ક થી શરૂ થતા બાળક ના નામ અર્થ સાથે(ક અક્ષર નામ boy) | ક પરથી નામ 2023 બેબી: દરેક બાળક ના માં અને પિતા ની ઈચ્છા હોય છે કે, પોતાના સંતાનનું નામ ખુબ જ સુંદર અને એકદમ યૂનિક હોય સાથે જ તેનો અર્થસભર પણ હોય. આ બધા જ માપદંડો આમરી આ પોસ્ટ માં આવરી લેવાયું છે અને તમને ખબર જ છે કે સારું નામ શોધવું ખૂબ જ મુશ્કેલ કામ છે.
Table of Contents
ક અક્ષર નામ boy | k પરથી નામ બોય 2023 | k name boy list
અમે અહીં તમને ક થી શરૂ થતા હિન્દુ બાળક ના નામ અર્થ સાથે (ક પરથી નામ boy)અને અન્ય ‘અ’ અક્ષર પરથી એવા જ કેટલાક નામ દીકરાઓ માટે જણાવીશું જેનો અર્થ ખુબ સુંદર પણ હોઈ અને અને થોડુંક નામ યૂનિક પણ હોય.
Name
Gujarati
Meaning
Kaamil
કામિલ
Perfect
Kabir
કબીર
Famous Sufi saint
Kadamb
કદમ્બ
Name of a tree
Kadeem
કદીમ
Slave to god
Kaditula
કદિતુલા
Sword
Kahill
કાહિલ
Best friend
Kailas
કૈલાસ
Abode of Lord Shiva
Kailash
કૈલાશ
Name of a Himalayan peak, the abode of Shiva
Kailashchandra
કૈલાશચંદ્ર
Lord Shiva
Kailashnath
કૈલાશનાથ
Lord Shiva
Kairav
કૈરવ
White lotus
Kaivalya
કૈવલ્ય
Perfect isolation
Kal-hans
કલ-હંસ
Swan
Kaladhar
કલાધર
One who shows different phases
Kalanath
કલાનાથ
Moon
Kalap
કલાપ
Moon
Kalapriya
કલાપ્રિયા
Lover of art
Kalash
કલશ
Sacred pot
Kalicharan
કાલીચરણ
The devotee of Goddess Kali
Kalidas
કાલિદાસ
The poet, dramatist, slave of goddess Kali
ક અક્ષર નામ | ક અક્ષર નામ boy
ક પરથી નામ 2023 બાબો | baby boy names starting with k gujarati name
Name
Gujarati
Meaning
Kalimohan
કાલિમોહન
A devotee of Goddess Kali
Kalipada
કાલિપદા
A devotee of Goddess Kali
Kaliranjan
કાલિરંજન
The devotee of Goddess Kali
Kalith
કાલિત
Understood
Kaliya
કાલિયા
A huge serpent
Kalpa
કલ્પા
Able, fit
Kalya
કલ્યા
Pleasant
Kalyan
કલ્યાણ
Welfare
Kamadev
કામદેવ
God of love
Kamal
Lotus flower
Kamalaj
કમલાજ
Lord Brahama
Kamalakar
કમલાકર
Lord Vishnu
Kamalaksh
કમાલાક્ષ
With beautiful lotus type eyes
Kamalanayan
કમલનયન
Lotus eyed
Kamalapati
કમલાપતિ
Lord Vishnu
Kamalbandhu
કમાલબંધૂ
Brother of lotus ( sun)
Kamalesh
કમલેશ
Lord of Kamala
Kamalkant
કમલકાંત
Lord Vishnu
Kamalnath
કમલનાથ
Lord Vishnu
Kamalnayan
કમલનયન
Lotus eyed
ક થી શરૂ થતા નામ | ક અક્ષર નામ boy
મિથુન ક પરથી બેબી ના નામ | ક થી શરૂ થતા નામ
Name
Gujarati
Meaning
Kaman
કમાન
Desired
Kamat
કામત
Unrestrained
Kamboj
કંબોજ
Conch shell, elephant
Kamesh
કામેશ
Lord of Love
Kamik
કામીક
Desired
Kamlesh
કમલેશ
God of lotus
Kamod
કમોદ
A raga
Kamraj
કામરાજ
Cupid
Kamran
કામરાન
Success
Kamsantak
કમસંતક
Slayer of Kamsa.
Kamukh
કામુખ
Passionate
Kanad
કનદ
An ancient
Kanaiya
કનૈયા
Lord Krishna
Kanak
કનક
Gold
Kanal
કનલ
Shining
Kanan
કાનન
Forest
Kanchan
કંચન
Gold
Kandan
કંદન
Cloud
Kandarp
કંદર્પ
God of love
Kandarpa
કંદર્પ
Cupid
ક થી શરૂ થતા નામ
ગુજરાતી બેબી ના નામ ક પરથી | ક અક્ષર નામ બોય હિન્દુ