ધોરણ 10 બોર્ડની પરીક્ષા 2023 ટાઈમ ટેબલ | std 10 board exam time table 2023 | HSCE ધોરણ 12 | ધોરણ 12 બોર્ડની પરીક્ષા 2023 ટાઈમ ટેબલ | ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ time table | બોર્ડ પરીક્ષા ટાઈમટેબલ 2023.
gseb ssc hsc timetable 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10(SSC) અને 12(HSC)ની પરીક્ષાઓની તારીખો થોડી સમય પેહલા જાહેર કરવામાં આવી છે.
બોર્ડની માહિતી અનુસાર પ્રમાણે ધોરણ 10 તથા 12ની પરીક્ષા 14 માર્ચ 2023થી 31 એપ્રિલ 2023 દરમિયાન લેવામાં આવશે.
ધોરણ 10 બોર્ડની પરીક્ષા 2023 | GSEB SSC timetable 2023
બોર્ડની વિદ્યાર્થીઓની ખુબ આતુરતાનો આખરે અંત આવ્યો છે. ધોરણ 10 અને 12ની બાર્ડની પરીક્ષાની તારીખ અંતે જાહેર થઈ જ ગઈ છે. આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ નિયત સમય કરતા થોડીક મોડી શરૂ થવાની છે. 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન બોર્ડની પરીક્ષાઓ લેવાશે. માધ્યમિક(SSCE) અને ઉચ્ચત્તર માધ્યમિક(HSCE) શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે.
Gujarat Board 10th Standard Exam Schedule 2023
Date of the Paper(Tentative) | GSEB 10th Subject/ Topic | Shift Of The Exam |
14-03-2023 | First Language- [Hindi/Gujarati/English/ Oriya/Sindhi/ Tamil/ Telugu/ Urdu/ Marathi] | 9:30 AM -12:30 PM |
17-03-2023 | Social Science (ss) | 9:30 AM -12:30 PM |
20-03-2023 | Science And Technology | 9:30 AM -12:30 PM |
23-03-2023 | Basic-Mathematics | 9:30 AM -12:30 PM |
25-03-2023 | Standard-Mathematics | 9:30 AM -12:30 PM |
27-03-2023 | English [2nd Language] | 9:30 AM -12:30 PM |
29-03-2023 | Gujarati [2nd Language] | 9:30 AM -12:30 PM |
31-03-2023 | Second Language- [Hindi/Sindhi/Sanskrit/Farsi/ Arabic/Urdu], Beauty & Wellness, Travel Tourism, Retail, Health Care | 9:30 AM -12:30 PM |
ગુજરાત બોર્ડ ધો.10, 12ની બોર્ડની પરીક્ષા જાહેર | www.gseb.org 2023 exam date
હમણાં ના સમય માં કોરોનાના કેસ ઘટવાને લીધે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે અને તમામ વિદ્યાર્થીઓની હાજરી પણ ગણવામાં આવી રહી છે, એવા માં હવે બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષાની તૈયારીમાં ખુબ જ મેહનત થી લાગી ચૂક્યા છે. બોર્ડ દ્વારા એમ કહેવાયુ કે, ધોરણ-10, ધોરણ-12 ના નિયમિત, ખાનગી, રિપીટર તથા પૃથક ઉમેદવારોની જાહેર પરીક્ષા તેમજ ધોરણ 10 અને ધોરણ 10 સંસ્કૃત માધ્યમની પરીક્ષા 14 માર્ચથી 31 એપ્રિલ દરમિયાન લેવામાં આવશે. આ મામલે તમામ શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ઘાસ નોંધ લેવી.
GSEB HSC Time Table 2022 for Science :

Date of Exam | Subject |
14 March 2023 | Physics |
March 2023 | Chemistry |
March 2023 | Biology |
March 2023 | Mathematics |
March 2023 | English |
31 March 2023 | First language (Gujarati/Hindi/Marathi/Urdu/Sindhi/Tamil), Second language (Gujarati/Hindi), Sanskrit, Farsi, Arabi, Prakrit, Computer Application (Theory) |
GSEB HSC Time Table 2023 for Arts

GSEB HSC Time Table 2023 Commerce

ViralGujarati Home | Click here |