kadvu Satya suvichar Gujarati: આ પોસ્ટ માં તમને કડવું સત્ય સુવિચાર નો ભંડોર જોવા મળશે.

kadvu satya suvichar gujarati text | gujarati suvakyo list
*સંગત કરવી હોય તો સમુદ્ર જેવા વ્યકિત ની કરો,જે તમારી બધી વાતો સમાવી લે….*
*ખાબોચિયા જેવા વ્યકિત ની સંગત કરશો તો સમય આવતાં જ છલકાય જશે અને વાતને કીચડ ની જેમ ફેલાવી દેશે….*
શબ્દ અને વિચાર અંતર વધારી દે છે ,
કારણકે ક્યારેક આપણે સમજી નથી શકતા,તો ક્યારેક આપણે સમજાવી નથી શકતા.
સંબંધો બગડવાનું
એક કારણ એ પણ છે કે….લોકો “સમજે” છે ઓછુ
અને “સમજાવે” છે વધારે…
હું દુઃખી છું કેમ કે હું બધું વિચારું છું,
પણ હું દુઃખ વ્યક્ત નથી કરી શકતો કેમ કે હું બધું વિચારું છું.
Also Read : Best Good morning Gujarati Suvichar SMS | ગુડ મોર્નિંગ ગુજરાતી સુવિચાર
કડવુ સત્ય સુવિચાર | kadvu satya suvichar in gujarati
કોઈ પણ સફળતા પછીનો
સૌથી અઘરો તબક્કો,
તમારી સફળતાથી ખુશ થનારને
શોધવાનો હોય છે.
પરિસ્થિતિ પ્રમાણે બધુજ સુંદર છે,
કરણ કે જે શાળાની ઘંટળી સવારે બેકાર લાગેછે
તેજ શાળાની ઘંટળી રજાના સમયે સારિ લાગે છે.
ઘડિયાળ ના કાંટા જેવો જ આપણો સંબંધ છે… દોસ્તો…!
ક્યારેક મળી શકીએ…ક્યારેક નહીં…
પણ… હા…
હંમેશા એકબીજા સાથે જોડાયેલા રહીએ…!!!
આપણું બાળપણ ટાયર – ટ્યુબમાં ગયું,
અને અત્યારનું યૂ-ટ્યુબ માં જાય છે.
અરીસા માં માણસ
ફ્કત સૌંદર્ય જોવા માંગે છે ;
સત્ય નહીં !
બીજાને સારું લાગે માટે …….
જૂઠ બોલીને મનમાં ઘુટાવું…..
……. એના કરતાં….
બીજાને ભલે ના ગમે …..પરંતુ ….
સત્ય બોલીને મનની શાંતિ મેળવવી
વધારે સારી……
*વાવી ને ભુલી જવાથી તો*
kadvu satya suvichar gujarati
*છોડ પણ સુકાઈ જાય સાહેબ…*
*સંબધો સાચવવા હોય તો એક બીજા ને યાદ કરવુ પણ જરુરી છે.*
Read Also: Gujarati suvichar text 2022
kadvu satya suvichar in Gujarati sms | sara suvichar gujarati
*મૈત્રીભાવ કેળવવા માટે સમય કાઢો,*
સંસ્કાર સુવિચાર
*કેમ કે મિત્રતા એ સુખી થવા માટેનો રાજમાર્ગ છે,*
એક અક્ષર લખવા માટે
sambandh suvichar gujarati
જો
કાગળ અને કલમ વચ્ચે
પણ
સંધર્ષ થતો હોય,
તો…
આ તો “જીવન” છે.
શબ્દ અને નજર નો ઉપયોગ બહુ જ સાવચેતીથી કરજો,
એ આપણા માવતર ના આપેલા સંસ્કાર નુ બહુ મોટુ પ્રમાણપત્ર છે.
suvichar gujarati short
Homepage | Gujarati suvichar |