ગ પરથી નામ બાબો & બેબી 2023 | g upar thi name boy & girl | ગ પરથી નામ છોકરો | ગ સ શ પરથી નામ છોકરી | ગ પરથી નામ છોકરી | કુંભ રાશિ (ગ,શ,સ,ષ) પરથી છોકરી/છોકરાઓના નામ | Aquarius Horoscope Boys and Girls Names.
ગ પરથી નામ બાબો | G upar thi name boy list
કુંભ રાશિ (Aquarius Zodiac) વિશે થોડી જાણકારી:
- સંસ્કૃત નામ : કુંભ
- નામનો અર્થ : ઘડો
- પ્રકાર : વાયુ સ્થિર સકારાત્મક
- સ્વામી ગ્રહ : યુરેનસ
- ભાગ્યશાળી રંગ : લીલો, કાળો
- ભાગ્યશાળી દિવસ/વાર : રવિવાર, શનિવાર
- નામાક્ષર : ગ,શ,સ,ષ.
આપણા ગુજરાતમાં જ્યોતિષ વિદ્યા નું બહુ જ મહત્વ છે, જ્યારે આપણા ઘરે દીકરી અથવા દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો આપણે બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે જેના ઉપર થી દીકરી અથવા દીકરાનું નામ રાખવામાં આવે છે.
અહીંયા નીચે કુંભ રાશિ માટે ગ,શ,સ,ષ પરથી છોકરી તેમજ છોકરા ના નામ આપેલ છે, જેનાથી તમે દીકરી તેમજ દીકરાનું નામ રાખી શકો છો.
- ગિરિન = Girin
- ગૌરાંગ = Gaurang
- ગગન = Gagan
- ગર્વ = Garv
- ગુજંન = Gunjan
- ગર્વીશ = Garvish
- ગુરુ = Guru
- ગોપન = Gopan
- ગીતેશ = Gitesh
- ગોપાલ = Gopal
- ગૌતમ = Gautam.
આ પણ વાંચો: હ પરથી નામ 2023 બાબો & બેબી

ગ પરથી છોકરાઓ ના નામ | G Letter Boys Names in Gujarati
Name | Gujarati | Meaning |
---|---|---|
Gadhadhar | ગધાધર | Name of Shree Lord Vishnu |
Gadin | ગદીન | Lord Krishna |
Gagan | ગગન | Sky, heaven |
Gagandeep | ગગનદીપ | Light of the sky |
Gaganjyot | ગગનજ્યોત | Light of the sky |
Gaganvihari | ગગન વિહારી | One who stays in heaven |
Gagnesh | ગગ્નેશ | Lord Shiva |
Gajadhar | ગજાધર | Who can command an elephant |
Gajanan | ગજાનન | One with elephant face |
Gajanand | ગજાનંદ | Lord Ganesh |
ગ પરથી નામ બેબી 2023 | G upar thi name girl
- ગાર્ગી = Gargi
- ગિરા = Gira
- ગીતિકા = Gitika
- ગુણ્યા = Gunya
- ગ્રીષ્મા = Grishma
- ગૌરાંગી = Gaurangi
- ગીતા = Gita
- ગોપી = Gopi
- ગોમિતા = Gomita
- ગરિમા = Garima
- ગાથા = Gatha
- ગિરિજા = Girija
- ગૌરી = Gauri
- ગૌરવી = Gauravi.
આ પણ વાંચો: દ પરથી નામ 2023 બાબો & બેબી
ગ પરથી છોકરીઓ ના નામ | G Letter Girls Names in Gujarati
Name | Gujarati | Meaning |
---|---|---|
Gagana | ગગના | The sky |
Gaganadipika | ગગનદીપિકા | The lamp of the sky |
Gaganasindhu | ગગનાસિંધૂ | Ocean of the sky |
Gajagamini | ગજગામિની | Majestic like an elephant’s walk |
Gajalakshmi | ગજલક્ષ્મી | Lakshmi as graceful as an elephant |
Gajra | ગજરા | Garland of flowers |
Ganda | ગંદા | Knot |
Gandha | ગંધા | Fragrant |
Gandhali | ગંધાલી | Fragrance of flowers |
Gandhara | ગંધારા | Fragrance |
Gandhari | ગાંધારી | From Gandhara |
Gandharika | ગાન્ધરિકા | Preparing perfume |
Gandhini | ગાંધિની | Fragrant |
Ganesa | ગનેસા | Good luck |
Ganga | ગંગા | River Ganga |
Read Also: વ પરથી નામ 2023 બાબો & બેબી
Viral Gujarati Home | Click here |