11 July 2022 Daily current affairs in Gujarati: આજના કરંટ અફેર્સ ગુજરાતી માં આપણે startup school of India શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે તેમજ અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્ઘાટન, હાલ માં નવા SBI General Insurance ના નવા MD & CEO વિશે , દેશનું સૌ પ્રથમ પશુ સ્વાસ્થ્ય શિખર સમ્મેલનનું ઉદ્ઘાટન વિશે, ભારતમાં બેરોજગારી દરમાં આવેલો વધારો, “ડો. રાજેન્દ્ર પ્રસાદ મેમોરિયલ એવોર્ડ ની શરૂઆત વિશે , હરિયાળી મહોત્સવ નું આયોજન, સૌથી વધુ બેરોજગારી દર ધરાવતું રાજય ક્યુ છે અને કેન્દ્રિય અલ્પસંખ્યક મામલોના મંત્રાલયનો વધારાનો ચાર્જ મેળવનાર મંત્રી વિશે જાણીશું.
Subject: | Daily current affairs in Gujarati Mcqs |
Date: | 11/07/2022 |
Question: | 10 |
Type: | Mcqs |
11 July 2022 Daily current affairs in Gujarati | આજનું કરંટ અફેર્સ 2022
Q1. હાલમાં SBI General Insurance ના નવા MD & CEO કોણ બન્યું છે ?
A) પરિતોષ ત્રિપાઠી
B) ડો. મોહન વાની
C) રાકેશ લાંબા
D) અસિત રથ
Ans: A) પરિતોષ ત્રિપાઠી
Q2. તાજેતરમાં કોના દ્વારા ‘સ્ટાર્ટ અપ સ્કૂલ ઓફ ઈન્ડિયા (startup school of India)’ શરૂ કરવાની ઘોષણા કોના દ્વારા કરવામાં આવી છે?
A) ટ્વિટર
B) ગૂગલ
C) ફેસબુક
D) અમેજન
Ans: B) ગૂગલ (Google)
Q3. તાજેતરમાં આવેલ રિપોર્ટ મુજબ કયા રાજ્ય માં સૌથી વધુ બેરોજગારી દર નોંધાયો છે?
A) ઉત્તર પ્રદેશ
B) ઉત્તરાખંડ
C) હરિયાણા
D) રાજસ્થાન
Ans: C) હરિયાણા
Q 4. તાજેતરમાં આવેલ રિપોર્ટ અનુસાર ભારતમાં બેરોજગારી દરમાં કેટલા ટકા(%) વધારો થયો છે ?
A) 7.02%
B) 7.60%
C) 7.80%
D) 9.22%
Ans: C) 7.80%
Q 5. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ‘અખિલ ભારતીય શિક્ષા સમાગમ’ નું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે ?
A) ગોરખપૂર
B) સુરત
C) ભોપાલ
D) વારાણસી
Ans: D) વારાણસી

Q 6. હાલમાં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિના નામ પરથી “ડો. રાજેન્દ્ર પ્રસાદ મેમોરિયલ એવોર્ડ” ની શરૂઆત કોણે કરી છે ?
A) રાજનાથ સિંહ
B) ડો. જિતેન્દ્ર સિંહ
C) પિયુષ ગોયલ
D) મનસુખ માંડવિયા
Ans: B) ડો. જિતેન્દ્ર સિંહ
Q 7. હાલમાં કેન્દ્રીય મત્સ્યપાલન, પશુ પાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પુરુષોતમ રૂપાલાએ દેશનું પ્રથમ ‘પશુ સ્વાસ્થ્ય શિખર સમ્મેલન’ નું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે ?
A) નવી દિલ્લી
B) લખનૌ
C) મુંબઈ
D) સોનીપત
Ans: A) નવી દિલ્લી
Q 8. હાલમાં કેન્દ્રિય પર્યાવરણ મંત્રાલય દ્વારા “હરિયાળી મહોત્સવ” નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ?
A) નવી દિલ્લી
B) કોલકાતા
C) અમદાવાદ
D) મુંબઈ
Ans: A) નવી દિલ્લી
Q 9. હાલમાં કેન્દ્રિય અલ્પસંખ્યક મામલોના મંત્રાલયનો વધારાનો ચાર્જ કોને આપવામાં આવ્યો છે ?
A) જ્યોતિરાદિત્ય સિંધિયા
B) સ્મૃતિ ઈરાની
C) ડો. જિતેન્દ્ર સિંહ
D) પિયુષ ગોયલ
Ans: B) સ્મૃતિ ઈરાની
Q 10. હાલમાં કયા રાજયની વિધાનસભામાં “સ્વાસ્થ્ય કા અધિકાર” વિધેયક રજૂ કરવામાં આવ્યું છે ?
A) કર્ણાટક
B) દિલ્લી
C) રાજસ્થાન
D) પંજાબ
Ans: C) રાજસ્થાન
Today Current affairs in Gujarati તમને કેવું લાગ્યું તે અમને કોમેન્ટ કરી ને જણાવો.
Viral Gujarati Home | Click here |