે |
વૈશાખ | Vaishakh | મધ્ય મેથી મધ્ય જૂન |
જેઠ | Jeth | મધ્ય જૂનથી મધ્ય જુલાઈ |
અષાઢ | Ashadh | મધ્ય જુલાઈથી મધ્ય ઓગસ્ટ |
શ્રાવણ | Shravan | મધ્ય ઓગસ્ટથી મધ્ય સપ્ટેમ્બર |
ભાદરવો | Bhadarvo | મધ્ય સપ્ટેમ્બરથી મધ્ય ઓક્ટોબર |
આસો | Aaso | મધ્ય ઓક્ટોબરથી મધ્ય નવેમ્બર |
12 મહિના ના નામ ઇંગ્લીશમાં | 12 Months Names in English
ઇંગ્લિશ મહિનાના નામ: તમને ખબર જ હશે કે ભલે ગ્રેગોરીયન કેલેન્ડર અને હિન્દુ કેલેન્ડર બંને માં 12 મહિના જ હોય છે, જ્યારે ગ્રેગોરિયન કેલેન્ડર 1 જાન્યુઆરીથી શરૂ થાય છે, અને અહીંયા હિન્દુ કેલેન્ડરમાં પ્રથમ મહિનો 22 માર્ચથી શરૂ થાય છે. જયારે અંગ્રેજી કેલેન્ડર જાન્યુઆરી થી શરુ થાય છે અને જયારે હિન્દૂ કેલેન્ડર મુજબ વર્ષ કારતક મહિના થી શરુ થાય છે અને દિવાળીએ વર્ષ નું અંત થાય છે.
ઇંગ્લિશ મહિનાના નામ (12 Months Names in English) | Translation |
January | જાન્યુઆરી |
February | ફેબ્રુઆરી |
March | માર્ચ |
April | એપ્રિલ |
May | મે |
June | જૂન |
July | જુલાઈ |
August | ઓગસ્ટ |
September | સપ્ટેમ્બર |
October | ઓક્ટોબર |
November | નવેમ્બર |
December | ડિસેમ્બર |
ઋતુઓ ના નામ ગુજરાતી અને ઇંગલિશ માં | Seasons names in Gujarati and English
ઋતુઓ ના નામ: અહીંયા તમે નીચે ઋતુઓ ના નામ ગુજરાતી અને ઇંગલિશ માં નું લિસ્ટ જોઈ શકો છો.
ઋતુઓ ના નામ ઇંગલિશમાં | ઋતુઓ ના નામ ગુજરાતીમાં |
Spring (સ્પ્રિંગ) | વસંત (Vasant) |
Summer (સમર) | ઉનાળો (Unalo) |
Autumn (ઔટુમ) | પાનખર (Paan Khar) |
Winter (વિન્ટર) | શિયાળો (Shiyalo) |
Monsoon (મોન્સુન) | ચોમાસુ (Chomasu) |
ViralGujarati Home | Click here |