જન્મદિવસની શુભકામનાઓ Happy Birthday Wishes in Gujarati [Text] 2024

Best Happy birthday wishes in Gujarati language | જન્મદિવસની શુભકામનાઓ સંદેશ (અભિનંદન, મુબારક, શુભકામના) સંદેશ (મેસેજ) ગુજરાતીમાં or જન્મદિવસની શુભકામનાઓ.

Happy birthday wishes in gujarati : નમસ્કાર મિત્રો, અમારી વેબસાઇટ “ViralGujarati.com” પર તમારું સ્વાગત છે. મિત્રો, જન્મદિવસ એ પ્રસંગ છે જે બધાના જીવન માં વર્ષમાં માત્ર એક જ વખત આવે છે. એ કારણે તમારે તેને ખુબ ખુશી થી ઉજવવાની જરૂર છે. જો તમારા મિત્ર અથવા કોઈ સગાં-સંબંધીઓનો આજે જન્મદિવસ હોઈ તો આ લેખ તમારા માટે જન્મદિવસ ની શુભકામના સંદેશ – birthday wishes in gujarati અમે લાવ્યા છે. આ જન્મદિવસની શુભકામનાઓ – Happy birthday wishes in gujarati text તમે કોપી કરો અને તમારા મિત્રો અને સંબંધીઓ શેર ખુબ share કરો.

HAPPY BIRTHDAY WISHES IN GUJARATI | જન્મદિવસ ની શુભકામના સંદેશ

HAPPY BIRTHDAY WISHES IN GUJARATI | જન્મદિવસ ની શુભકામના સંદેશ

સફળતા !!! તમને ચૂમે.
સુખ !!! તમને ગળે લગાવે.
તક !!! તમને પસંદ કરે.
સમૃદ્ધિ !!! તમારો પીછો કરે.
પ્રેમ !!! તમને ભેટી પડે.
શ્રેષ્ઠ મિત્રો !!! તમારી આસપાસ રહે,
જન્મદિવસની ખુબ ખુબ શુભેછાઓ !!!
મહાદેવ તમને સદાય સહાય રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના.


ફૂલોની જેમ મહેકતું રહે
હંમેશાં જીવન તમારું
ખુશીઓ તમારાં કદમ ચૂમે
ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ અમારો.


આજના જન્મ દિવસે…
આપને આનંદી મન મુબારક
ખૂંટે નહી તેટલું ધન મુબારક
તંદુરસ્તી ભર્યું તન મુબારક
આપને જન્મ દિવસ મુબારક


તમારો જન્મદિન છે “ખાસ”
કેમ કે તમે છો
સૌનાં દિલની ‘પાસ’
અને આજે પૂરી થાય તમારી બધી જ “આશ”

Happy Birthday Message in Gujarati
Happy Birthday Message in Gujarati

સફળતા… તમને ચૂમે.
સુખ… તમને ગળે લગાવે.
તક… તમને પસંદ કરે.
સમૃદ્ધિ… તમારો પીછો કરે.
પ્રેમ… તમને ભેટી પડે.
શ્રેષ્ઠ મિત્રો… તમારી આસપાસ રહે…

જન્મદિવસની મુબારક !!!


ખૂબ ખુશીઓથી જીવ્યું છે તમે જીવન
અને આ જ રીતે જીવતા રહો,
હંમેશાં ખુશીઓના ઘૂંટડા પીતા રહો
હેપ્પી બર્થ ડે


તમારો જન્મદિવસ એ બીજા 365 દિવસના ન​વા વર્ષ​ની યાત્રાનો પ્રથમ દિવસ છે.

આ વર્ષે તમારું નામ વિશ્વમાં ઝળહળે. સવારીનો આનંદ માણો.


ખુશીમાં વીતે તમામ દિવસો
દરેક રાત સુહાની હોય
જે તરફ પણ તમારા પગ પડે
એ તરફ ફૂલોનો વરસાદ હોય.

