ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ 2022,અહીંયા થી ચેક કરો તમારું પરિણામ @gseb.org

gseb ssc purak pariksha 2022 date | ધોરણ 10 પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022, જાણો પરીક્ષા તારીખ @gseb.org. | 10th Repeater exam date 2022 Gujarat | 10th repeater Exam Result 2022 Gujarat | GSEB org Repeater exam date | std 10 repeater exam time table 2022 | std 10 board exam time table 2021 Gujarati medium.

ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ 2022 | dhoran 10 purak pariksha result 2022

ધોરણ 10 પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022 :ગુજરાત બોર્ડ દ્વારા માધ્ય. અને ઉ. મા. માટે ધોરણ 10 તથા સંસ્કૃત પ્રથમની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. std 10 માં એક કે બે વિષયમાં નાપાસ થયેલા તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે. GSEB STD 10 Purak Pariksha Time Table 2022 વિશે નીચે વધુ વાંચો.

gseb ssc purak pariksha 2022 date @gseb.org or ધોરણ 10 પૂરક પરીક્ષા
gseb std 10 purak pariksha 2022 date @gseb.org

ધોરણ 10 પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)
વિશેGSEB ધોરણ 10 પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022
વર્ગ10મું / SSC
વિષયોગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને વગેરે.
શ્રેણીપૂરક પરીક્ષાનો કાર્યક્રમ
પરીક્ષા તારીખ :18/07/2022 To 21/07/2022
શૈક્ષણીક વર્ષ2022
સત્તાવાર વેબસાઇટhttp://gseb.org
gseb ssc purak pariksha 2022 date

dhoran 10 nu result 2022

  • સૌથી પેહલા સત્તાવાર વેબસાઇટ https://www.gsebeservice.com/ ની મુલાકાત લો.
  • ત્યારબાદ બોર્ડની જાહેર પુરક પરીક્ષા જુલાઈ -૨૦૨૨નો કાર્યક્રમ’ લિંક પર ક્લિક કરો.
  • ત્યારબાદ GSEB 10 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ સ્ક્રીન પર દેખાશે.
  • ત્યારબાદ ટાઈમ ટેબલ (PDF) ડાઉનલોડ કરી લો.

GSEB બોર્ડે દ્વારા તાજેતરમાં વિજ્ઞાન પ્રવાહ માટે GSEB HSC પરિણામ 2022 જાહેર કર્યું હતું. આ વર્ષે, 72.02% જેટલા વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની 12મી પરીક્ષા 2022 પાસ કરવામાં સફળ થયા છે.

Read Also: ધોરણ 12 સાયન્સ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022

dhoran 10 purak pariksha nu result

ધોરણ 10 પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022અહીં ક્લિક કરો
ધોરણ-૧૦ પૂરક પરીક્ષા-૨૦૨૨ માટે આવેદન કરવા બાબતઅહીં ક્લિક કરો
જુલાઈ-2022 ધોરણ-10 પૂરક પરીક્ષાના ઓનલાઇન આવેદનપત્રો ભરતા ગણિત(Maths) વિષયની પસંદગી બાબતઅહીં ક્લિક કરો
ધોરણ 10 રિઝલ્ટ વેબસાઈટ 2022અહીં ક્લિક કરો
gseb ssc purak pariksha
Viral Gujarati HomeClick here

Leave a Comment