gseb ssc hsc timetable 2022: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10(SSC) અને 12(HSC)ની પરીક્ષાઓની તારીખો થોડી સમય પેહલા જાહેર કરવામાં આવી છે.
બોર્ડની માહિતી અનુસાર પ્રમાણે ધોરણ 10 તથા 12ની પરીક્ષા 28 માર્ચ 2022થી 12 એપ્રિલ 2022 દરમિયાન લેવામાં આવશે.
Table of Contents
ધોરણ 10 બોર્ડની પરીક્ષા 2022 | GSEB SSC timetable 2022
બોર્ડની વિદ્યાર્થીઓની ખુબ આતુરતાનો આખરે અંત આવ્યો છે. ધોરણ 10 અને 12ની બાર્ડની પરીક્ષાની તારીખ અંતે જાહેર થઈ જ ગઈ છે. આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ નિયત સમય કરતા થોડીક મોડી શરૂ થવાની છે. 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન બોર્ડની પરીક્ષાઓ લેવાશે. માધ્યમિક(SSCE) અને ઉચ્ચત્તર માધ્યમિક(HSCE) શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે.
ગુજરાત બોર્ડ ધો.10, 12ની બોર્ડની પરીક્ષા જાહેર:
હમણાં ના સમય માં કોરોનાના કેસ ઘટવાને લીધે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે અને તમામ વિદ્યાર્થીઓની હાજરી પણ ગણવામાં આવી રહી છે, એવા માં હવે બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષાની તૈયારીમાં ખુબ જ મેહનત થી લાગી ચૂક્યા છે. બોર્ડ દ્વારા એમ કહેવાયુ કે, ધોરણ-10, ધોરણ-12 ના નિયમિત, ખાનગી, રિપીટર તથા પૃથક ઉમેદવારોની જાહેર પરીક્ષા તેમજ ધોરણ 10 અને ધોરણ 10 સંસ્કૃત માધ્યમની પરીક્ષા 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન લેવામાં આવશે. આ મામલે તમામ શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ઘાસ નોંધ લેવી.
ધોરણ 10 બોર્ડની પરીક્ષા 2022 ટાઈમ ટેબલ | std 10 board exam time table 2022

HSCE ધોરણ 12 | ધોરણ 12 બોર્ડની પરીક્ષા 2022 ટાઈમ ટેબલ


ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ time table | બોર્ડ પરીક્ષા ટાઈમટેબલ 2022

ViralGujarati Home | Click here |