Happy Birthday Wishes in Gujarati

જન્મદિવસ ની શુભકામના | Janmdin ni Shubhkamna

જીવનમાં આશીર્વાદ મળે વડીલોથી,
સહયોગ મળે નાનાઓથી,
ખુશી મળે દુનિયાથી, પ્રેમ મળે સૌથી,
આજ દુઆ છે મારી પ્રભુને.”
જન્મદિવસ ની શુભકામના


તમે તમારી સફળતાઓની સીમા બહારનું પ્રાપ્ત કરો,
આ વર્ષે ભગવાન તમને તેના બધા આશીર્વાદ અને પ્રેમ વરસાવશે .. લાંબુ જીવન જીવો,
જન્મદિવસની શુભેચ્છા …


જન્મદિનના આ શુભ અવસરે,
આપું શું ઉપહાર તમને,
બસ પ્રેમથી સ્વીકારી લેજો,
ઘણો બધો પ્રેમ.
તમને જન્મદિનની શુભેચ્છા.


ભગવાન તમને દુનિયાભરનુ સુખ આપે
જીવનમાં દરેક પગલે પ્રગતિ આપે;
તમારા હોઠ પર સદાય સ્મિત રહે;
જન્મદિવસ પર આવી તમને ભેટ આપે


આકાશની ઊંચાઈ પર નામ હોય  તમારું
ચાંદની ધરતી પર મુકામ હોય તમારું
અમે તો રહિએ છીએ નાની દુનિયામાં
પણ પ્રભુ કરે કે આખું વિશ્વ તમારું હોય.


Short Birthday Wishes in Gujarati | birthday wishes for wife in Gujarati

ભગવાન મેલી નજરથી
આપને બચાવે.
તમને ચાંદ-સીતારાથી સજાવે
દુખ શું છે એ તમે
ભૂલી જ જાઓ
ભગવાન જીવનમાં આપને
એટલા હસાવે.
જન્મદિનની શુભકામના! 


જન્મદિવસની સ્નેહભર શુભકામનાઓ…
આપના સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને યશસ્વી જીવન ની શુભકામના પાઠવું છું.


જન્મદિન મુબારક મારા યાર,
ખુશીઓ મળે તમને બેશુમાર,
જન્મદિનની હાર્દિક શુભેચ્છા.


જન્મદિવસની અનેક અનેક શુભેચ્છાઓ…
આપ શ્રી નું આવનારું નવું વર્ષ સુખદાયી, ફળદાયી, લાભદાયી, સમૃદ્ધિમય, તેમજ શાંતિપ્રિય બની રહે તેવી પ્રાર્થના.

mom birthday wishes in gujarati

જન્મદિવસની હાર્દિક શુભેચ્છા સંદેશ

મારા પરમમિત્ર ને જન્મદિવસ પર ખૂબ જ શુભેચ્છાઓ અને તેમની તંદુરસ્તી સારી રહે તેવી કામના કરું છું.


તમે ભૂતકાળમાં જે આનંદ ફેલાવ્યો
હતો એ આજના દિવસે તમને પાછો મળે.
તમને જન્મદિનની શુભેચ્છા.


તમારું આવનારું વર્ષ સુખમય રીતે પસાર થાય એવી પ્રાર્થના સાથે તમારા આ મિત્ર વતી તમારા આ જન્મદિવસ ની દોથા ભરી ભરી ને શુભકામના.


આજનો તમારો દિવસ ઉત્તમ રીતે પસાર થાય,
અને આગામી વર્ષ આશીર્વાદથી ભરેલું હોય એવી કામના કરું છું.
જન્મદિનની શુભેચ્છા. જન્મ દિન મુબારખ


happy birthday wishes in Gujarati text for a friend

મારા મિત્ર ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… માં ખોડિયાર તમને સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એવી અંત:કરણ થી શુભકામના…
આપશ્રી આપના વ્યવસાય માં તેમજ તમારા ક્ષેત્ર​ ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી શુભકામના…


તમારા જન્મદિને, મેં તમને વિશ્વની ક્યુટેસ્ટ
ભેટ આપવાનું વિચાર્યું હતું પણ પછી
મને લાગ્યું કે એ તો શક્ય જ નથી!
કેમ કે તમે પોતે જ વિશ્વની સૌથી ક્યુટેસ્ટ ભેટ છો.
જન્મદિવસ ની શુભકામના


દૂર છીએ તો શું થયું, આજનો જન્મદિવસ તો યાદ જ છે
તમે નથી પણ તમારો પડછાયો અમારી સાથે છે.
તમે વિચારો છો કે અમે બધા ભૂલી ગયા છીએ,
પણ જુઓ, અમને તમારો જન્મદિવસ યાદ છે..!

🎂🎂🍫🍫 જન્મદિવસની શુભેચ્છા ભાઈ પાર્ટી ઉધાર 😉


આજનો તમારો દિવસ ઉત્તમ રીતે પસાર થાય,
અને આગામી વર્ષ આશીર્વાદથી ભરેલું હોય એવી કામના કરું છું.
જન્મદિનની શુભેચ્છા. જન્મ દિન મુબારખ


આજે ફરી નાચવાનો અને ગાવાનો દિવસ આવ્યો છે,
હેપી બર્થડે મારા ભાઈને… 🎂🍫
ભગવાનથી માંગ્યો હતો એક ભાઈ,
પણ ઈશ્વરે અમને કોહિનૂરનો હીરા આપ્યો છે…!


papa birthday wishes in Gujarati | Happy Birthday wishes text SMS for father in Gujarati

જિંદગીના દરેક પથ ઉપર…
મને એક ગુરુની જેમ માર્ગદર્શન આપનાર,
એક મિત્ર ની જેમ…
મારામાં સંસ્કારોનું સિંચન કરનાર,
મને સતત દિશાસૂચન આપનાર…
એક માત્ર વ્યક્તિ એટલે મારા પપ્પા !
આપ સદૈવ સ્વસ્થ રહો તેવી શુભકામનાઓ !

આપને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ!

જન્મદિવસની શુભકામનાઓ

ભગવાન તમારું જીવન તેજસ્વી સ્મિત અને વધુ આનંદથી ભરે
જન્મદિવસની શુભકામના પપ્પા

હું તમને જન્મદિન પર
કંઈક અદ્ભૂત અને પ્રેરણાદાયક આપવા માગતો
હતો પણ પછી મને લાગ્યું કે હું તો તમારી સાથે જ છું.

father birthday wishes in gujarati

જેનો કોઈ પર્યાય ન હોય,
જેનો કોઈ વિકલ્પ ન હોય,
જેને કોઈ ઉપમા ન હોય,
પપ્પા એટલે દુનિયા ની એ વ્યક્તિ કે જે…
તમારા સપના માટે વર્તમાન ને ભૂલી જાય અને
તમારા ભવિષ્ય માટે દિવસ રાત એક કરી દે.
એટલે જ તો પપ્પા જેવું બીજુ કોઈ ન હોય

birthday wishes for father in gujarati

Happy birthday to mother in Gujarati | birthday wishes for mother in Gujarati

🥞🍫 જન્મદિવસની હાર્દિક શુભકામના મમ્મી… 🥞🍫

હું જે પણ છું, તમારી દેણ છે…
માં…..આમ તો એક જ શબ્દ છે…પરંતુ તેનું ઋણ પુરી જિંદગી વીતી જાય છતાં નહીં ચુકવી શકો…

happy birthday wishes in gujarati

મમ્મી, તારી બિનશરતી પ્રેમ, અનહદ ધૈર્ય, અમેઝિંગ હૂંફ અને અનંત સપોર્ટ માટે આભાર. 🙏🏻
તુ અમારી પ્રેરણા છો !

જન્મદિવસ ની શુભકામના ✨

mother birthday wishes in gujarati

happy birthday in Gujarati

happy birthday in Gujarati = જન્મદિવસ ની શુભકામના

HomepageGujarati Wishes

Leave a Comment